- નેશનલ
રજાઓમાં પર્યટન સ્થળો પર ધસારોઃ આપણે ફરી 2021ની ભૂલ તો નથી કરી રહ્યા ને?
શિમલા: ક્રિસમસના તહેવારની રજાઓ ગાળવા લોકો વિવિધ હિલ સ્ટેશનો અને અન્ય પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તહેવારની સાથે સાથે દેશમાં કોરોનાના નવા વેરીઅન્ટના કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે જેના કારણે પ્રસાશનની ચિંતામાં વધારો થયો છે, હાલ…
- નેશનલ
લોકસભામાં પણ ભાજપ ત્રણ રાજ્યોવાળી કરશે? સાંસદો, પ્રધાનોને ટિકીટ કપાવવાનો ડર
નવી દિલ્હી: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપે નવા ચહેરાની રણનિતી અપનાવી હતી અને તેમાં ભાજપને બહોળી સફળતા મળી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ આ ત્રણ રાજ્યોવાળી કરશે? શું લોકસભામાં પણ જૂનાજોગીઓની ટિકીટ કપાશે? નવા ચહેરાઓને તક…
- નેશનલ
‘હિન્દુ એક મોટું જોખમ છે…’ સ્વામી પ્રસાદ મોર્યનું ફરી વિવાદાસ્પદ નિવેદન
નવી દિલ્હી: સમાજવાદી પક્ષના નેતા સ્વામી પ્રસાદ મોર્યએ ફરી એકવાર હિન્દુ ધર્મને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દિલ્હીમાં કહ્યું કે હિન્દુ એક મોટું જોખમ છે. એમ પણ 1995માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હિન્દુ જેવો કોઇ ધર્મ નથી. આ…
- પંચાંગ
26 ડિસેમ્બર 2023નું પંચાંગ, રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ 26 ડિસેમ્બર 2023: આપણે મોટાભાગે તમામ કામ મુહુર્ત જોઈને કરતા હોઈએ છીએ જેથી કોઈ અડચણ કે તકલીફ ના આવે તો ચાલો આજના દિવસનો શુભ સમય જાણીએ. આજે 26 ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની પૂર્ણિમા અને મંગળવાર છે. પૂર્ણિમા તિથિ…
- નેશનલ
ભારતીય રૂપિયો ગ્લોબલ કરન્સી બનવા તરફ: ક્રૂડ ઓઈલની ખરીદી માટે રૂપિયામાં ચુકવણી કરવામાં આવી
નવી દિલ્હી: ભારતીય રૂપિયો હવે ગ્લોબલ ચલણ બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતે યુનાઇટેડ અરબ અમીરાત(UAE) પાસેથી ખરીદેલા ક્રૂડ ઓઈલ માટે પ્રથમ ચુકવણી રૂપિયામાં કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારત અન્ય ઓઈલ સપ્લાયર દેશો સાથે પણ સમાન રીતે રૂપિયામાં…
- આમચી મુંબઈ
ડ્રોન હુમલાના બે દિવસ બાદ મર્ચન્ટ શિપ એમવીકેમ પ્લુટો મુંબઈ પહોંચ્યું. નેવીએ શરૂ કરી તપાસ
મુંબઈ: ભારતના પશ્ચિમ કિનારે કેમિકલ ટેન્કર એમવી કેમ પ્લુટો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નૌકાદળે સોમવારે એમવી કેમ પ્લુટો જહાજ મુંબઈ બંદરે પહોંચ્યા બાદ તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું હતું. નેવીએ જણાવ્યું હતું કે હુમલો ક્યાં થયો અને…
- નેશનલ
બજારમાં ફરતા બળાત્કારીને આઠ વર્ષની માસૂમ બાળકીએ ઓળખી લીધો
એક આઠ વર્ષની માસૂમ બાળકી, જે તેની નાની સાથે બજારમાં સામાન ખરીદવા ગઈ હતી, તેણે બજારમાં એક પાડોશમાં રહેતા યુવકને જોયો કે તરત જ જોર જોરથી બૂમો પાડવા લાગી. જ્યારે તેની નાનીએ પૂછ્યું તો તેણે કહ્યું કે આ કાકાએ મારી…
- નેશનલ
કેરલમાં ક્રિસમસની ઉજવણી માટે બનાવવામાં આવેલો અસ્થાયી પુલ તૂટી પડ્યો
તિરુવનંતપુરમ: કેરળના તિરુવનંતપુરમના નેયતિંકારા નજીક પુવર ખાતે નાતાલની ઉજવણી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સોમવારે રાત્રે નાતાલની ઉજવણી માટે બનાવવામાં આવેલો અસ્થાયી પુલ તૂટી પડ્યો હતો, આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં…
- નેશનલ
ઠંડી ચરમસીમાએ: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ધૂમ્મસની ચાદર… વાહન વ્યવહાર ખોરવાયો, વિમાન સેવા પર અસર
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં હવે ઠંડી ચરમસીમાએ પહોંચી છે. ધૂમ્મસને કારણે લોકોની તકલીફ વધી ગઇ છે. મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઠંડીની સાથે સાથે રસ્તા પર ધૂમ્મસ છવાયેલું હતું. વહેલી સવારે યમુના નદીના કિનારા પર ધૂમ્મસની ચાદર દેખાઇ હતી. પાછલાં કેટલાંક દિવસોમાં…
- આમચી મુંબઈ
રાહતનો શ્વાસ: માનવ તસ્કરીની શંકામાં ચાર દિવસથી ફ્રાન્સમાં રોકવામાં આવેલું પ્લેન આખરે મુંબઇ પહોંચ્યુ
મુંબઇ: છેલ્લાં ચાર દિવસથી માનવ તસ્કરીની શંકાને પગલે ફ્રાન્સમાં રોકવામાં આવેલું ચાર્ટર પ્લેન આખરે મંગળવારે વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એક અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લેનમાં 276 મુસાફરો હતા. જેમાં મોટાભાગના ભારતીય છે. એરબસ A340 બપોરે લગભગ…