- આમચી મુંબઈ
‘Khichdi Scam’માં રાઉતની મુશ્કેલી વધીઃ ભાઈ સંદીપ રાઉતને ઇડીના સમન્સ
મુંબઈ: કોવિડ-19 સમયગાળા દરમિયાન ‘ખિચડી કૌભાંડ’માં સામેલ હોવાના આરોપ સામે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતના નાના ભાઈ સંદીપ રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. આ મામલે એક અધિકારીએ કહ્યું હતું કે સંદીપ રાઉતને…
- નેશનલ
રાહુલની ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળને દ્વાર, કહ્યું સમગ્ર દેશમાં લડશે INDIA ગઠબંધન
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો છે. રાહુલની આ યાત્રા આજે સવારે આસામથી કૂચ બિહાર પહોંચી છે (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra). અહી પહોંચતાની સાથે જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અધીર ચૌધરીએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું…
- નેશનલ
બિહારમાં Nitish VS Lalu?: પરિવારવાદવાળી નીતિશકુમારની ટિપ્પણીનો લાલુ પ્રસાદની પુત્રીએ આપ્યો આ જવાબ
પટણાઃ બિહાર(bihar)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલો વચ્ચે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ગુરૂવારે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પછી એક 3 પોસ્ટ મુકી. તેમણે પોતાની પોસ્ટમાં કોઇનું નામ લીધા વગર જ જાણે રાજકીય ખેંચતાણ અંગે પોતાની…
- Uncategorized
Supreme court: સાબરમતી જેલ સુરંગ કાંડાના આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
નવી દિલ્હી: ગુજરાત હાઈકોર્ટે વર્ષે મે મહિનામાં 2013ના સાબરમતી જેલ સુરંગ કાંડના આરોપીઓની જામીન અરજી ગયા ફગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે બુધવારે સુરંગ કાંડના એક આરોપીને જામીન આપ્યા હતા. આરોપી રઝીયુદ્દીન નાસાર પર અગાઉ અમદાવાદમાં 2008માં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં…
- આપણું ગુજરાત
Heart attack: સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકને કારણે 24 કલાકમાં 8ના મોત, જામનગરના કલેકટરને પણ આવ્યો હાર્ટ અટેક
રાજકોટ: હાર્ટ-એટેકના વધતા કિસ્સાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટ-એટેક આવ્યાના અહેવાલ છે. મળતી મહિતી મુજબ માત્ર રાજકોટ જિલ્લામાં જ હાર્ટ-એટેકથી 7નાં મોત થયાં છે. અહેવાલો મુજબ જામનગરના કલેક્ટર બીજલ શાહને આજે હાર્ટ-એટેક આવ્યો હતો જેમને સારવાર માટે હોસ્પિટલમાં…
- નેશનલ
75th Republic Day Security: સંસદની ઘટના બાદ 26 જાન્યુઆરીએ શૂઝની પણ તપાસ કરવામાં આવશે
નવી દિલ્હીઃ 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે કર્તવ્ય માર્ગ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટના બાદ દિલ્હી પોલીસ આ વખતે કર્તવ્ય પથ પર…
- નેશનલ
Loksabha Election 2024: ભાજપનું પ્રચાર થીમ સોંગ લોન્ચ, વડા પ્રધાને યુવા મતદારોઓને વિકસિત ભારત બનાવવા કરી અપીલ
નવી દિલ્હી: આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે પક્ષના પ્રચાર માટેનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. થીમ સોંગ…”તભી તો સબ મોદી કો ચુનતે હૈ, સપને નહીં હકીકત બુનતે હૈ…”…
- શેર બજાર
Stock Market Update: Sensex ફરી 700ના કડાકા સાથે 70,350ની નીચે જઈ પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઇ: આજે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેકસ ફરી ૭૦૦ના કડાકા સાથે ૭૦,૩૫૦ની નીચે જઈ પાછો ફર્યો છે, જ્યારે નિફ્ટી પણ ૨૧,૩૦૦ની નીચે અથડાઈને પાછો ફર્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસે લગભગ ૨૦૦ પોઈન્ટનો ઘટાડો પચાવી લીધો છે. પાછલા…
- સ્પોર્ટસ
Mary Kom કર્યું નિવૃત્તિના સમાચારોનું ખંડન…
ભારતની મહાન બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બુધવારે પોતે નિવૃત્તિ લે છે. એવી વાત કરીને હોબાળો મચાવી દીધો હતો. પરંતુ હવે મેરી કોમે વધુ એક નિવેદન આપીને સ્પષ્ટતા કરી હતી કે તેના નિવૃત્તિના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં…
- આપણું ગુજરાત
Vadodara boat tragedy: મુખ્ય સૂત્રધાર પરેશ શાહની ધરપકડ, અત્યાર સુધી 9 પકડાયા
વડોદરા: શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બનેલી ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા. અ કેસની તપાસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે, કેસનો મુખ્ય આરોપી પરેશ શાહની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસે હાલોલ-વડોદરા રોડ પરથી…