- ટોપ ન્યૂઝ
Arvind Kejriwal: મુખ્ય પ્રધાન કેજરીવાલની ધરપકડ થશે?
સીએમ હાઉસ તરફ જતા રસ્તાઓ બંધ નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આજે ધરપકડ કરે તેવી શક્યતા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે હાજર થવાની EDની ત્રીજી નોટીસની પણ અરવિંદ કેજરીવાલે અવગણના કરી હતી, ગઈ…
- સ્પેશિયલ ફિચર્સ
આ રીતે સ્ટોર કરશો Green Peasને તો રહેશે આખું વર્ષ લીલાછમ્મ
અત્યારે સરસમજાનો શિયાળો જામી રહ્યો છે અને શિયાળાની એક સૌથી મોટી અને મહત્ત્વની ખાસિયત વિશે વાત કરીએ તો આ સિઝનમાં સરસ મજાની લીલી શાકભાજીઓ બજારમાં જોવા મળે છે. આ જ કારણે શિયાળાની સિઝનને શાકભાજીની સિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે…
- ઇન્ટરનેશનલ
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો, 5.1ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજી
ફઘાનિસ્તાન: જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ હવે 3 જાન્યુઆરી એટલે કે આજે આર્જેન્ટીના બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બદખ્શાં પ્રાંતમાં બપોરે 01.54 કલાકે 5.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તેમજ ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના ઇશ્કોશિમથી લગભગ 15 કિમી (9…
- આપણું ગુજરાત
Tejas Expressમાં પણ બેદરકારી? અમદાવાદી યુવાને ટ્રેનમાં મંગાવેલા નાસ્તામાં ઇયળ નીકળી
યુવાને સોશિયલ મીડિયા સાઇટ X પર ફોટા પોસ્ટ કર્યા, રેલવે પ્રધાન-IRCTCને પૂછ્યું શું પગલા લેશો?આપણા દેશમાં પરિવહન માટે ટ્રેન, બસ, ફ્લાઇટ સેવાઓમાં અવનવી સુવિધાઓ ઉભી કરવામાં આવે છે, અદ્યતન ટેકનોલોજી લાવવામાં આવે છે, તેમ છતાં અમુક બાબતો એવી છે જે…
- ઇન્ટરનેશનલ
UAEનો વિશ્વનો સૌથી ‘Strongest Passport’ ધરાવતો દેશ બન્યો, ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ આ પ્રમાણે
નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાતનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. આર્ટન કેપિટન નામની એક કંપની જેને 2024ના શરૂઆતના ત્રણ મહિના માટે પાસપોર્ટની મજબૂતાઈને રેન્ક આપે છે. તેણે 2024 માટે યાદી બહાર પાડી છે. જેમાં UAE પાસપોર્ટને વિશ્વનો…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૫૮નો અને ચાંદીમાં રૂ. ૮૭૦નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત અને અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું…
- આપણું ગુજરાત
Gir Somnathમાં સરકારી નોકરીના નકલી એપોઇન્ટમેન્ટ લેટર બનવવાનું કૌભાંડ પકડાયું, 3ની ધરપકડ
રાજકોટ: અમદાવાદમાં નકલી દસ્તાવેજોનું કૌભાંડ પકડાયા બાદ ગીર સોમનાથમાં સરકારી નોકરીના નકલી નિમણૂક પત્રો બનાવતી ટોળકી પકડાઈ છે. સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનોને નોકરી આપવાની લાલચે નકલી નિમણૂક પત્રો આપનારી ટોળકીની ગીર સોમનાથ ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી છે.…
- Uncategorized
TMKOCની આ એક્ટ્રેસ બનશે દુલ્હનિયા…
Tarak Mehta Ka Ooltah Chashmahની એક આખી અલગ જ ફેન ક્લબ છે અને દાયકાઓની સફર બાદ પણ આ શો હજી પણ દર્શકોના દિલો પર રાજ કરી રહ્યો છે અને હવે આ શો સાથે સંકળાયેલી એક્ટ્રેસને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા…
- Uncategorized
દિલ્હી જતી Indigo ફ્લાઈટમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડીંગ
નવી દિલ્હીઃ ધુમ્મસને કારણે એરલાઈન્સની કામગીરી મોડી થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે બુધવારે પટણાથી દિલ્હી માટે ટેકઓફ થયેલી ઈન્ડિગો (ફ્લાઇટ નં. 2074)માં ખરાબી સર્જાવાથી તેને ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. પટણાથઈ દિલ્હી જતી ફ્લાઇટે ઉડાન ભર્યાના થોડા સમયમાં જ…
- નેશનલ
Transgender Rights: લાયકાત છતાં ટ્રાન્સ વુમનને નોકરી ના મળી, SC આપી ન્યાયની ખાતરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગઈકાલે મંગળવારેના રોજ એક ટ્રાન્સજેન્ડર વુમન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ઉત્તર પ્રદેશ અને ગુજરાતની બે ખાનગી શાળાઓ તથા બંને સંબધિત રાજ્યોની સરકારો અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. શાળાઓએ ટીચર તરીકેની નિમણૂક કર્યા બાદ…