- નેશનલ
75thમાં ગણતંત્ર દિવસના અવસર પર Google બનાવ્યું ખાસ Doodle
ગૂગલ ઘણીવાર અલગ અલગ અવસર પર અલગ અલગ ડૂડલ બનાવે છે. ત્યારે ગૂગલે ભારતના 75મા ગણતંત્ર દિવસના અવસર પર એક વિશેષ ડૂડલ બનાવ્યું છે. જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝનથી સ્માર્ટફોન સુધીની દેશની સફર દર્શાવવામાં આવી છે. ડૂડલ્સની ડીઝાઈન એ પ્રકારની…
- નેશનલ
Republic Day 2024: વડા પ્રધાન મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી: આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે મુખ્ય કાર્યક્રમ દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાઈ રહ્યો છે. વડા પ્રધાન મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ…
- નેશનલ
15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં શું તફાવત છે?
નવી દિલ્હી: આજે 75મો ગણતંત્ર દિવસ, આજે આપણે એ તમામ શહીદોને શ્રદ્ધાંજલી આપીએ જેને આઝાદીની ચળવળમાં ભાગ લીધો અને ભારતને આઝાદી અપાવી. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે 15 ઓગસ્ટ એટલે કે આપણને આઝાદી મળી એ દિવસે અને આજે તિરંગો…
- નેશનલ
75th Republic Day 2024: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનિસે ભારતીયોને શુભેક્ષા પાઠવી
75માં પ્રજાસત્તાક દિવસ માટેના મુખ્ય અતિથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને 75માં પ્રજાસત્તાક દિવસ શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા X પર વડા પ્રધાન મોદી સાથેનો તેમનો ફોટો પોસ્ટ કરતા મેક્રોને લખ્યું, “મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી…
- નેશનલ
75th Republic Day 2024: વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘દેશના મારા પરિવારના તમામ સભ્યોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ.’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને…
- નેશનલ
જ્ઞાનવાપીમાં મંદિરોના પુરાવા મળ્યા પરંતુ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ 1991 પ્રમાણે ચુકાદો કોના પક્ષમાં આવશે…
વારાણસી: છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહેલા જ્ઞાનવાપી કેસમાં ASIના રિપોર્ટને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ જ્યાં છે ત્યાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. વિષ્ણુ જૈને એમ…
- નેશનલ
INDIA Alliance: બંગાળમાં ગઠબંધન નાકામ થવા માટેનું કારણ અધીર રંજન ચૌધરી, ડેરેક ઓ’બ્રાયનનું નિવેદન
કોલકાતા: લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા જ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA)માં મતભેદો સ્પષ્ટ થઇ ગયા છે. ગઈકાલે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે સીટ શેર કરવાની સંભાવના પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. તૃણમૂલ…
- સ્પોર્ટસ
અશ્વિને રચ્યો ઇતિહાસ, પ્રથમ ભારતીય બોલર તરીકેની આ અનેરી સિદ્ધિ મેળવી
હૈદરાબાદ: ભારતના લેજન્ડરી સ્પિનર અને વિશ્વના શ્રેષ્ઠ સ્પિન બોલરોમાં ગણાતા રવિચન્દ્રન અશ્વિને ગુરુવારે હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)માં 150 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો…
- સ્પોર્ટસ
પીટરસનની બકવાસ આગાહીને રેકૉર્ડ બ્રેકર જાડેજા-અશ્વિનની જોડીએ ત્રણ જ કલાકમાં ખોટી પાડી
હૈદરાબાદ: અહીં ઉપ્પલમાં રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની પિચ પર રનનો ઢગલો થશે અને ઇંગ્લૅન્ડ 450/9ના સ્કોર પર પહેલો દાવ ડિક્લેર કરી નાખશે, એવી આગાહી કરવાની ઉતાવળ ઇંગ્લૅન્ડના જ ભૂતપૂર્વ બૅટર કેવિન પીટરસનને ભારે પડી હતી. તે ત્રણ જ કલાકમાં ખોટો…