- નેશનલ
પીલીભીતના લોકોને વરૂણ ગાંધીનો ઇમોશનલ મેસેજ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગીમાં પડ્યો છે. વિવિધ પક્ષોએ અનેક સાંસદોને ફરીથી ટિકિટ આપી છે, જ્યારે અનેકની ટિકિટો રદ પણ કરવામાં આવી છે અને તેને સ્થાને કોઇ નવા ઉમેદવારને સ્થાન આપવામાં…
- સ્પોર્ટસ
મુંબઈ ઈન્ડિયન્સની હારનું ઠીકરું ફૂટ્યું હાર્દિક પંડ્યાના માથે, ઈરફાન પઠાણે કહ્યું- જ્યારે આખી ટીમ…
જ્યારથી હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી છે ત્યારથી તેની સાથે કે ટીમ સાથે કંઈ સારું થઈ રહ્યું નથી. MIએ IPL 2024ની શરૂઆત બે મેચ હારી ગયું છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 9મા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ…
- આપણું ગુજરાત
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર, અમદાવાદમાં સૌથી વધુ Swine flu Case, જાણો શું છે આ રોગના લક્ષણ
ગાંધીનગર: Swine flu Case in Gujarat ગુજરાતમાં હાલ સ્વાઈન ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો છે. અચાનક જ Swine flu ના કેસમાં ઉછાળો જોતાં આરોગ્ય તંત્ર પણ માથુ ખંજવાળતું થઈ ગયું છે. માર્ચ મહિનાના 25 દીવાસમાં જ આ રોગચાળાના 380 કેસ નોંધાઈ…
- નેશનલ
પાકિસ્તાનના જજોને ખોટા નિર્ણયો લેવા કોણ મજબૂર કરે છે? જાણો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ન્યાયાધીશોએ ખુલાસો કર્યો છે કે દેશમાં ન્યાયનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. તેમના ખોટા નિર્ણય લખવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમના સંબંધીઓ પણ હવે સુરક્ષિત નથી. ઈસ્લામાબાદ હાઈકોર્ટના છ ન્યાયાધીશોએ દેશની ગુપ્તચર સંસ્થા ISI પર ગેરકાયદેસર…
- નેશનલ
સિનયર વકીલ હરીશ સાલ્વે સહિત 600 વકીલોની CJIને ચિઠ્ઠી, કહ્યું, ‘એક ખાસ ગ્રૂપનું ન્યાયપાલિકા પર દબાણ’
નવી દિલ્હી: દેશમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) યોજાવા જઈ રહી છે. દરમિયાન, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને પિંકી આનંદ (Senior advocates Harish Salve and Pinky Anand) સહિત દેશના 600 થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ…
- આપણું ગુજરાત
AI કેમેરા હવે ગીરના સાવજને ટ્રેનની ટક્કરથી બચાવશે! શું છે વન વિભાગની યોજના
રેલ્વે ટ્રેક પર ટ્રેનની ટક્કરથી થતા સિંહોના મૃત્યુ અંગેની ગુજરાત હાઈકોર્ટ(Gujarat High court)એ રેલ્વે અને વન વિભાગને ફટકાર લગાવ્યા બાદ, હવે વન વિભાગ રેલવે ટ્રેક પર સિંહોના મૃત્યુ અટકાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લેવા અંગે વિચારણા કરી રહ્યું છે. વન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સીટ વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર, આજે થશે જાહેરાત
મુંબઇઃ લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે. આજે મુંબઈમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મહાયુતિની બેઠકોની વહેંચણીની જાહેરાત કરશે એમ જાણવા મળ્યું છે. કયો ઉમેદવાર…
- આમચી મુંબઈ
MMRDA ના આવકના સ્રોતો ઘટ્યા, મેટ્રો, સબવે પ્રોજેક્ટ માટે લોન લેશે
મુંબઇઃ મહાનગર મુંબઇમાં ઇન્ફ્રા.નો વિકાસ કરવા માટે ઘણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને મુંબઇમાં હાથ ધરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મોટી રકમની જરૂર છે અને તેમના આવકના સ્રોત સતત ઘટી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં…
- મનોરંજન
Happy Birthday: કરોડોની નેટ વર્થ ધરાવતા આ હીરોએ ટોચની હીરોઈનનું પ્રપોઝલ ઠુકરાવ્યું હતું
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિંગલ હીરોની વાત આવે એટલે સલમાન ખાનનું નામ પહેલાં આવે. ભાઈજાનના નામથી ફેમસ આ સ્ટારનું નામ ટોચની હીરોઈનો સાથે જોડાયું છે, પણ પરણવાનો યોગ તેની કુંડળીમાં નથી તેમ જણાય છે. જોક આવા ઘણા બોલીવૂડ સ્ટાર છે જે મોટી…
- નેશનલ
નિર્મલા સીતારમણ નહીં લડે લોકસભા ચૂંટણી, કહ્યું, ‘મારી પાસે ચૂંટણી લડવા Budget નથી’
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’…