- નેશનલ
દિલ્હીના JNL સ્ટેડિયમમાં વિશાળ સામિયાણું ધરાશાયી, 6થી વધુ લોકો ઘાયલ, NDRF ટિમ ઘટના સ્થળે
નવી દિલ્હી: દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં (Delhi jawaharlal Nehru stadium) શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સ્ટેડિયમના ગેટ નંબર 2ના એન્ટ્રી ગેટ પર એક પંડાલ (સામિયાણું) ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે.…
- આમચી મુંબઈ
રેલવેના આ માર્ગમાં લેવાશે બ્લોક, જાણો શું રહેશે લોકલ ટ્રેનનું ટાઈમટેબલ
મુંબઈ: મધ્ય રેલવેના થાણે-કલ્યાણ અને હાર્બર લાઇનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી ચુનાભટ્ટી/બાન્દ્રા આ સ્ટેશનો વચ્ચે વિવિધ કામકાજને લીધે રવિવારે બ્લોક લેવામાં આવવાનો છે. આ સાથે પશ્ચિમ રેલવેમાં શનિવારે રાતે વસઇ રોડથી ભાયંદર દરમિયાન બ્લોક લેવામાં આવતા રવિવાર સવારે કોઈ…
- આપણું ગુજરાત
Police officers booked: કચ્છના આઠ વર્ષ જુના ખંડણી કેસમાં 2 IPS સહિત 19 સામે ગુનો નોંધાયો
ગાંધીનગર: કચ્છમાં સ્ટીલ પ્લાન્ટ ધરાવતી એક કંપનીના તત્કાલીન ટ્રાન્સપોર્ટ મેનેજર પરમાનંદ શિરવાણીએ આઠ વર્ષ પહેલા એવો આક્ષેપ કર્યો હતો કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને અન્ય 12 કર્મચારીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને તેમના પરિવાર પાસેથી રૂ. 85 લાખ અને…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છો! શરીરના આ ભાગોમાં સોનું પહેરવાથી મળે છે સૌભાગ્ય
મોટાભાગના લોકો સોનાના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને મહિલાઓ આમાં આવે છે. કેટલાક લોકો લક્ઝરી લાઈફ બતાવવા માટે સોનું પહેરે છે, તો કેટલાક લોકોને સોનાના ઘરેણાં પહેરવાનો શઓખ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સોનું ફક્ત…
- મનોરંજન
આજની ઘણી મહિલા અધિકારી દુરદર્શનની આ સિરિયલની આભારી છે
ગઈકાલે એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા. અભિનેત્રી કવિતા ચૌધરીનું નિધન Kavita Chaudhri થયું. આજના પૉડકાસ્ટના સમયમાં એક જ દુરદર્શન ચેનલ અને તેના પર ઘણા સમય સુધી બ્લેક એન્ડ વ્હાઈટ પ્રસારણની વાતો જાણે સદીઓ જૂની લાગે તે રીતે ટેકનોલોજીએ વિકાસ…
- રાશિફળ
Shani Devની favorite છે આ રાશિઓ, હંમેશાં વરસે છે કૃપા દ્રષ્ટિ, જોઈ લો તમારી રાશિ તો નથી ને???
શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા અર્ચના માટે સમર્પિત હોય છે અને એવું કહેવાય છે કે જો આ દિવસે શનિદેવની સાચી શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો શનિદેવ અવશ્ય પ્રસન્ન થાય છે. જયોતિષ શાસ્ત્રમાં શનિદેવ વિશે એવું કહેવામાં આવ્યું છે કે…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd Test: ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 319 રન પર સમાપ્ત, જાણો આજના દિવસે શું થયું
રાજકોટ: સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 319 રનમાં સમેટાઈ ગઈ. ભારતે પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. આમ ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 126 રનની લીડ સાથે બેટિંગ કરવા ઉતરી હતી. ઈંગ્લેન્ડની ટીમ આજે 112 રન જ બનાવી શકી…
- આમચી મુંબઈ
Maharashtra Politics: હવે જામનગરની જેમ બારામતીમાં પણ નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે ?
મુંબઈઃ ગુજરાતના જામનગર વિધાનસભામાં કૉંગ્રેસ (Congress) અને BJP વચ્ચે તો ટક્કર હતી જ , પરંતુ અહીં એક પરિવારની બે મહિલાઓ વચ્ચે પણ ટક્કર છે હતી અને બન્ને સંબંધોમા એકબીજાની નણંદ ભાભી થતાં હતાં. વાત છે રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja) પત્ની…
- નેશનલ
BJP National Convention: વડા પ્રધાન મોદી ભારત મંડપમ પહોંચ્યા, લોકસભા ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવશે
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની આજે શનિવારથી શરૂઆત થઇ છે. દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ભાજપની આ અધિવેશનમાં લોકસભા ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ આ દરમિયાન બે પ્રસ્તાવ લાવવામાં આવશે. અહેવાલો મુજબ એક…
- સ્પોર્ટસ
IPL પહેલા આ શું કરી રહ્યો છે માહી!
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સવારી ટૂંક સમયમાં આવી પહોંચશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે IPL માર્ચ અથવા એપ્રિલની શરૂઆતમાં રમાઈ શકે છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.…