અમદાવાદના પીરાણામાં આવેલો કચરાનો ડુંગર હવે ભૂતકાળ બની જશે, AMCએ આટલા દિવસનો સમય માંગ્યો
અમદાવાદ: શહેરના પીરાણા વિસ્તારમાં આવેલી લેન્ડફિલ સાઇટ(Pirana dumping site) લગભગ ચાર દાયકાઓથી શહેર પ્રસાશનની નિષ્ફળ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું પ્રતિક છે. સતત ઠલવાતા કચરાથી શહેરની ભાગોળે કચરાનો ડુંગર બની ગયો હતો, જેમાંથી સતત ઝેરી ગેસ અને દુર્ગંધ ફેલાતા રહે છે, જેનાથી…
- Uncategorized
રાજકુમાર હિરાનીએ ‘Munna Bhai 3’ અંગે આપી મોટી હિંટ, જાણો શું કહ્યું
મુંબઈ: રાજકુમાર હિરાણીની હિટ ફિલ્મોની યાદીમાં વધુ એક ફિલ્મનો સમાવેશ થઇ ગયો છે, તાજેતરમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘ડંકી’ બોક્સ ઓફીસ પર સફળ નીવડી છે. હિરાણીની ‘મુન્ના ભાઈ’, ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’ અને ‘સંજુ’ જેવી ફિલ્મોએ દર્શકોને સતત ક્વોલીટી એન્ટરટેનમેન્ટ પૂરું…
- આપણું ગુજરાત
Good bye 2023: શહેરોની પોલીસે ક્રિએટિવ ટ્વીટ્સ દ્વારા આપ્યો આ સંદેશ
અમદાવાદઃ આજે 31મી ડિસેમ્બરની રાત્રે વર્ષ 2023ને આવજો કહેવા અને નવા વર્ષ 2024ને આવકારવા લોકો થનગની રહ્યા છે. ઠેર ઠેર આયોજનો થયા છે અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જાહેર સ્થળો બહાર પણ એકઠા થઈ રાત્રે બાર વાગ્યે સેલિબ્રેશન કરે…
- Uncategorized
Bihar crime: નિ:સંતાન મહિલાને પ્રગ્નેન્ટ કરો અને લાખો રુપિયા મેળવો…. જોબ ઓફર જોઇ ફસાયા લોકો
પટના: નિ:સંતાન મહિલાને પ્રેગ્નેન્ટ કરો અને લાખો રુપિયા મેળવો… સોશિયલ મીડિયા પર આવેલી આ જોબ ઓફરે અનેકને ઠગ્યા છે. વાત બિહારવા નવાદાની છે. અહીં પોલીસ સામે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. પોલીસે આ કેસમાં સાઇબર ગુનેગારોની અટક કરી છે.…
- આપણું ગુજરાત
Mann Ki Baat: વડા પ્રધાને ‘ડાયરા’ની પરંપરા ઉલ્લેખ કર્યો, આ લોક કલાકારના ભરપુર વખાણ કર્યા
અમદાવાદ: આજે મન કી બાત(Man ki baat)ના 108માં એપિસોડમાં વડા પ્રધાન(PM Modi)એ ગુજરાતની ડાયરા(Dayra) પરંપરાનું ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. મનોરંજન સાથે જ્ઞાન મેળવવા માટે હજારો લોકો આખી રાત ડાયરામાં જોડાય છે. આ ડાયરામાં લોકસંગીત, લોકસાહિત્ય અને…
- નેશનલ
PM Modi Man ki baat: ફિટ ઈન્ડિયા, મેન્ટલ હેલ્થ, AI, ઇનોવેશન, નારી શક્તિ અને નવા વર્ષની શુભકામનાઓ…જાણો મન કી બાતના મુખ્ય મુદ્દા
નવી દિલ્હી: આજે વર્ષ 2023ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ ‘મન કી બાત'(Manki baat)ના 108માં એપિસોડમાં દેશવાસીઓને નવા વર્ષની આગોતરી શુભેચ્છા પાઠવી હતી. આ એપિસોડમાં તેમણે ફિટ ઈન્ડિયા, મેન્ટલ હેલ્થ, AI, ઇનોવેશન, નારી શક્તિ, સામાજિક નિસ્બત, માતૃભાષા વિષે વાત…
- આપણું ગુજરાત
ભારતીય નાગરિકત્વ છોડવામાં ગુજરાત ત્રીજા નંબરે
અમદાવાદ: આ વાત કદાચ અજુગતિ લાગે પણ ભારતીય નાગરિક્તાનો ત્યાગ કરવામાં પીએમ મોદીનું રાજ્ય ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. આ અંગેના સત્તાવાર સરકારી ડેટામાં દર્શાવવામાં આવ્યું છે કે 2014-22 ની વચ્ચે એટલે કે છેલ્લા નવ વર્ષમાં ગુજરાતમાંથી આશરે 22,000 વ્યક્તિઓએ…
- નેશનલ
Boeing-ના Max 737 મોડલમાં એક નટ લૂઝ, કંપનીએ એરલાઈન્સને તપાસ કરવા જણાવ્યું
નવી દિલ્હી: એરપ્લેન મેન્યુફેક્ચરિંગ કંપની બોઇંગ(Boing aircrafts)એ શુક્રવારે એક નિવેદન બહાર પાડ્યું, જેનાથી એરલાઈન્સ કંપનીઓ અને પેસેન્જરોની ચિંતામાં વધારો થયો છે. બોઇંગે કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે કંપનીના એક Mac 737 એરક્રાફ્ટમાં સમસ્યા જોવા મળી હતી, જેને સુધારી લેવામાં આવી છે……
- નેશનલ
વિદ્યાર્થીએ ક્રિકેટ રમતી વખતે ઠંડુ પાણી પીધું અને મૃત્યુ પામ્યો
લખનઉ: ઉત્તર પ્રદેશના અમરોહામાં ક્રિકેટ રમતી વખતે 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થીને ક્રિકેટ રમતી વખતે તરસ લાગતા તેણે ઠંડુ પાણી પીધું હતું. પાણી પીતા જ તેને અચાનક ચક્કર આવ્યા અને તે જમીન પર પડી ગયો. તેના મિત્રો તેને…
- નેશનલ
વર્ષ 2022ની સરખામણીએ 2023માં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદમાં આટલો ઘટાડો…
શ્રીનગર: 2023નો આજે છેલ્લો દિવસ છે ત્યારે આપણે દરવર્ષે એ જોઈએ છીએ કે ગયું વર્ષ ગયું તેમાં સારું શું કર્યું તો તમને જાણીને આનંદ થશે કે ભારત 2023માં 370 હટાવ્યા બાદ આતંકવાદ પર કાબૂ મેળવવામાં ઘણા અંશે સફળ રહ્યું છે.…