- નેશનલ
સિંહનું નામ ‘અકબર’, સિંહણનું નામ ‘સીતા’ રાખનાર વન વિભાગના અધિકારી સસ્પેન્ડ, ત્રિપુરા સરકારની કાર્યવાહી
ત્રિપુરાઃ તાજેતરમાં જ સિંહને ‘અકબર’ અને સિંહણને ‘સીતા’ નામ આપવાને લઈને નવો વિવાદ ઊભો થયો હતો. હવે આ મામલે ત્રિપુરા સરકારે વરિષ્ઠ વન અધિકારી IPS પ્રવીણ લાલ અગ્રવાલને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રવીણ પ્રધાન ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) અને…
- આપણું ગુજરાત
Congressને ફરી મળશે ઝટકોઃ ગુજરાતના મોટા નેતા પંજો છોડી કમળ હાથમાં પકડશે?
અમદાવાદઃ કૉંગ્રેસ માટે ઝટકો શબ્દ હવે સામાન્ય થઈ ગયો છે. લગભગ દેશના દરેક રાજ્યમાંથી કોઈને કોઈ મોટા નેતા લોકસભા (Loksabha)ની ચૂંટણી પહેલા પક્ષનો સાથ છોડી રહ્યો છે અને અન્ય પક્ષમાં ને મોટે ભાગે ભાજપમાં જોડાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ઝારખંડમાંથી આવા…
- નેશનલ
Rajya Sabha Election: આજે 3 રાજ્યોમાં 15 બેઠકો માટે મતદાન, ક્રોસ વોટિંગ થવાની શક્યતા
નવી દિલ્હી: 3 રાજ્યોની 15 રાજ્યસભા બેઠકો માટે આજે મંગળવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ખાલી થયેલી 56 બેઠકોમાંથી 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જયારે બાકીની 15 બેઠકો માટે મતદાન થશે. ઉત્તર…
- ટોપ ન્યૂઝ
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, ધુતુમ ગામ પાસે ડેમ તૂટી પડતાં 4 બાળકો કાટમાળ નીચે દટાયા, 2નાં મોત
રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ઉરણ પાસે ડેમ તૂટી પડતાં બે બાળકોનાં મોત થયાં હતાં, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે બ્રિજ ધરાશાયી થયા બાદ ચારેય બાળકો ફસાયા હતા, જેમાંથી બેના મોત થયાની પુષ્ટિ થઈ છે. ઘટનાની વધુ વિગતો…
- નેશનલ
ચૂંટણી પહેલા AAP-કાંગ્રેસને સૌથી મોટો ઝટકો, આ નેતાઓ થયા ભાજપમાં સામેલ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ તમામ નેતાઓ દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીની…
- નેશનલ
‘છોકરીઓ શું પહેરવા ઈચ્છે છે, તેઓ પોતે નક્કી કરે અન્ય કોઈએ નહીં…’, રાહુલ ગાંધીએ હિજાબ મુદ્દે ખુલીને વાત કરી
પ્રયાગરાજ: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હાલ ઉત્તર પ્રદેશમાં છે. આ દરમિયાન રાહુલ ગાંધી અલીગઢ યુનિવર્સિટી પહોંચ્યા હતાં અને તેમણે અહીંની વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ, અધિકારો અને મહિલાઓના અભિવ્યક્તિ…
- સ્પોર્ટસ
Pics: મોહમ્મદ શમીએ કારાવી સર્જરી, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી
નવી દિલ્હી: ઈજાને કારણે ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે, હવે આખરે તેમણે સર્જરી કરાવી લીધી છે. શમી જણાવ્યું કે એડીનું ઓપરેશન સફળ રહ્યું છે. શમીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેને સાજા થવામાં સમય લાગશે.શમીએ…
- સ્પોર્ટસ
IND VS ENG 4th Test: રાંચીમાં અશ્વિન-યાદવે કરી કમાલ, ઈંગ્લેન્ડ સામે જીતવા ભારતને Golden Chance
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. પહેલી ઇનિંગમાં મુશ્કેલીમાં મુકાયેલી ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત કમબેક કર્યું છે. ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ માત્ર 145 રનમાં સમેટાઈ ગઈ. ઈંગ્લેન્ડે ભારતને 192…
- આમચી મુંબઈ
33 વર્ષ પછી નવી મુંબઈનો Development Plan તૈયાર, જાણો પ્રસ્તાવ શું છે મોટી વાત?
નવી મુંબઈ: મહાનગર પાલિકાએ નવી મુંબઈની સ્થાપના લગભગ 33 બાદ ડેવલપમેન્ટ પ્લાન (Development Plan) સરકારને આપ્યો છે. જોકે આ પ્લાનમાં 30 કરતાં વધુ પ્લોટ પર પાલિકાને બાંધકામ કરવાના નિર્ણયને સિડકો દ્વારા સ્વીકારવામાં આવ્યો છે, પણ સિડકોની માગણી મુજબ 300 કરતાં…
- મનોરંજન
નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટરનું થયું નિધન, બોલિવૂડ શોકમાં ગરકાવ
મુંબઇઃ મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ભારતીય સમાંતર સિનેમાની મહત્વની હસ્તી ગણાતા ફિલ્મ નિર્માતા કુમાર સાહનીનું નિધન થયું છે. તેમણે 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે ‘માયા દર્પણ’ ‘કસ્બા’ અને ‘તરંગ’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.…