- સ્પેશિયલ ફિચર્સ
Holi 2024: ભૂલથી પણ હોલિકા દહનમાં ન પ્રગટાવશો આ વસ્તુ, નહીં તો કરવો પડશે મુશ્કેલીનો સામનો
સનાતન હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું ઘણું મહત્વ છે. દેશભરમાં હોળીના તહેવારને વિવિધ રીતે ઉજવવામાં આવે છે (Holi 2024). હોલિકા દહન અને રંગોથી ઉજવાતી હોળી પણ અલગ અલગ માન્યતાઓ અને વિશિષ્ટ રીતે ઉજવાતી હોય છે (Holika dahan). આજે આપણે આ લેખમાં…
- ઇન્ટરનેશનલ
ISISએ લીધી મોસ્કો હુમલાની જવાબદારી, અત્યાર સુધીમાં 60ના મોત અને 145 ઘાયલ
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાક (ISIS) એ શુક્રવારે મોસ્કોના ક્રોકસ કોન્સર્ટ હોલમાં ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી છે (Moscow Attack). આ ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા અને 145 લોકો ઘાયલ થયા…
- નેશનલ
BJPની લોકસભા ઉમેદવારોની ચોથી યાદી જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)Delhi: ભાજપે લોકસભાની ચૂંટણી માટેની પોતાની ચોથી યાદી જાહેર કરી છે અને આ ચોથી યાદીમાં તામિલનાડુના 15 ઉમેદવારોના નામ આપવામાં આવ્યા છે. આ પહેલાં ભાજપે જે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી તેમાં તામિલનાડુના નવ ઉમેદવારોના નામ સામેલ…
- શેર બજાર
સેન્સેક્સ ભારે ઊથલપાથલ વચ્ચે પસાર થતો 73,000 પાર કરીને પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં ભારે અફડાતફડી અને ઊથલપાથલ જોવા મળી હતી. મોટા ગેપ સાથે નીચી સપાટીએ સત્રની શરૂઆત બાદ એક તબક્કે ૭૩,૦૦૦ની સપાટી પાર કરી લીધા બાદ સેન્સેક્સ લપસી ગયો હતો અને સામાન્ય સુદારા સાથે ૭૨,૦૦૦ની સપાટી ટકાવી શક્યો હતો.સેન્સેક્સ ૭૨,૬૪૧…
- આમચી મુંબઈ
શિવસેનાને ₹152.4 કરોડનું ડોનેશન મળ્યું: અડધો અડધ રકમ પુણેની એક હાઉસિંગ કંપનીએ આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપને ઈલેક્ટોરલ બોન્ડમાંથી ડોનેશન તરીકે મળેલી રકમની ભારે ચર્ચા થઈ રહી છે ત્યારે એક નવી વાત સામે આવી છે કે રાજ્યમાં અઢી વર્ષ સુધી સત્તામાં રહેલી શિવસેનાને પુણેની એક મોટી હાઉસિંગ કંપની દ્વારા મોટી રકમનું ડોનેશન આપવામાં…
- આપણું ગુજરાત
વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક હડપલા કરતો નરાધમ પ્રિન્સિપાલ પકડાયો
રાજકોટ: રાજકોટની શિક્ષણ જગતની શર્મનાક ઘટના સામે આવી છે. હરી ઘવા રોડ ઉપર આવેલી સરસ્વતી સંકુલ ની વિદ્યાર્થીનીઓ સાથે તેના પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા દ્વારા અડપલા કરવામાં આવતા વાલીઓમાં અને સ્થાનિક રહીશોમાં રોશની લાગણી ફેલાઈ હતી. સ્કૂલના જ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીઓને…
- આપણું ગુજરાત
ટ્રાફિક DCP પૂજા યાદવ નો સપાટો, આઠ ડમ્પર પકડાયા
રાજકોટ ખાતે આજીડેમ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું હતું ગત જાન્યુઆરી મહિનાથી અકસ્માત નો આંકડો વધતો જતો હતો ટ્રાફિક બ્રાન્ચે સતર્કતા વાપરી અને એ વિસ્તારમાં ઓવરલોડ ડમ્પર પકડવાનું શરૂ કરતાં ખળભળાટ મચી ગયો હતો.રાજકોટ ખાતે હાલ હિટ એન્ડ રન પ્રકરણ વધતા…
- વેપાર
વૈશ્વિક સોનામાં થાક ખાતી તેજી: નફારૂપી વેચવાલીએ સોનામાં રૂ. ૬૬૯નો અને ચાંદીમાં રૂ. ૧૨૫૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરના કપાતના અણસાર આપ્યા બાદ ગઈકાલે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટીએથી પાછા ફર્યા બાદ આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને નફારૂપી વેચવાલીનું દબાણ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને મોટો ઝટકો: પત્ની સાથે ભાજપમાં સામેલ થયા આ નેતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. પત્નીની સાથે ભાજપમાં કૉંગ્રેસના એક મોટા નેતા જોડાઈ ગયા છે, તેનું નામ અમે આપવા જઈ રહ્યા છીએ.મહારાષ્ટ્ર કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા નીતિન કોડવતે અને તેમની પત્ની ચંદા કોડવતેએ…
- મનોરંજન
કંગના રનૌતના રાજકારણમાં જવાના સમાચાર સાંભળીને દુ:ખી થઇ ગયો આ અભિનેતા
મનોજ બાજપેયી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેમની અભિનય પ્રતિભાના લાખો દિવાના છે. તેઓ દરેક પાત્રમાં જાન રેડી દે છે. ભાગ્યે જ કોઇ એવી ભૂમિકા હશે જે તેઓ ભજવી ના શકે. અભિનેતા મનોજ બાજપેયી તેના અભિનયની સાથે સાથે તેની…