- સ્પેશિયલ ફિચર્સ
મેદસ્વીતા અને હૃદયના રોગોથી પરેશાન છો? અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ટાળવા માટે કેટલીક ટીપ્સ
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયની બીમારીઓથી લઈને વહેલા મૃત્યુ સુધીની બિમારીઓમાં મોટા પાયે વધારો કરે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હૃદય રોગ, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ, સ્લીપ ડિસઓર્ડર, ટાઇપ-2…
- આમચી મુંબઈ
આવતીકાલે આ લાઇનમાં રહેશે બ્લૉક, જાણીલો શું રહેશે લોકલનું ટાઈમટેબલ
મુંબઈ: રેલવે દ્વારા વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામકાજ માટે મુંબઈ ડિવિઝનના મધ્ય અને હાર્બર લાઇનમાં બ્લૉક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્લૉક દરમિયાન માર્ગની દરેક ટ્રેનોના સમયમાં બદલાવની સાથે અમુક ટ્રેનોને રદ રાખવામાં આવી છે. તેમ જ અનેક ટ્રેનો…
- આપણું ગુજરાત
Liquor permit in Gujarat: રાજ્યમાં દારૂની પરમીટ ઇસ્યુ અથવા રીન્યુની સંખ્યામાં તોતિંગ વધારો
અમદાવાદ: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં મેડિકલ ઉપરાંત અન્ય કેટલાક કારણોસર દારુ પીવાની મંજુરી આપવામાં આવે છે, એવામ રાજ્યમાં દારૂ પીવા માટે પરમીટ ધરવતા લોકોની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ છે કે નાણાંકીય વર્ષ 2022-23માં પાછલા વર્ષ કરતા 24.8%…
- રાશિફળ
March 2024 Horoscopes: 6 રાશિના જાતકો માટે ખૂબ જ Lucky છે શરૂ થયેલો March મહિનો…
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર થોડાક સમયે ગ્રહો ગોચર કરે છે, રાશિ પરિવર્તન કરે છે કે પછી અસ્ત અને તેમનો ઉદય થાય છે. આ તમામ પરિવર્તનની 12-12 રાશિના જાતકો પર સારી નરસી બંને અસર જોવા મળે છે. અગાઉ…
- આપણું ગુજરાત
Weather: હજુ તો માર્ચ શરૂ થયો છે ને ગરમીનો પારો આટલો ચડી ગયો
અમદાવાદ: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો નથી તેમ કહીએ તો પણ ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ શરૂ…
- આપણું ગુજરાત
Bullet Train Project: ‘અમારી જમીન કેમ સંપાદિત કરવામાં ન આવી’, સુરતના ખેડૂતો કેમ HCમાં પહોંચ્યા
અમદાવાદ: ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન સામે સામાન્ય રીતે ખેડૂતોની નારાજગી જોવા મળતી હોય છે. અમદવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet train) માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદન(Land acquisition)ની પ્રક્રિયા હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ 2018 માં ગુજરાત રાજ્યના…
- નેશનલ
પહેલી જ ઇનિંગમાં રાજકારણથી મોહભંગ, આ ક્રિકેટરે કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે મોટો નિર્ણય લઇને બધાને ચોંકાવી દીધા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે શનિવારે પોતાના X એકાઉન્ટ પર ટ્વીટ કરીને રાજકારણમાંથી તેમની દૂરીનો સંકેત આપ્યો હતો. તેમણે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Googleની મોટી કાર્યવાહી: પ્લે સ્ટોરમાંથી Shaadi.com, Naukri.com સહિતની આ એપ્સ દૂર કરી
ગૂગલે કેટલીક ભારતીય એપ્સ પર મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી આ 10 એપ્સ હટાવી દીધી છે. આ યાદીમાં ઘણા જાણીતા નામ છે. જેમાં Shaadi.com, Naukri.com, 99 એકર જેવા નામ સામેલ છે. ગૂગલે એક નિવેદનમાં કહ્યું…
- શેર બજાર
Stock to Watch: શેરબજારના વિશેષ સત્રમાં નિફટી 22400ના વિક્રમી સ્તરને સ્પર્શ્યો
નિલેશ વાઘેલામુંબઇ: તેજીની દોડ ચાલુ રાખતા શેરબજારે આજે શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં નવો રેકોર્ડ હાઈ સપાટી બનાવી છે. સેન્સેક્સ 73881 પોઈન્ટ અને નિફ્ટી 22407 પોઈન્ટ પર ખુલ્યો હતો. વિશેષ સત્ર દરમિયાન નિફ્ટી 22,419.55 પોઇન્ટની નવી ઇન્ટ્રા ડે હાઈ સપાટીએ અથડાઈ…
- નેશનલ
ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટથી લઈને જિલ્લા સ્તરના ન્યાયાધીશો એકસાથે, ન્યાયતંત્રમાં થશે મોટા ફેરફાર!
નવી દિલ્હી: ભારતમાં ન્યાય પ્રણાલી(Indian Justice system)ને મજબૂત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી વાય ચંદ્રચુડ(D Y Chandrachud) મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે…