- નેશનલ
શહેનાઝ ગિલના પિતાએ ‘સિક્યોરિટી’ મેળવવા માટે કર્યું મોટું કારસ્તાન, પોલીસનો ખુલાસો
બિગ બોસ ફેમ બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ ગિલના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેમને પાકિસ્તાનથી ધમકીભર્યો કોલ આવ્યો હતો અને તેમની પાસે 50 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે સંતોખ સિંહ…
- ઇન્ટરનેશનલ
Biden vs Trump: બાઈડેન અને ટ્રમ્પ વચ્ચે ટક્કર નક્કી, USના 70 વર્ષના ઈતિહાસમાં પહેવાર આવું બનશે
વોશિંગ્ટન: આ વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી(USA President election) યોજવાની છે, જેના પર દુનિયાભરના રાજકીય વિશ્લેષકો અને પત્રકારોની નજર છે. આ ચૂંટણીમાં ફરી એક વાર જો બાઈડેન(Joe Biden) અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આમને-સામને હશે એવી પૂરી શક્યતા છે.…
- નેશનલ
હૈદરાબાદ રેસ્ટોરન્ટમાં મફત ‘હલીમ’ ઓફર કર્યા બાદ અંધાધૂંધી, પોલીસનો લાઠીચાર્જ
હૈદરાબાદઃ હૈદરાબાદની એક રેસ્ટોરન્ટના મેનેજમેન્ટે રમઝાનના પહેલા દિવસે લોકોને મફત હલીમ આપવાનો નિર્ણય લીધા બાદ મફત હલીમ મેળવવા માટે ઉમટેલી ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો. હલીમ એ મસૂર, માંસ, ઘઉં અને મસાલાના મિશ્રણથી બનેલો સ્વાદિષ્ટ સ્ટયૂ વાનગી…
- નેશનલ
Haryana: નવા મંત્રીઓ શપથ લેતા હતા અને અનિલ વીજ ‘પાણિપુરી’ ખાતા હતા, ખટ્ટરે કહ્યું, ‘તેને માનવી લેવાશે…’
નવી દિલ્હી: Haryana Political Crisis:હરિયાણામાં સત્તાપલટો થયો છે. મંગળવારે બપોરે મનોહર લાલ ખટ્ટરે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું (Manohar Lal Khattar resigned) અને સાંજે નાયબ સિંહ સૈનીએ (Naib Singh Saini) નવા સીએમ તરીકે શપથ લીધા હતા. આ સમગ્ર…
- આમચી મુંબઈ
MVAમાં જોડાવાની ગડકરીને ઠાકરેની ખુલ્લી ઓફર, જાણો તેમનો જવાબ
મુંબઇઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ફરી એકવાર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ભાજપ સાથે છેડો ફાડવા કહ્યું હતું અને જણાવ્યું હતું કે જો ગડકરીને લાગે છે કે બીજેપીમાં તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે તો તેમણે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી…
- મનોરંજન
Fukrey ફેમ પુલકિત સમ્રાટના ક્રુતિ ખરબંદા સાથે લગ્ન નજીક, ત્રણ દિવસ ચાલશે ખાસ ફંક્શન
ફિલ્મ ફૂકરેના અભિનેતા પુલકિત સમ્રાટ પોતાની ફિલ્મની સફળતા બાદ જ પોતાના લગ્નમાં વ્યસ્ત થઈ ગયો છે. પોતાની જૂની ગર્લફ્રેન્ડ ક્રુતિ ખરબંદા સાથે જ નજીકના સમયમાં પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યો છે (Fukrey samrat wedding with kriti kharbanda). લાંબા સમયથી એકબીજાને…
- નેશનલ
Delhi: ‘CM કેજરીવાલ અને શિક્ષામંત્રી પગાર વગર જીવી બતાવે…’ મહિલા શિક્ષકોના રસ્તા પર ધામા
નવી દિલ્હી: સર્વ શિક્ષા અભિયાન હેઠળ કામ કરતી ટીચર્સ તેમની માંગણીઓને લઈને મંગળવારે મોડી રાત સુધી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના (CM Arvind kejriwal) ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન હાથમાં બેનર લઈને મહિલા શિક્ષકોએ દિલ્હી સરકાર પાસે પોતાના…
- નેશનલ
Haryana Politics: હરિયાણા વિધાનસભામાં આજે ભાજપ સરકારની ‘અગ્નિ પરીક્ષા’, જાણો શું છે સમીકરણો
ચંડીગઢ: લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે, ગઈ કાલે મંગળવારે જનનાયક જનતા પાર્ટી (JJP)એ મનોહર લાલ ખટ્ટર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેતા સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ એકલા હાથે નવી સરકાર રચવા…
- નેશનલ
UCPMP: કેન્દ્ર સરકારે ફાર્મા કંપની સામે કડકાઈ બતાવી, હવે ડોકટરોને ગીફ્ટ નહીં આપી શકે
નવી દિલ્હી: ડોક્ટરો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકારે મંગળવારે જાહેર કરેલા નવા નિયમો મુજબ હવે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ડોક્ટરોને ફ્રી ગિફ્ટ નહીં આપી શકે. કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે યુનિફોર્મ કોડ ફોર…