- સ્પોર્ટસ
IND vs AFG 3rd T20: Kohliને આજે વિરાટ વિક્રમ રચવાનો મોકો
બેન્ગલૂરુ: વિરાટ કોહલીએ 2020ની સાલમાં વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 12,000 રન પૂરા કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો વિશ્ર્વવિક્રમ તોડી નાખ્યો હતો અને હવે આજે કોહલીને ટી-20 ફૉર્મેટમાં મોટો રેકૉર્ડ પોતાના નામે કરવાનો મોકો છે. ટી-20 ક્રિકેટમાં તેના નામે 11,994 રન…
- મહારાષ્ટ્ર
હું મંદિરનું કામ પૂરું થશે તે બાદ રામલલ્લાના દર્શન કરવા આવીશઃ શરદ પવારે એક કાંકરે બે પક્ષી માર્યા
મુંબઈઃ એનસીપી ચીફ શરદ પવાર પોતાની મુત્સદીગીરી માટે જાણીતા છે. પ્રખર રાજકારણી શરદ પવાર હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના એનડીએ સામે મોરચો માંડીને બેઠા છે. તેઓ ઈન્ડિયા ગઠબંધનના મુખ્ય આર્કિટેક્ટ છે અને આ ગઠબંધનનો આગ્રહ તેમણે જ કર્યો…
- આપણું ગુજરાત
GIFT City: ગિફ્ટ સિટીમાં દોડશે Formula-1 કાર્સ, સર્કીટ તૈયાર કરવા સર્વેક્ષણ શરુ
ગાંધીનગર: ગુજરાત સરકાર ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીને ભવિષ્યના શહેર તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. સરકાર ગિફ્ટ સિટીને સિંગાપોર, દુબઈ, હોંગકોંગ સાથે સરખાવી રહી છે. ગિફ્ટ સિટીમાં ઘણા ઘણા આકર્ષણો ઉભા કરવાનું આયોજન છે. ત્યારે અહેવાલો મુજબ 2028 સુધીમાં ગિફ્ટ સિટીમાં…
- વેપાર
Federal Reserve: વ્યાજદર કપાતમાં ઉતાવળ નહીં કરે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર કપાતમાં ઉતાવળ નહીં કરે એવી શક્યતા સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારો આગળ ધપતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૧.૩ ટકાનો…
- રાશિફળ
Astrology: બસ ત્રણ દિવસ અને पैसों की बारीश થશે આ રાશિના જાતકો પર…
જી હા, ત્રણ દિવસ બાદ એટલે કે 20મી જાન્યુઆરીના દિવસે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મહત્ત્વનું એવું એક વધુ ગોચર થવા જઈ રહ્યું છે અને આ ગોચરને કારણે જ ત્રણ રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થવા જઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે…
- નેશનલ
World Military Ranking: દુનિયાના શક્તિશાળી લશ્કરમાં ભારત છે ચોથા ક્રમે પણ પાકિસ્તાન કયા નંબરે છે જાણો?
નવી દિલ્હી: વૈશ્વિક સંરક્ષણ સંબંધિત માહિતી પર નજર રાખતી વેબસાઇટ ગ્લોબલ ફાયરપાવરએ વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કમાં અમેરિકાને સૈન્ય દૃષ્ટિએ વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવે છે. ત્યારબાદ રશિયાને બીજું અને ચીનને ત્રીજું સ્થાન મળ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
The Untold Truth of Ravana and Sita: રાવણે નહોતું કર્યું માતા સીતાનું હરણ, હકીકત જાણશો તો ચોંકી ઉઠશો…
હેડીંગ વાંચીને ચોંકી ગયા ને? કારણકે અત્યાર સુધી તો આપણે એવું જ માનતા હતા કે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું અને એટલે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું અને એટલે જ રામાયણ થઈ… જો રાવણે માતા સીતાનું હરણ નહોતું કર્યું…
- નેશનલ
દરવાજો ના ખુલતા મુસાફર Spicejet Flightના ટોઈલેટમાં ફસાયો, કોમોડ પર બેસીને મુસાફરી કરી
બેંગલુરુ: ભારતના એવિએશન સેકટરમાં છેલ્લા દિવસથી ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે, જેના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. એવામાં સ્પાઈસ જેટ એરલાઈન્સની મુંબઈ-બેંગ્લોર ફ્લાઈટમાં એક મુસાફર 1.30 કલાક સુધી ટોઈલેટમાં ફસાઈ ગયો હોવાની ઘટના બની હોવાના અહેવાલ છે. ટેક્નિકલ ખામીના…
- શેર બજાર
Stock Market Updates: HDFC બેન્કે વાળ્યો દાટ, બેંકેક્સના કડાકામાં 70% ફાળો
નિલેશ વાઘેલામુંબઇ: આજના સત્રમાં શેરબજારને તળિયે ધકેલવાનું કામ એચડીએફસી બેંકના શેરે કર્યું છે. સવારના સત્રમાં એચડીએફસી બેન્કે જે દાટ વાળ્યો તેમાં બેંકેક્સના કડાકામાં ૭૦% ફાળો આપ્યો હતો.એચડીએફસી બેંકના ત્રીજા ક્વાર્ટરના પરિણામોને પગલે બેંક શેરોમાં જોરદાર ધોવાણ થતાં બુધવારે બેન્ચમાર્ક સૂચકાંકો…