- મહારાષ્ટ્ર
પુણેમાંથી 100 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું, આટલા લોકોની ધરપકડ
પુણે: પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી આશરે 100 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીમાં પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે લગભગ પાંચ કિલો મેફેડ્રોન ડ્રગ્સ પણ જપ્ત કયું હતું.શહેરમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયા અંગે પુણે…
- મનોરંજન
મુંબઈમાં જોવા મળ્યો સાઉથનો આ સુપરસ્ટાર અને દીકરો, તસવીરો વાઈરલ
મુંબઈ: તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા સૂર્યા તેના દીકરા સાથે મુંબઈમાં જોવા મળ્યા હતા. બ્લેક ટી-શર્ટ અને ગ્રે પેન્ટમાં તેના કેઝ્યુઅલ લુકમાં મુંબઈના ખાર વિસ્તારમાં પાપારાઝીએ તેને જોતાં સૂર્યા અને તેના દીકરાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.સૂર્યા…
- સ્પોર્ટસ
‘હું Rohit-Virat જેવો બની શક્યો હોત, સેન્ચુરી ફટકારી છતાં ધોનીએ મને કેમ ડ્રૉપ કરેલો?’ આવું કોણે કહ્યું?
કોલકાતા: કોઈ ક્રિકેટ ખેલાડી જ્યાં સુધી રિટાયરમેન્ટ ન લે ત્યાં સુધી તે સામાન્ય રીતે કોઈ દિગ્ગજ ખેલાડી કે કોઈ મોટી હસ્તી વિરુદ્ધ બોલવાનું ટાળે છે, કારણકે જો તેનો મુદ્દો ચર્ચાસ્પદ થઈ જાય કે ચગી જાય તો એ ખેલાડી કોઈક રીતે…
- મનોરંજન
કોણ છે Shweta Tiwari સાથે દેખાયેલો આ શર્ટલેસ યંગ મિસ્ટ્રી મેન?
શ્વેતા તિવારી ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને કોઈ ખાસ પરિચય કે વિશેષ ઓળખાણની જરૂર નથી. ટીવી ઈન્ડસ્ટ્રીથી વર્ષોથી દૂર રહ્યા બાદ આજે પણ એક્ટ્રેસ લાઈમલાઈટમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહેતી શ્વેતા તિવારી ફરી એક વખત લાઈમલાઈટમાં…
- મનોરંજન
12th Fail star Vikrant Masseyએ કહ્યું કે તેના ભાઈએ જ્યારે ઈસ્લામ અંગિકાર કરવાનું કહ્યું ત્યારે…
મુંબઈઃ લૉ બજેટ ફિલ્મ 12th Failથી સૌની વાહવાહી મેળવી ચૂંકેલા વિક્રાંત મેસ્સીનો એક ઈન્ટરવ્યુ વાયરલ થયો છે. તેણે આ ઈન્ટરવ્યુમાં પોતાના પરિવાર વિશે પણ ઘણી વાતો કહી છે જેની લગભગ તેના ફેન્સને ખબર નહીં હોય. વિક્રાંતના ઘરમાં હિન્દુ, મુસ્લિમ, શિખ,…
- નેશનલ
ફરી લોકસભાની ચૂંટણી માટે આવ્યા મોટા સમાચાર, “આ” વર્ષની ચૂંટણીની પેટર્ન અપનાવી શકાય…
નવી દિલ્હીઃ અગાઉ લોકસભાની ચૂંટણીની તારીખોના સમાચાર જાહેર થયા પછી ફરી એક વખત ચૂંટણી તારીખો મુદ્દે નવા સમાચાર મળી રહ્યા છે, જે મુજબ આગામી મહિને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું. ભારતીય ચૂંટણી પંચ (The Election Commission…
- નેશનલ
Farmers Protest: ‘હવે જે થશે એ માટે સરકાર જવાબદાર હશે’…’ મંત્રણા નિષ્ફળ જતાં ખેડૂતોની ચેતવણી
નવી દિલ્હી: આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચોથા રાઉન્ડની ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ, ખેડૂતોએ આંદોલન વધુ ઉગ્ર બનવવાની જાહેરાત કરી છે. પાંચ વર્ષ માટે MSP પર કઠોળ, મકાઈ અને કપાસની ખરીદીની કેન્દ્રની દરખાસ્તને ખેડૂતોએ નકારી કાઢી હતી,…
- ઇન્ટરનેશનલ
Mobile Ban in UK school: બ્રિટને શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂક્યો, ઋષિ સુનકે શેર કર્યો વિડીયો
લંડન: મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને અભ્યાસ પર પડી રહેલી પ્રતિકુળ અસર ચિંતાનો વિષય બની છે. બાળકોના હિતને ધ્યાનમાં લેતા બ્રિટનની શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બ્રિટન સરકારના આ નિર્ણય બાદ ઘણા દેશોમાં ચર્ચા…
- મનોરંજન
અનુપમા સિરિયલના મશહુર કલાકારનું કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન
મનોરંજન ઉદ્યોગમાંથી એક માઠા સમાચાર જાણવા મળ્યા છે. ડર, બાઝીગર અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કામ કરનાર ટેલિવિઝન ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ કે સિંહનું નિધન થયું છે. અભિનેતાએ 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતા અમિત બહલે તેમના…
- શેર બજાર
સેન્સેક્સ પ્રારંભિક નરમાઇ ખંખેરી આગળ વધ્યો, નિફ્ટી 22,100ની ઉપર
નિલેશ વાઘેલામુંબઈ: સેન્સેક્સે પ્રારંભિક નરમાઇને ખંખેરી નાખો છે અને પોઝિટિવ ઝોનમાં આગળ વધી રહ્યો છે, નિફ્ટી 22,100 ઉપર પહોંચ્યો છે. ઝીલના શેરમાં 7%નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે વ્હર્લપૂલ 3% ઘટ્યો છે.શરૂઆતના સત્રમાં, સેન્સેક્સ અને નિફ્ટી તેમની પાંચ દિવસની આગેકુચને…