- આમચી મુંબઈ
Maharashtra Politics: હવે જામનગરની જેમ બારામતીમાં પણ નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે ?
મુંબઈઃ ગુજરાતના જામનગર વિધાનસભામાં કૉંગ્રેસ (Congress) અને BJP વચ્ચે તો ટક્કર હતી જ , પરંતુ અહીં એક પરિવારની બે મહિલાઓ વચ્ચે પણ ટક્કર છે હતી અને બન્ને સંબંધોમા એકબીજાની નણંદ ભાભી થતાં હતાં. વાત છે રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja) પત્ની…
- નેશનલ
BJP National Convention: વડા પ્રધાન મોદી ભારત મંડપમ પહોંચ્યા, લોકસભા ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવશે
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની આજે શનિવારથી શરૂઆત થઇ છે. દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ભાજપની આ અધિવેશનમાં લોકસભા ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ આ દરમિયાન બે પ્રસ્તાવ લાવવામાં આવશે. અહેવાલો મુજબ એક…
- સ્પોર્ટસ
IPL પહેલા આ શું કરી રહ્યો છે માહી!
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સવારી ટૂંક સમયમાં આવી પહોંચશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે IPL માર્ચ અથવા એપ્રિલની શરૂઆતમાં રમાઈ શકે છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.…
- મનોરંજન
તો શું ભારતને 30 વર્ષ પછી નવી ‘Aishwarya Rai’ મળશે?, હવે ‘મિસ વર્લ્ડ સ્પર્ધા’ ઘરઆંગણે યોજાશે
ભારત માટે ફરી એકવાર ગર્વની ક્ષણ આવવાની છે. 27 વર્ષ બાદ ભારત ’71મી મિસ વર્લ્ડ પેજન્ટ’ની યજમાની કરવા માટે તૈયાર છે. શુક્રવારે પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે 120 દેશોના મોડલ ભારતમાં આવીને આ સ્પર્ધામાં ભાગ લેવાના…
- નેશનલ
Farmers Protest: આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે, સંયુક્ત કિસાન મોરચાએ કર્યું એલાન
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની રણનીતિઓ છતાં આંદોલન કરી રહેલા ખેડૂતો પીછેહઠ કરવા તૈયાર નથી. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ કહ્યું કે તે આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. SKMએ જણાવ્યું હતું કે તેમનું પંજાબ એકમ 18 ફેબ્રુઆરીના રોજ જલંધરમાં એક…
- ઇન્ટરનેશનલ
ન્યૂયોર્ક સિવિલ ફ્રોડ કેસમાં Trump સામે મોટી કાર્યવાહી, $354 મિલિયનનો દંડ
ન્યૂયોર્ક: સિવિલ ફ્રોડ કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ન્યૂયોર્કની એક કોર્ટે શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને તેમને લગભગ 354 મિલિયન યુએસ ડોલરનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો.…
- આમચી મુંબઈ
મુંબઈના આ વિસ્તારમાં લાગી ભીષણ આગ
મુંબઇઃ મુંબઈના ગોવંડીના બૈગનવાડી વિસ્તારમાં આજે સવારે ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી છે. આગને કારણે 15 મકાનોને નુક્સાન થયું છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગવાના કારણની હજુ તપાસ કરવામાં આવી રહી છે.આગની ઘટનાનો વીડિયો…
- નેશનલ
ED vs Kejriwal: કેજરીવાલ આજે વર્ચ્યુઅલ રીતે EDકોર્ટ સમક્ષ હાજર થયા, આ તારીખે પ્રત્યક્ષ હાજર થવા આદેશ
દિલ્હી લિકર પોલિસીમાં કથિત કોભાંડ અંગેના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા પાઠવવામાં આવેલા પાંચ સમન્સનો જવાબ કેમ આપ્યો નથી તેનો જવાબ આપવા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે વર્ચ્યુઅલ રીતે ED કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટે કેજરીવાલને 17મી ફેબ્રુઆરીએ હાજર…
- Uncategorized
બિહારના ભાગલપુર અને દરભંગામાં સરસ્વતી મૂર્તિના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ, તાણવનો માહોલ
બિહારના ભાગલપુર જિલ્લાના લોદીપુરમાં શુક્રવારે સરસ્વતી મૂર્તિના વિસર્જન દરમિયાન કથિત પથ્થરમારા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જો કે પોલીસ અને સ્થાનિક પ્રશાસને પરિસ્થિતિને કાબુમાં લીધી લઇ હતી. આ મામલે ભાગલપુરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે કે લોદીપુર પોલીસ સ્ટેશન…
- નેશનલ
કેજરીવાલના વિશ્વાસ પ્રસ્તાવ પર આજે થશે ચર્ચા, ભાજપ પર લગાવ્યા અનેક આરોપ
નવી દિલ્હીઃ AAP વિધાનસભ્યો દ્વારા હોર્સ-ટ્રેડિંગના આરોપો અને એક્સાઇઝ પોલિસીમાં EDના સમન્સ વચ્ચે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે શનિવારે ચર્ચા કરવાનો નિર્ણય લીધો હતો.કેજરીવાલે પ્રસ્તાવ રજૂ કરતી વખતે…