- વેપાર
સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ ઉપરાંત સપ્તાહ દરમિયાન ફેડરલનાં અંદાજે ૧૦ સભ્યોના વક્તવ્યોને ધ્યાનમાં લેતાં સાવચેતીના અભિગમ વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો…
- આપણું ગુજરાત
‘Oye, hero nahi banne ka’: રોહિત શર્માનો આ વીડિયો ગુજરાતપોલીસે કેમ ટ્વીટ કર્યો
અમદાવાદઃ કહેવાય છે કે તમારે શિખવાની હોશ હોય તો ગમે ત્યાંથી શીખી શકાય છે. કોઈપણ નાની ઘટના કે એકાદ વાક્ય પણ જીવનમાં સારો પાઠ ભણાવી જાય છે. જોકે ઘણી વાતો એવી છે જે વારંવાર શિખવાડવામાં, કહેવામાં આવે છે, તેનું પાલન…
- મનોરંજન
Anushka Sharmaને છોડી આ કોની સાથે લંચ પર ગયો Virat Kohli
હાલમાં Team India’s Star Player Virat Kohli અને તેની Actress Wife Anushka Sharma બીજી વખત માતા-પિતા બન્યા ત્યારથી તેઓ સતત લાઈમલાઈટમાં રહે છે. 15મી ફેબ્રુઆરીએ આ કપલે સરસમજાના દીકરા Akaayને લંડન ખાતે જન્મ આપ્યો હતો. પરંતુ હવે સોશિયલ મીડિયા પર…
- મનોરંજન
‘તેમની ગઝલો લોકોના આત્માને સ્પર્શી ગઈ’: પંકજ ઉધાસને જીવનના તમામ ક્ષેત્રના મહાનુભાવો તરફથી શ્રદ્ધાંજલિ
લોકપ્રિય ગઝલ ગાયક પંકજ ઉધાસને સોમવારે વિવિધ ક્ષેત્રમાંથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પંકજ ઉધાસનું લાંબી માંદગી બાદ 72 વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, અને મહેશ ભટ્ટ, અનુરાધા પૌડવાલ, અનુપ જલોટા, દલેર મહેંદી…
- નેશનલ
Cross voting કરનારા MLAsને અખિલેશે પાર્ટી છોડવા કહ્યું, UP રાજકારણમાં ખળભળાટ
લખનઉ: ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશની વિધાનસભામાં રાજ્યસભાની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સૌથી વધુ 10 બેઠકો ઉત્તર પ્રદેશની છે. અહીં સપાના વિધાનસભ્યો અને બસપાના એક વિધાનસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે. આ સિવાય સપાના ચીફ વ્હીપ મનોજ…
- શેર બજાર
શેરબજારમાં અફડાતફડી: સેન્સેકસ ૭૩,૦૦૦ની નીચે જઈ પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં અફડાતફડીનો માહોલ જોવાલ્યો છે. વિશ્વ બજારમાં સારા સંકેત છતાં બેન્ચ માર્ક પોઝિટિવ અને નેગેટિવ ઝોનમાં અથડાતો રહ્યો છે. હાલ સેન્સેકસ ૭૩,૦૦૦ની નીચે જઈ પાછો ફર્યો છે.કોર્પોરેટ હલચલમાં વિજય શેખર શર્માએ બોર્ડ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે Paytm પેમેન્ટ્સ બેંકમાં પાર્ટ-ટાઇમ…
- મનોરંજન
પંકજ ઉધાસના એ કાર્યક્રમે ‘King Khan’ને કરાવી હતી પહેલી કમાણી, જાણી લો સૌથી મોટી અજાણી વાત!
શાહરૂખ ખાન (Shahrukhh Khan)ની કમાણીની વાત કરીએ એટલે આપણને આલિશાન મન્નત બંગલો, લક્ઝુરિયસ કાર, કરોડોના રીસ્ટ વૉચ કલેક્શન, હાઈફાઈ લાઈફ સ્ટાઈલ નજર સામે આવે. આજે કિંગ ખાન (King Khan) દેશનો સૌથી વધારે સંપત્તિ ધરાવતો બોલીવૂડ (bollywood) સ્ટાર છે. એક ફિલ્મ…
- વેપાર
વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું શા માટે આપ્યું
નવી દિલ્હી: Paytm CEO વિજય શેખર શર્માએ સોમવારે ડિજિટલ પેમેન્ટ્સ જાયન્ટ દ્વારા સામનો કરી રહેલા નિયમનકારી પડકારો અને ભારે સંકટ વચ્ચે, Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL)ના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ મેમ્બર તરીકે રાજીનામું આપ્યું હતું. શર્માએ બિઝનેસ બંધ કરવાની…
- વેપાર
RBIએ આ બે મોટી બેંક પર લગાવ્યો 3 કરોડનો દંડ, ગ્રાહકો પર શું થશે અસર?
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને RBI તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર 2 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિઝર્વ બેંકે કેનેરા બેંક અને સિટી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
WhatsAppની આ નવી હેલ્પલાઈન ઘણી સમસ્યાનું સમાધાન કરી નાખશે
અમદાવાદઃ સોશિયલ મીડિયાનો સૌથી મોટો ગેરલાભ કે હાનિકારક ભાગ એ છે કે ખોટા અને સાચા વચ્ચેનો ભેદ પારખવો અઘરો છે અને આને લીધે માત્ર ગેરસમજ નહીં પરંતુ ઘણીવાર તોફાનો ફાટી નીકળ્યાના બનાવો પણ બને છે. WhatsApp પરનો એક મેસેજ ખરાઈ…