- નેશનલ
અરવિંદ કેજરીવાલ આજે પણ EDને કહ્યું કે પાંચમું સમન્સ પણ ગેરકાયદે હું હાજર નહિ થાઉં
નવી દિલ્હી: EDએ ફરી એકવાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછમાં સામેલ થવા માટે સમન્સ મોકલ્યા છે. ખાસ બાબત તો એ છે કે આ ઈડીનું પાંચમું સમન્સ છે. અગાઉ મોકલવામાં આવેલા ચાર સમન્સ પર પણ અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવાની…
- આપણું ગુજરાત
Gujarat Budget-2024: આજે નાણા પ્રધાન રજૂ કરશે પેપરલેસ બજેટ
ગાંધીનગરઃ ગઈકાલે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે વચાગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ પેપરલેસ બજેટ હતું. સિતારમણ જે રીતે ટેબલેટ સાથે લોકસભામાં આવ્યા હતા તે જ રીતે ગુજરાતના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ પણ આજે ગુજરાત વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ…
- નેશનલ
2.5 લાખ સૂચનો પછી તૈયાર કરેલો UCC નો રિપોર્ટ આજે નિષ્ણાત ટીમ આજે સીએમને આપશે
ઉત્તરાખંડ: રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિ 2 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે તેનો ડ્રાફ્ટ રિપોર્ટ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને સુપરત કરશે. ડ્રાફ્ટ રિપોર્ટ સબમિટ કરવા માટે નિષ્ણાત સમિતિના અધ્યક્ષ, ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ…
- ટોપ ન્યૂઝ
ઝારખંડના રાજકારણમાં ઉથલ પાથલ, આજે ચંપાઈ સોરેન શપથ લેશે તો હેમંતની અરજી પર કોર્ટમાં સુનાવણી
ઝારખંડમાં સીએમ હેમંત સોરનની ઇડીના સમન્સ બાદ છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. ત્યારે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન સીએમ બનશે એવી ચર્ચાઓ વચ્ચે ચંપાઈ સોરેન આજે ઝારખંડના સીએમ તરીકે શપથ લેશે. જો કે હજુ આ વિશે વધારે કોઈ સ્પષ્ટતા…
- સ્પોર્ટસ
ગુજરાત જાયન્ટ્સની મહિલા ક્રિકેટરને સ્કિન કૅન્સર, ડબ્લ્યુપીએલમાં નહીં રમે
સિડની: 2023માં મહિલાઓ માટેની આઇપીએલ જેવી સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ને જબરદસ્ત સફળતા મળી એટલે આ વખતની સીઝનની બધા કાગડોળે રાહ જોઈ રહ્યા છે. દેશ-વિદેશની ખેલાડીઓ ઑક્શન પછી હવે ઍક્શનની તૈયારી કરી રહી છે, પરંતુ એમાં ગુજરાત જાયન્ટ્સ ટીમને અને…
- આપણું ગુજરાત
ગુજરાત પોલીસ પર નજર રાખવા 12 હજાર નવા CCTV કેમેરા લાગવવામાં આવશે
ગાંધીનગર: ત્રણ વર્ષ પહેલા ડિસેમ્બર 2020 માં સુપ્રીમ કોર્ટે દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાષિતપ્રદેશના પોલીસ વિભાગોને દરેક પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પરિસરમાં CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત પોલીસે હવે આ આદેશનો અમલ…
- Uncategorized
નેપાળે વાનરોના આતંકથી બચવા માટે ભારત પાસે મદદની ગુહાર લગાવી…
કાઠમંડુ: નેપાળમાં વાનરના આતંકથી એટલું પરેશાન થઈ ગયું છે કે નેપાળે ભારત પાસે મદદની ગુહાર લગાવી હતી. વાનરના આતંકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નેપાળી સાંસદો અને ડોકટરોની એક ટીમ વાનરની વસ્તીને કેવી રીતે નિયંત્રિત કરવી તે અભ્યાસ કરવા માટે ભારત…
- સ્પોર્ટસ
IND vs ENG: હાર પછી પ્રહાર, ભારત 2021નું વિજયી પુનરાવર્તન કરે પણ ખરું: અશ્વિન 500મી વિકેટની તલાશમાં
વિશાખાપટ્ટનમ: હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે પહેલા પ્રભુત્વ જમાવ્યું, પણ પછી ધીમે-ધીમે મૅચ પરથી પકડ ગુમાવી અને છેવટે ચોથા જ દિવસે 28 રનના ટૂંકા માર્જિનથી પરાજય જોવો પડ્યો એ નિરાશાજનક બાબત છે, વિરાટ કોહલી તેમ જ…
- નેશનલ
31 વર્ષ બાદ જ્ઞાનવાપી મંદિરમાં દિપક પ્રજ્વલિત થયો, મંત્રોચારથી ગુંજી ઉઠ્યું પરિસર, જાણો કોણે કરી પુજા?
વારાણસી: વારાણસી કોર્ટના આદેશના થોડા કલાકો બાદ જ જ્ઞાનવાપી પરિસર સ્થિત વ્યાસજીના ભોંયરામાં પુજા અર્ચના સંપન્ન કરવામાં આવી હતી. આ પૂજા પૂરા વિધિ વિધાનથી તંત્રની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. સૌ પ્તથમ લક્ષમીઓ ગણેશની આરતી બાદ, તમામ દેવતાઓને પૂજવામ આવ્યા…
- મનોરંજન
Rashmikaએ Vijay ને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો…
Actress Rashmika Mandanna Film Industyનું એક ખૂબ જ જાણીનું નામ છે અને અફકોર્સ હોય પણ કેમ નહીં National Crush છે ભાઈ… ફિલ્મ એનિમલથી ચર્ચામાં આવેલી રશ્મિકા હાલમાં પીરિયડ એક્શન ફિલ્મ છાવાનું શૂટિંગ પુરં કર્યું છે. પણ આપણે અહીં રશ્મિકાની પ્રોફેશનલ…