- નેશનલ
સોરેન પરિવારમાં બળવો, ભાજપમાં સામેલ થયા સીતા સોરેન
રાંચીઃ જેએમએમના વડા શિબુ સોરેનના મોટા પુત્રવધુ સીતા સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. ઝારખંડમાં ભાજપના રાજ્ય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ લક્ષ્મીકાંત વાજપેયી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ વિનોદ તાવડેએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. સીતા સોરેને…
- આપણું ગુજરાત
ગુજરાત હાઈકોર્ટે આ કારણે Googleને મોકલી નોટિસ, વિચિત્ર પણ જાણવા જેવો કિસ્સો
અમદાવાદઃ ગૂગલ ઘણા કારણોસર કોઈ વ્યક્તિ કે સંગઠનનું એકાઉન્ટ બ્લોક કરે છે. આ માટેના કાયદા છે અને તે કાયદાનો ભંગ થાય તો આવા પગલા લેવામા આવે છે, પરંતુ અમદાવાદના એન્જિનિયરનું અકાઉન્ટ ગૂગલે એક વિચિત્ર કારણસર બ્લોક કર્યું છે અને હવે…
- નેશનલ
Kuno National Parkમાં છ નવા મહેમાન, ઓડિશામાં મેલાનિસ્ટીક દીપડો દેખાયો
અમદાવાદઃ મધ્ય પ્રદેશના Kuno national parkમાં અગાઉ ગામિની નામની માદા ચીત્તાએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો હોવાના ગૂડ ન્યૂઝ મળ્યા હતા ત્યારે હવે વધારે આનંદ થાય તેવા સમાચાર આવ્યા છે કે પાંચ નહીં પણ છ બચ્ચાંનો જન્મ થયો છે.અગાઉ કેન્દ્રીય પર્યાવરણ…
- આપણું ગુજરાત
Lok Sabha Election: અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવા ઇનકાર કર્યો, પાર્ટીને આપ્યું આ કારણ
અમદાવાદ: લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, રાજકીય પક્ષોએ કેટલીક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, તો કેટલીક બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા મનોમંથન થઇ રહ્યું છે. એવાં કોંગ્રેસને ગુજરાતમાંથી ઝટકો લાગ્યો છે, કોંગ્રેસના તરફથી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક…
- શેર બજાર
શેરબજારમાં અફડાતફડી જારી; બેંક ઓફ જાપાને વ્યાજદર વધાર્યા
મુંબઇ: શેરબજારમાં અફડાતફડી જારી રહી છે. સેન્સેકસ ૭૦૦ના કડાકે ૭૨,૦૦૦ની નિકટ અને નિફ્ટી ૨૨,૮૦૦ની નિકટ જઇને પાછા ફર્યા છે. એશિયન બજારોમાંથી નબળા સંકેતો અને ખાસ કરીને આઇટી શેરોમાં આવેલો ઘટાડો મંગળવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીને રેડ ઝોનમાં ખેંચી ગયો…
Priya Dutt કૉંગ્રેસ છોડીને જશે? અટકળોનું બજાર ગરમ
મુંબઈઃ મુંબઈ કૉંગ્રેસને ફરી એક ઝટકો મળશે અને કૉંગ્રેસની બે વાર સાંસદ રહી ચૂકેલી પ્રિયા દત્ત પક્ષમાંથી રાજીનામું આપશે તેની અટકળોએ જોર પકડ્યું છે. જોકે પ્રિયા દત્તના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાત માત્ર અફવા છે અને પ્રિયા દત્ત પક્ષ…
- નેશનલ
‘મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો’, કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે આપ્યું રાજીનામું
નવી દિલ્હીઃ એનડીએની બેઠકોની વહેંચણીમાં પોતાના ફાળે એકપણ બેઠક નહીં આવતા આરએલજેપી ચીફ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. પશુપતિ પારસેએક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘મારી સાથે અને મારી…
- નેશનલ
Loksabha Election: ‘…જે કોઈ કોંગ્રેસથી જીતશે, એને ભાજપમાં લઇ આવીશ’, આસામના મુખ્ય પ્રધાનનો દાવો
લોકસભાની ચૂંટણી (Loksabha Election) જાહેર થયા બાદ દેશભરના રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે, આવનારા સમયમાં રાજકીય માહોલ વધુ ગરમાય તેવી શક્યતા છે. આ દરમિયાન આસામ(Assam)ના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા(Himanta Biswa…
- નેશનલ
લોકસભા ચૂંટણી પહેલા નવજોત સિદ્ધુની ક્રિકેટમાં વાપસી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા પંજાબની રાજનીતિ સાથે સંકળાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોમેન્ટ્રી અને લાંબા સમય સુધી ટી.વી. શોથી દૂર રહેલા ક્રિકેટર કમ રાજનેતા નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર ક્રિકેટ કોમેન્ટ્રીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. પંજાબ…
- વેપાર
ટાટા સન્સ આજે 9,362 કરોડ ના શેરનું વેચાણ કરશે! જાણો કારણ
મુંબઇઃ ભારતના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રૂપ વિશે મોટા સમાચાર છે. આજે Tata Sons ભારતની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS)ના 2 કરોડથી વધુ શેર વેચવા જઈ રહી છે.આ શેર બ્લોક ડીલ દ્વારા વેચવામાં આવશે અને…