- સ્પોર્ટસ
હમારી છોરીયા છોરો સે કમ નહીં જ્યાદા હૈ: ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વાનખેડેમાં રચ્યો ઇતિહાસ
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં 8 વિકેટથી જીતી ગયું છે. આ મેચના ચોથા દિવસે એટલે કે 24મી ડિસેમ્બરના રોજ ભારતીય ટીમને જીતવા માટે 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ ટીમ ઇન્ડિયાએ…
- સ્પોર્ટસ
પહેલવાનોના દંગલ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણયઃ નવા અધ્યક્ષ સંજય સિંહની માન્યતા રદ
નવી દિલ્હી: ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી હાલમાં જ યોજાઇ હતી. જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના ખૂબ નજીકના સંજય સિંહની જીત થઇ હતી. અને પહેલવાન અનિતા શ્યોરાણાની હાર થઇ હતી. આ પરિણામો બાદ મહિલા પહેલવાન સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ જાહેર કર્યો…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝાના લોકો કહે છે કે આના કરતાં તો મરવું સારું
ગાઝા પટ્ટી: ગાઝા પટ્ટી પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ સમય દરમિયાન સામાન્ય નાગરિકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. જીવતા રહેવા માટે તેમને ઘણી યાતનાોનો સામનો કરવો પડે છે. એક તો તેમને રહેવા માટે કોઈ સલામત જગ્યા…
- નેશનલ
તો શું હવે દિલ્હી-NCRમાં GRAP-4 લાગુ થશે
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરની હવામાં દિવસે દિવસે પ્રદૂષણનો વધારો થઇ રહ્યો છે. આજની હવા એટલી ખરાબ છે કે સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. GRAP-III અને AQI 400 ને પાર કર્યા બાદ હવે દિલ્હી-NCRની શાળાઓમાં વર્ગો ઓનલાઈન શરૂ કરવામાં આવે તેવી…
- ટોપ ન્યૂઝ
સિનિયર સિટીઝન પરના અત્યાચારમાં મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે: મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ગુના
નાગપૂર: દેશમાં વૃદ્ધો પરના અત્યાચારોમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લાં એક વર્ષમાં આખા દેશમાં આવા 28 હજાર 545 ગુના દાખલ થયા છે. જેમાં મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે છે. મહારાષ્ટ્રમાં 5 હજાર 69 ગુના દાખલ થયા હોવાની જાણકારી નેશનલ ક્રાઇમ…
- ટોપ ન્યૂઝ
કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે નવી ટાસ્ક ફોર્સની પ્રક્રિયા શરુ: રાજ્યમાં 35 અને મુંબઇમાં 18 નવા દર્દી
મુંબઇ: રાજ્યમાં કોરોનાની રિ-એન્ટ્રી થયા બાદ સાર્વજનિક આરોગ્ય વિભાગે પહેલાંની ટાસ્ક ફોર્સ રદ કરી નવી ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે. આઇસીએમઆરના પૂર્વ પ્રમુખ ડો. રમણ ગંગાખેડકર આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ હોઇ શકે છે. એપ્રિલ 2020માં કોરોનાની શરુઆત થઇ હતી. એ…
- મનોરંજન
હેપ્પી બર્થ ડે : દિવસે દિવસે જવાન થતા આ સુપર સ્ટાર એ
ગેરેજમાં દિવસો કાઢ્યા છેફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ખાસ કરીને બોલીવુડમાં 50 ની ઉંમર વટાવી ગયા હોવા છતાં હિરોઈન સાથે પડદા પર રોમાન્સ કરતા ઘણા હીરો છે .જોકે આ હીરો લોકોને હવે એટલા ગમતા નથી, પણ એક એવો હીરો છે જે 65…
- સ્પોર્ટસ
Team India playing 11: ગાયક્વાડ, ઇશાન કિશન ટેસ્ટમાંથી બહાર, સાઉથ આફ્રિકામાં ટીમ ઇન્ડિયામાં દેખાશે નવા ચહેરા
નવી દિલ્હી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ 26 ડિસેમ્બરથી શરુ થવા જઇ રહી છે. પહેલી ટેસ્ટ મેચ 26મી ડિસેમ્બરે સેંચુરિયનમાં રમાશે. જ્યારે બીજી મેચ 3 જાન્યુઆરીએ કેપટાઉનમાં થશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની ઘરતી પર હજી સુધી…
- આપણું ગુજરાત
ફાર્મા કંપનીના સીએમડી સામેના દુષ્કર્મ કેસમાં પીડિતાની તરફેણમાં હાઇકોર્ટનો આદેશ
અમદાવાદ: ગુજરાતની જાણીતી ફાર્મા કંપનીના સીએમડી સામે કથિત દુષ્કર્મના કેસ મામલે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. પીડિતાની રિટ અરજી પર સુનાવણી કરી રહેલા હાઇકોર્ટના ન્યાયાધીશે પીડિતાની તરફેણમાં ચુકાદો આપતા ડીઆઇજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે.ફાર્મા કંપનીના સીએમડીની…
- નેશનલ
Land For Job Scam: EDએ તેજસ્વી યાદવને મોકલ્યું સમન્સ, 5 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ
પટણાઃ તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર તેમને સમન્સ મોકલીને 5 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું છે. EDએ તેમને નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યા…