- નેશનલ
CM અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDIA ગઠબંધનની મેગા રેલી, દિલ્હીના રામલીલા મેદાનમાં થશે આયોજન
નવી દિલ્હી: ઈન્ડિયા એલાયન્સે (INDIA Alliance) દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીમાં મેગા રેલીની જાહેરાત કરી છે. (protest against the arrest of CM Arvind Kejriwal) આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી છે.…
- નેશનલ
સિલ્ક્યારા ટનલ ઓપરેશનના બચાવ કાર્યકરોને મળ્યો ‘India’s Heroes Award’
સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ ઓપરેશનના હીરોને તાજેતરમાં ‘ઇન્ડિયાઝ હીરો’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તરકાશીમાં સિલ્ક્યારા જ્યારે ટનલ તૂટી પડી હતી, ત્યારે તેમાં 41 મજૂરો ફસાઇ ગયા હતા. આ મજૂરોને બચાવવા માટે ભારે અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પણ તેમને બચાવવાની તમામ…
- નેશનલ
લોકસભા સંગ્રામ 2024: દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે બનાવી આ એપ
અમદાવાદઃ એવરી વોટ કાઉન્ટ્સના ધ્યેય સૂત્ર સાથે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ડિજિટલ યુગમાં ટેકનોલોજીની બોલબાલા છે ત્યારે દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સુવિધાઓ આપવા…
- નેશનલ
મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રસાદ પૂજારીને 20 વર્ષ બાદ ચીનથી ભારત લાવવા ક્રાઇમ બ્રાન્ચ વિભાગને મળી મોટી સફળતા
મુંબઈ: 2008થી ચીનમાં રહેનાર મુંબઈનો નામચીન ગેન્ગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી ભારત પાછો લાવવામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મુંબઈના મોસ્ટ વોન્ટેડ અપરાધીની ચીનમાંથી ધરપકડ કરી ભારત લાવવાની આવી પહલી જ ઘટના છે. મુંબઈમાં અનેક અપરાધોમાં સામેલ રહેલો ગેન્ગસ્ટર…
- નેશનલ
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પત્ની થઈ ભાવુક, પતિએ જેલમાંથી મોકલેલા સંદેશને લોકો સુધી પહોંચાડ્યો
નવી દિલ્હી: દેશના પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની લીકર કેસમાં ધરપકડ બાદ રાજકીય તણાવ વધી રહ્યો છે. વિરોધી પક્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરતાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને હવે અરવિંદ કેજરીવાલની…
- આપણું ગુજરાત
ભાજપમાં ભડાકોઃ બીજા ઉમેદવારે ના પાડી ચૂંટણી લડવાની, સાંજ સુધીમાં…
અમદાવાદઃ ગુજરાત ભાજપ માટે શનિવારની સવારની શરૂઆત સારી થઈ નથી. ભાજપના વડોદરાના વર્તમાન સાંસદ અને આવતી ચૂંટણીના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી તેની ગણતરીની મિનિટોમાં ભાજપના અન્ય એક ઉમેદવારે પણ ચૂંટણી ન લડવાની વાત કરી છે. ભાજપના સાબરકાંઠાના…
- નેશનલ
Important News Alert: State Bank Of Indiaમાં છે તમારું Account? તો પહેલાં આ વાંચી લો…
મુંબઈ: જો તમારું પણ ખાતું State Bank Of Indiaમાં છે તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આજે એટલે કે 23મી માર્ચના દિવસે અમુક સમય માટે તમે SBIની YONO service, Internet Banking અને Mobile App Serviceનો…
- નેશનલ
બેંગલુરુ રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટના આરોપીઓની તસ્વીરો સામે આવી, NIA ટ્વિટ કરીને જાહેર કરી
બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટમાં (Bengaluru Rameshwaram Cafe Blast) સામેલ આરોપીઓની અસલી તસવીરો સામે આવી છે. અહેવાલો અનુસાર, આ કેસમાં બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. બંને આરોપીઓ શિવમોગાના ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા છે અને અગાઉ પણ…
- નેશનલ
Electoral Bond મામલે નિતિન ગડકરીનું નિવેદન, કહ્યું, ‘2017માં એક સારા ઈરાદા સાથે આ યોજના લાવ્યા હતા, પરંતુ…’
નવી દિલ્હી: Electoral Bond ને લઈને નિતિન ગડકરીનું (Nitin Gadkari) એક નિવેદન બહાર આવ્યું છે. તેને શુક્રવારે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ લઈ આવવાનો અમારો ઇરાદો સારો હતો. તેને જણાવ્યુ હતું કે પૈસા વગર કોઈ પણ રાજકીય પાર્ટી ચલાવવી સંભવ…
- ઇન્ટરનેશનલ
Moscow Attack: અમેરિકાએ 15 દિવસ પહેલા આપી હતી ચેતાવણી, પછી કેમ પગલાં ન લેવાયા?
મોસ્કોઃ મોસ્કોમાં થયેલી નરસંહારની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકાએ ચોંકાવનારો દાવો કરી જણાવ્યું છે કે તેમણે આવા હુમલા અંગેની ચેતાવણી લગભગ 15 દિવસ પહેલા જ આપી હતી. જોકે ત્યારબાદ કોઈ પગલાં કેમ ન લેવાયા તે અંગે કોઈ સ્પષ્ટતા હજુ…