- નેશનલ
વોશિંગ મશીનમાંથી મળ્યો ખજાનો! EDની રેઈડમાં વોશિંગ મશીનમાંથી ચલણી નોટોના બંડલ મળ્યા
નવી દિલ્હી: EDએ મંગળવારે દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કુરુક્ષેત્ર અને કોલકાતામાં મકરિયનિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ વિજય કુમાર શુક્લા અને સંજય ગોસ્વામી અને સંબંધિત સંસ્થાઓ લક્ષ્મીટન મેરીટાઇમના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન EDએ વોશિંગ મશીનમાંથી…
- નેશનલ
Loksabha Election: શિવસેના ઉદ્ધવ જૂથે ઉમેદવારો પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
મુંબઈ: લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, તમામ રાજકીય પક્ષો જે તે બેઠકો માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. એવામાં શિવસેના (UBT)એ પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની…
- ઇન્ટરનેશનલ
ભારતની સફળતાને પચાવી શકતા નથીઃ યુકેમાં ભારતીય વિદ્યાર્થીનો સનસનીખેજ આક્ષેપ
લંડનઃ સત્યમ સુરાના એક ભારતીય વિદ્યાર્થી છે જે યુકેમાં રહીને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ખાતે એલએલએમ કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે યુકેમાં ઉગ્રવાદી તત્વોએ ભારતીય હાઇ કમિશન પર હુમલો ર્યો અનેો ભારતીય તિરંગાનું અપમાન કરતા તેને જમીન પર…
- નેશનલ
નેપાળના મેયરની પુત્રી ગોવામાં ગુમ, સર્ચ ઓપરેશન જારી
ગોવામાં ઓશોના સ્થાનક ખાતે મેડિટેશન માટે આવેલી નેપાળના મેયરની 36 વર્ષીય પુત્રી ગુમ થઇ હોવાની માહિતી મળી છે. નેપાળના સત્તાવાળાઓએ આ મામલે ગોવા પોલીસનો સંપર્ક કર્યો હતો. નેપાળના મેયરની પુત્રી આરતી હમાલ છે. આરતી ઓશો મેડિટેશનની અનુયાયી છે જે છેલ્લા…
- ઇન્ટરનેશનલ
Moscow Terrorist Attack: રશિયાના FSBના વડાનો દાવો, આંતકવાદી હુમલામાં અમેરિકા, બ્રિટન અને યુક્રેનનો હાથ
રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)ના વડા એલેક્ઝાન્ડર બોર્ટનિકોવે (Alexander Bortnikov) મોસ્કો આતંકવાદી હુમલાને (Moscow terrorist attack) લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. ક્રોકસ સિટી હોલ હુમલાની ચાલી રહેલી તપાસ વચ્ચે બોર્ટનિકોવે મંગળવારે કહ્યું કે આ હુમલા પાછળ અમેરિકા, બ્રિટન અને યુક્રેનનો…
- નેશનલ
CM મમતા બેનર્જી પર અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના નેતાને ભાજપે નોટિસ ફટકારી, કહ્યું ‘તમારી ભાષા…’
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (CM Mamata Banerjee) પર ટિપ્પણી કરનાર BJP નેતા દિલીપ ઘોષને (Dilip Ghosh) તેમની જ પાર્ટીએ નોટિસ ફટકારી છે. નોટિસ જારી કરીને ભાજપે ઘોષના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી છે પરંતુ તેમની પાસેથી સ્પષ્ટતા…
- ઇન્ટરનેશનલ
Baltimore bridge collapse: 6 લોકો હજુ પણ ગુમ, જહાજના તમામ ક્રૂ મેમ્બર ભારતીય, રાષ્ટ્રપતિ બાઈડેનનું નિવેદન…
બાલ્ટીમોર: ગઈ કાલે અમેરિકાના બાલ્ટીમોર(Baltimore) શહેરમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. શહેરમાંથી પસાર થતી પેટેપ્સકો(Patapsco) નદી પર આવેલા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ(Francis Scott Key bridge) સાથે કન્ટેનર જહાજ અથડાયું હતું, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતને કારણે લગભગ 8…
- સ્પોર્ટસ
ચેન્નઈ સતત બીજી જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે: શિવમ દુબે મૅન ઑફ ધ મૅચ
ચેન્નાઈ: આઈપીએલની ૧૭મી સીઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે ગુજરાત ટાઇટન્સને ૬૩ રનથી હરાવીને નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં સતત બીજો વિજય માણ્યો હતો. ચેન્નઈએ ચાર પોઇન્ટ સાથે પોઈન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન લીધું છે. રાજસ્થાન બીજા સ્થાને અને કોલકાતા ત્રીજા…
- નેશનલ
હોળીના દિવસે દારુ પીવા મુદ્દે ઝઘડો થતા પતિએ પત્નીની કરી નાખી હત્યા
મુંબઈઃ દેશવાસીઓ ગઈકાલે હોળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના પાલઘરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જેમાં દારુના નશામાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. હોળીના દિવસે દારૂના સેવન મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ…