- નેશનલ
માફિયા મુખ્તારની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ કરાયો
જેલમાં બંધ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની તબિયત બગડતાં ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, એમ તેના ભાઈ અને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ મંગળવારે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીની હાલત સોમવારે મોડી…
- આમચી મુંબઈ
આજે જાહેર થવાની હતી શિવસેના (UTB)ની પ્રથમ ઉમેદવારોની યાદી પરંતુ… આ ત્રણ બેઠકો પર કોકડું ગૂંચવાયું
મુંબઈ: શિવસેના (UTB) નેતા સંજય રાઉતે (Sanjay Raut) સોમવારે જાહેરાત કરી હતી કે આજે પાર્ટી આગામી Loksabha Election 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના મુખપત્ર સામનામાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે પરંતુ આજે…
- નેશનલ
ગુજરાતની રાજનીતિમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, AIMIM આ બે લોકસભા સીટ પર ઉતારશે ઉમેદવાર
અમદાવાદઃ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમની પાર્ટી AIMIMએ ભાજપના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં જ તેમને લલકારવાનો નિર્ણય લીધો છે. AIMIM એ સોમવારે જણાવ્યું હતું કે પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં…
- સ્પોર્ટસ
CSK vs GT: ફાઈનલની હારનો બદલો લેવા ગુજરાત ટાઇટન્સ CSK સામે મેદાને ઉતરશે, આ ખેલાડીઓ પર રહેશે નજર
ચેન્નઈ: આજે મંગળવારે IPL 2024ની સાતમી મેચમાં ગત સિઝનના ફાઇનલિસ્ટ ટીમો વચ્ચે મુકાબલો થશે. આ મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) સામે હારનો બદલો લેવા મેદાને ઉતરશે, જયારે…
- નેશનલ
ભૂતાનના રાજાએ વડાપ્રધાન મોદીને આપ્યું ખાસ ડિનર, PM મોદી સાથે ભૂતાનના રાજાના બાળકોની તસવીરો થઇ વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 23 માર્ચે બે દિવસીય ભૂતાનની મુલાકાતે હતા. આ દરમિયાન પીએમ મોદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાનના સન્માનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે…
- નેશનલ
ED કસ્ટડી માંથી CM કેજરીવાલ આજે ફરી વાર વધુ આરોગ્ય વિભાગને લાગતાં નિર્દેશ જાહેર કરશે
નવી દિલ્હી: ED ની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અંદરથી વધુ એક નિર્દેશ જાહેર કર્યો છે. (CM Kejriwal ED Custody) આ વખતે સ્વાસ્થય વિભાગને લઈને એક નિર્દેશ આપ્યો છે જે દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ પત્રકાર પરિષદમાં જાહેર કરશે.…
- નેશનલ
સંદેશખાલી પીડિતા વિરુદ્ધ ‘ડર્ટી પૉલિટિક્સ’, ભાજપમાંથી ટિકિટ મળતાં બસીરહાટમાં પોસ્ટર વોર શરૂ
કોલકાતાઃ ભારતીય જનતા પાર્ટીએ સંદેશખાલી કેસની ‘પીડિતા’ રેખા પાત્રાને બસીરહાટ લોકસભા બેઠક પરથી તેના ઉમેદવાર બનાવ્યા પછી આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ તેમના વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા છે. આ પોસ્ટરો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર રેખા પાત્રાની ઉમેદવારીની નિંદા કરવામાં આવી…
- નેશનલ
રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત પર કડક પગલાં ભરવા કરી માંગ, કંગના પર કથિત અભદ્ર ટિપ્પણીનો મામલો
Loksabha election 2024 ના હિમાચલપ્રદેશની મંડી બેઠકથી ઉમેદવાર અને બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (actress Kangana Ranaut) પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે સોમવારે EC (ચૂંટણી પંચ)ને પત્ર લખીને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત (Congress leaders Supriya Srinet) અને…
- ઇન્ટરનેશનલ
Moscow Terrorist attack: ‘હુમલાનો આદેશ કોને આપ્યો?’, હુમલા અંગે વ્લાદિમીર પુતિનનો દાવો
મોસ્કોમાં એક કોન્સર્ટ દરમિયાન થયલા આતંકવાદી હુમલા(Moscow Terrorist attack) અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ મોટો દાવો કર્યો છે. આતંકવાદી જૂથ ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે. એવામમા વ્લાદિમીર પુતિને ટેલિગ્રામ પ્લેટફોર્મના માધ્યમથી રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે આ હુમલાઓ “કટ્ટરપંથી…
- નેશનલ
આજે AAP કરશે PM આવાસનો ઘેરાવ, CM અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 31મીએ મહા રેલી
નવી દિલ્હી: આજે આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસનો ઘેરાવ કરશે.ખાસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા રાજધાનીમાં ટ્રાફિકને અસર થશે. પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. ઘર છોડતા પહેલા વાંચો. નવી દિલ્હીમાં આજે ટ્રાફિકને અસર થઈ શકે છે. ટ્રાફિક…