- આમચી મુંબઈ
‘आवाज़ की दुनिया के दोस्तों’ અમીન સયાનીએ દુનિયાને કરી અલવિદા
મુંબઇઃ પોતાના જાદુઇ અવાજથી અને લાક્ષણિક શૈલીથી લોકોને ઘેલુ લગાડનાર પ્રખ્યાત રેડિયો એનાઉન્સર અમીન સયાનીનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને મુંબઈની HN રિલાયન્સ…
- નેશનલ
ઉત્તરાખંડ દેવભૂમિની યાત્રા બનશે સરળ…, રાજ્યમાં બનશે 18 નવા હેલિપેડ
દેવભૂમિત ઉત્તરાખંડમાં પ્રવાસન અને તીર્થયાત્રાને પ્રોત્સાહન આપવા માટે 18 નવા હેલિપેડ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીએ નવી હેલિપેડ નીતિ હેઠળ અરજીઓ મગાવી છે. એ માટે શરત માત્ર એ છે કે હેલિપેડની જમીન ઓછામાં ઓછી 1000…
- નેશનલ
US Embassyમાં પોસ્ટ દ્વારા 50 પાસપોર્ટ આવ્યા, સુરક્ષાને ખતરો કે છેતરપીંડી?
દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસમાં પોસ્ટ દ્વારા મોટી સંખ્યામાં પાસપોર્ટ આવવાના કારણે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. અધિકારીઓએ પોસ્ટ દ્વારા એમ્બસીમાં મોટી સંખ્યામાં પાસપોર્ટ આવવાને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. અધિકારીઓએ આ અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. આ કેસની…
- નેશનલ
અતીક અહેમદ હત્યા કેસના આરોપી સાથે જોડાયેલા છે એરલાઇન કર્મચારીની હત્યાના તાર
નોઇડામાં એરલાઇન કર્મચારીસૂરજ માનની હત્યાના કેસમાં રિમાન્ડ પર લેવામાં આવેલા બંને શૂટર્સે રવિવારે પોલીસ સમક્ષ અનેક સનસનાટીભર્યા ખુલાસા કર્યા હતા. શૂટર્સે કહ્યું કે ગેંગસ્ટર પ્રવેશ માનના ભાઈ અને એરલાઈન કર્મચારી સૂરજ માનની હત્યા ગેંગસ્ટર રોહિત મોઈની સૂચના પર કરવામાં આવી…
- મનોરંજન
…તો આ કારણે Deepika Padukoneએ BAFTAમાં પહેરી હતી સાડી
બોલીવૂડ એક્ટ્રેસ દિપીકા પદુકોણ Deepika Padukone તાજેતરમાં જ લાઈમલાઈટમાં આવી હતી. તેની ફિલ્મ ફાઈટર સફળ રહી અને ત્યાર બાદ 77th British Academy Film Awards (BAFTA)માં તે પ્રેઝન્ટર તરીકે સૌના ધ્યાનમાં આવી હતી. અહીં સૌની નજર દિપીકા પર ટકી હતી તેનું…
- નેશનલ
શંભુ બોર્ડર પર 1200 ટ્રેક્ટર-ટ્રોલી, 14 હજાર લોકોની ભીડ…
નવી દિલ્હીઃ પાક પર એમએસપીની ગેરંટી આપવાની માંગણી કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સંગઠનોની કેન્દ્ર સાથે ચાર રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી હતી. સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જતાં ખેડૂત સંગઠનોએ હવે તેમનું આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને દિલ્હી કૂચની તૈયારીઓ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ‘Fali S Nariman’નું નિધન, કોર્ટની ઐતિહાસિક સુનાવણીઓના ભાગ રહ્યા
નવી દિલ્હી: ભારતીના વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમનનું અવસાન થયું છે. તેમણે આજે બુધવારે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય સામે વરિષ્ઠ વકીલ નરીમને એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.નરીમને…
- નેશનલ
Bihar accident: બિહારના લખીસરાયમાં ગોઝારો અકસ્માત, અજાણ્યા વાહની ટક્કરે ઓટોમાં સવાર 9ના મોત
પટના: ગત મોડી રાત્રે બિહારના લખીસરાઈમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિકંદરા મુખ્ય માર્ગ પર બિહારૌરા ગામ પાસે, એક ઓટોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓટોમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને જયારે 6…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં નવી સરકાર માટે ફોર્મ્યુલા નક્કી થઇ, આ બે પક્ષો વચ્ચે ગઠબંધન, આ નેતા બનશે PM
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં નવી સરકાર અંગે સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. ચૂંટણી પરિણામ આવ્યાના 12 દિવસ બાદ, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને બિલાવત ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચેના ગઠબંધન ફોર્મ્યુલાને આખરે મંજૂરી મળી ગઈ છે. બંને પક્ષો…
- નેશનલ
Karnataka: શાસક કોંગ્રેસ આ વાતથી ‘ડરી’ ગઈ તો ભાજપ પર કરી પોલીસ ફરિયાદ, કહું ‘NDAએ…’
નવી દિલ્હી: આગામી સપ્તાહે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોને ‘ખરીદવાનો’ કથિત પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કર્ણાટકમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર પોલીસ ફરિયાદ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સ્થાનિક પક્ષોના બે અપક્ષ ધારાસભ્યો અને અન્ય બે ધારાસભ્યોને ભાજપ…