- ઇન્ટરનેશનલ
Mexico Plane Crashમાં 4 લોકોના દુઃખદ મોત
મેક્સિકોમાં રનવેથી માત્ર 200 મીટરના અંતરે એક નાનું પાઇપર પ્લેન ક્રેશ થતાં પાઇલટ સહિત ચાર લોકોના મૃત્યુ થયા હોવાની ઘટનાના સમાચાર જાણવા મળ્યા છે. અહેવાલો અનુસાર, પ્લેન ક્રેશની આ ઘટના ઉત્તરી મેક્સિકોના કોહુઇલા રાજ્યના શહેર રામોસ એરિઝપેમાં બની હતી. સ્થાનિક…
- નેશનલ
કૉંગ્રેસના નેતાએ ફરી છંછેડ્યા મમતા બેનરજીને, કહ્યું કે પશ્ચિમ બંગાળમાં
કોલકાતાઃ પ. બંગાળ રાજ્યમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાના સમર્થકોએ દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલો કર્યા બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાનમાં વધારો થયો છે. જે સમયે EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તે સમયે EDના…
- ઇન્ટરનેશનલ
New Zealand’s youngest MPએ સંસદમાં ડાન્સ કર્યો ને છવાઈ ગઈ
અમદાવાદઃ દેશના અલગ અલગ વિસ્તારોમાં લોકપ્રતિનિધિઓ માટે પણ અભિવ્યક્તિની અલગ સ્વતંત્રતા હોય છે. ભારતમાં જાહેર જનતા જ નહીં, રાજકારણીઓ પણ એક મર્યાદામાં રહી પોતાની વાત કહી શકતા હોય છે અને જો તેઓ આ પરંપરાથી કંઈક અલગ કરે તો તેમણે પણ…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરમાં રીઢા ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મીઓ ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લાના જીંજુવાડા ગામમાં ગઈ કાલે શુક્રવારે બપોરે પોલીસ ટીમ કુખ્યાત ગુનેગારની ધપકડ કરવા ગઈ, ત્યારે તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓથી સજ્જ ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. ટોળાના હુમલામાં ઈન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ટોળું…
- મનોરંજન
Happy Birthday: છ નેશનલ એવોર્ડ વિજેતા અને કેનેડામાં પોતાના નામે સ્ટ્રીટ
હિન્દી સિનેમાજગતનું અભિન્ન અંગ છે સંગીત. એવી ઘણી ફિલ્મો છે કે જે માત્ર સારા ગીતો અને નૃત્યના જોર ચાલી હશે કે લોકોને હજુ પણ યાદ હશે. માત્ર સંગીત જ નહીં બેકગ્રાન્ડ મ્યુઝિક પણ ફિલ્મોને અલગ જ સ્તરે લઈ જતી હોય…
- નેશનલ
Ayodhya: ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલા રામ લલાના કપડાં બનાવી રહી છે
અયોધ્યાઃ આ દિવસોમાં ઉત્તર પ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓ રામલલાના વસ્ત્રો તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ વસ્ત્રોને સુશોભિત કરવા માટે કપડામાં ઝરી જરદોઝી વર્કનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વસ્ત્રો તૈયાર કરી રહેલી તમામ મહિલાઓ બરેલીના મેરા…
- નેશનલ
7th એડીશન માટે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ #ParikshaPeCharcha માટે નોંધણી કરાવી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા'(Pariksha pe charcha) કાર્યક્રમના સાતમા એડીશન માટે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો નોંધણી કરાવી ચુક્યા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ગયા વર્ષે આ આંકડો 38.8 લાખ હતો. આ વર્ષે, ‘પરીક્ષા…
- નેશનલ
નેતાજી બોઝને ‘son of the nation’ જાહેર કરવાની માંગ કરતી અરજી SC ફગાવી, આપ્યું આ કારણ
નવી દિલ્હી: નેતાજી સુભાષ ચંદ્ર બોઝને ‘દેશના પુત્ર’ જાહેર કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અરજી ફગાવતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અમર છે અને તેમની મહાનતા બતાવવા માટે કોઈ કોર્ટના આદેશની જરૂર…
- મહારાષ્ટ્ર
Gangster Sharad Mohol હત્યા સંબંધે 8 શકમંદોની થઇ ધરપકડ
પુણે: પુણે સ્થિત ગેંગસ્ટર શરદ મોહોલની હત્યા સંબંધે પોલીસે કાર્યવાહી કરીને આઠ શકમંદોની ધરપકડ કરી છે. શરદ મોહોલની તેના જ ગેંગના સભ્યોએ શુક્રવારે કથિત નાણાકીય વિવાદને કારણે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે બપોરે લગભગ 1:30…
- આમચી મુંબઈ
Mahadev Betting App કેસમાં SITએ કરી પ્રથમ ધરપકડ
મુંબઇઃ મહાદેવ સટ્ટાબાજી એપ ફ્રોડ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને મોટી સફળતા મળી છે. SITએ 15,000 કરોડના મહાદેવ સટ્ટાબાજીની એપ કેસના સંબંધમાં તેની પ્રથમ ધરપકડ કરી છે. મુંબઇ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ…