- નેશનલ
Elvish Yadav Rave Party Case: FSL તપાસમાં મોટો ખુલાસો, રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ થતો હતો
નોઇડા: બિગ બોસ ફેમ યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav)ની મુશ્કેલીઓ વધી શકે છે. રેવ પાર્ટીઓ(Rave Party)માં સાપનું ઝેર સપ્લાય કરવાના મામલામાં પોલીસને મહત્વની કડી મળી છે. નોઈડા પોલીસે સેમ્પલને જયપુર FSLમાં મોકલ્યા હતા. એફએસએલ રિપોર્ટમાં કોબ્રા-ક્રેટ પ્રજાતિના સાપનું ઝેર મળી…
- શેર બજાર
શેરબજારમાં સતત ચોથા દિવસે સુધારો: નિફ્ટી ફરી 22,000ની ઉપર
નિલેશ વાઘેલામુંબઇ: જાપાન અને યુકેમાં મંદીની સતાવાર જાહેરાતના અહેવાલો વહેતા થયા હોવા છતાં યુએસના નવા ડેટામાં અમેરિકામાં રીસેશનની શક્યતા ટળી હોવાના સંકેત મળતા એશિયાના બજારોમાં સુધારો જોવા મળ્યો હતો અને તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ સતત ચોથા દિવસે આગેકૂચ જોવા…
- Uncategorized
મડાગાસ્કરમાં પસાર થયું બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાનું બિલ
દુનિયાભરમાં મહિલાઓ પર અને બાળકો પર બળાત્કાર થતા રહે છે. દરેક દેશે આ સમસ્યાના સમાધાન માટે કાયદાઓ બનાવ્યા છે, પણ તેમ છતાંય આવા અત્યાચારોની સંખ્યા ઘટતી નથી. એવા સમયે એક નાનકડા દેશે એવો સંગીન કાયદો બનાવ્યો છે કે જેને કારણે…
- વેપાર
મુકેશ અંબાણીની માલિકીની RIL ટાટા પ્લેમાં હિસ્સો ખરીદશે
મુંબઇઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ટાટા ગ્રૂપની ટીવી અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઈડર ‘ટાટા પ્લે’માં 29.8% હિસ્સો હસ્તગત કરવા માટે વાટાઘાટો કરી રહી છે. રિલાયન્સ વોલ્ટ ડિઝની પાસેથી આ હિસ્સો ખરીદશે. અમેરિકન મનોરંજન કંપની વોલ્ટ ડિઝની ભારતમાં તેના બ્રોડકાસ્ટ…
- નેશનલ
POKના લોકોની ભારત સાથે વિલીનીકરણની માંગ જોર પકડી રહી છે
ભારત અને પાકિસ્તાનને બંનેને સાથે આઝાદી મળી. ભારત પ્રગતિમાં આગળ વધ્યું, પરંતુ આતંકવાદને પ્રોત્સાહન, હિંસા અને ગરીબીને કારણે પાકિસ્તાન પાછળ રહી ગયું. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં રહેલા પીઓકેના લોકો ભારતમાં ભળવા માંગે છે. પીઓકેના આ લોકો જાણે છે કે…
- નેશનલ
અલીપુર ફેક્ટરીમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધ્યો, 11 ના મોત
દિલ્હી: ગઈ કાલે દિલ્હીના અલીપુર(Alipur)માં પેઇન્ટ અને કેમિકલના વેરહાઉસમાં ભયંકર આગ(Fire) ફાટી નીકળી હતી, આ આગમાં 11 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ…
- નેશનલ
Bharat Bandh: ખેડૂતોની અપીલ પર આજે ભારત બંધ, આ રાજ્યોમાં થશે અસર
નવી દિલ્હી: MSP અંગે કાયદા સહીત અન્ય માંગણીઓ અંગે પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે શુક્રવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ તમામ સમાન વિચારધારા ધરાવતા ખેડૂત સંગઠનોને એક સાથે આવવા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલા…
- મનોરંજન
Jaya Bachchanથી પરેશાન છે દીકરી Shweta Bachchan સાંભળીને જયાએ આપ્યું આવું રિએક્શન…
હેડિંગ વાંચીને કદાચ તમને પણ એવું થયું હશે કે આખરે Jaya Bachchanની કઈ આદતથી Shweta Bachchan પરેશાન છે અને આ વાત જાણ્યા બાદ જયા બચ્ચને કેવું રિએક્શન આપ્યું હશે? ચાલો તમને વધારે રાહ જોવડાવ્યા વિના જણાવીએ આ આદત અને રિએક્શન…
- ઇન્ટરનેશનલ
કેન્સર સામેની લડાઈમાં આ દેશને મળી મોટી સફળતા
કેન્સરનું નામ સાંભળતા જ દિલમાં એક થડકો પેસી જાય છે અને મનમાં એક જ વિચાર આવે છે – એક જીવલેણ અને અસાધ્ય રોગ. વર્ષોની ટેક્નોલોજી અને પ્રગતિ છતાં, કેન્સરને કારણે થતા મૃત્યુમાં કોઈ દેખીતી રીતે ઘટાડો થયો નથી. ઘણા દેશો…
- મહારાષ્ટ્ર
Maratha Reservation: જરાંગેએ હવે નવું નિવેદન આપીને સરકારની ચિંતા વધારી
મુંબઈ: મરાઠા સમાજને ‘આરક્ષણ’ (Maratha Reservation) આપવાની માગણીને લઈને ફરી એક વખત અનશન પર બેસેલા કાર્યકર મનોજ જરાંગે પાટીલના આંદોલનથી મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારી છે. આંદોલન દરમિયાન મનોજ જરાંગે પાટીલે સરકારને ચેતવણી આપી હતી કે જો અનશન દરમિયાન તેનું મૃત્યુ…