- સ્પેશિયલ ફિચર્સ
Ram mandir: તમે પણ ઘરે કરો રામની આ ચાર સ્તુતિને મેળવો પ્રભુના આશીર્વાદ
અયોધ્યાઃ આજે અયોધ્યા( Ayodhya) ખાતે નિર્માણ પામેલા ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે આખો દેશ અને વિશ્વના શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. સમગ્ર વિશ્વ જાણે રામનામના રંગથી રંગાઈ ગયું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી…
- નેશનલ
Ram mandir: રામમંદિર માટે જેમણે રથયાત્રા કાઢી તે નેતા અયોધ્યા નહીં જઈ શકે
અયોધ્યાઃ ભાજપના વરિષ્ઠ નેતા તેમણે રામમંદિર માટ આદોલન કર્યું, રથયાત્રા કાઢી તે લાલકૃષ્ણ અડવાણી મહોત્સવમાં જઈ શકશે નહીં. અડવાણીએ આ નિર્ણય અયોધ્યાના વાતાવરણ અને પોતાના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે અયોધ્યા નહીં જાય. ખરાબ…
- નેશનલ
Celebs At Ayodhya: ધોતીમાં રણબીર ને સાડીમાં આલિયા…પ્રસંગ પ્રમાણે પરિધાન સાથે અયોધ્યા પહોંચશે સેલિબ્રિટી
અમદાવાદઃ આજે અયોધ્યા ખાતે રામલલ્લા માટે બનેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં મહેમાનો પહોંચી ગયા છે. લોકોનું ધ્યાન સ્વાભાવિક રીતે સેલિબ્રિટી પર જાય ત્યારે મુંબઈ એરપોર્ટથી જ તેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે.સૌથી વધારે ધ્યાન ખેંચ્યું છે રણબીર…
- આમચી મુંબઈ
Tata Mumbai Marathon 2024: મુંબઈ મૅરેથૉનમાં ઇથોપિયાના રનર્સનું રાજ: 59,000થી વધુ લોકો દોડ્યા
મુંબઈ: એશિયાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ટાટા મુંબઈ મૅરથોનની 19મી સીઝનમાં અપેક્ષા મુજબ ઇથોપિયાના રનર્સે બાજી મારી છે. એલીટ મેન્સ રેસમાં ઇથોપિયાના હેઇલ લેમી બેર્હાનુએ બે કલાક, સાત મિનિટ, પચાસ સેક્ધડ (2:07:50)ના સર્વશ્રેષ્ઠ ટાઇમિંગ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું.…
- સ્પોર્ટસ
Djokovic ફેડરરના ગ્રૅન્ડ સ્લૅમ રેકૉર્ડની બરાબરી કરી, પહોંચી ગયો ક્વૉર્ટર ફાઇનલમાં
મેલબર્ન: સર્બિયાનો વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ મેન્સ ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે ક્યારનોયે કરી ચૂક્યો છે, તે એક પછી એક નવા વિક્રમ પણ પોતાના નામે કરી રહ્યો છે તો અમુક રેકૉર્ડની…
- નેશનલ
Ram mandir: વડા પ્રધાન મોદી તમિલનાડુમાં રામ સેતુના મૂળ પાસે અનુલોમ વિલોમ કરતા જોવા મળ્યા
ધનુષકોડી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ પહેલા આજે રવિવારે સવારે તમિલનાડુના ધનુષકોડી નજીક અરિચલ મુનાઈની મુલાકાત લીધી, જ્યાંથી રામ સેતુની શરૂઆત થાય છે. વડા પ્રધાન મોદીએ અરિચલ મુનાઈ પોઈન્ટ પર ‘અનુલોમ વિલોમ’ કરતા જોવા…
- Uncategorized
તિરંગાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યો મોટો આદેશ, જો જો તમે આટલું કરતા નહીં…
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની ઉજવણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલય એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાતા કાગળના…
- Uncategorized
22 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં પણ જાહેર થશે પબ્લિક હોલિ-ડે?
મુંબઈ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે મહારાષ્ટ્ર સરકાર પણ સાર્વજનિક રજા જાહેર કરી શકે એવી શક્યતા છે. આ મામલે આજે ગુજરાત સરકારે પણ 22મી જાન્યુઆરીના સોમવારે રજા જાહેર કર્યા પછી હવે મહારાષ્ટ્ર સરકાર…
- સ્પોર્ટસ
GTમાંથી હાર્દિકની એક્ઝિટ વિશે શમી બોલ્યો, ‘Kisiko farak nahi padta’
અમદાવાદ: હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી પાકા મિત્રો છે અને 2022 અને 2023માં તેમની દોસ્તીએ રંગ રાખ્યો હતો. 2022માં ગુજરાત ટાઇટન્સ (જીટી)ને હાર્દિકે પોતાની કૅપ્ટન્સીમાં ડેબ્યૂ સીઝનમાં જ ટ્રોફી અપાવી હતી અને એ સીઝનમાં શમીની 20 વિકેટ જીટીના બોલરોમાં સૌથી…
- ઇન્ટરનેશનલ
દુનિયાને ડરાવવા માટે ઉત્તર કોરિયાએ કર્યું સૌથી મોટું પરીક્ષણ
સિઉલઃ અંડરવોટર ન્યુક્લિયર વેપન સિસ્ટમનું પરીક્ષણ કર્યાની નોર્થ કોરિયાએ જાહેરાત કરી હતી. (North Korea Under Water Nuclear Weapon System Test) એટલે કે એક પરમાણુ હથિયાર સિસ્ટમ કે જે પાણીની અંદર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે તેનું ટેસ્ટિંગ કર્યું છે. આ…