- ઇન્ટરનેશનલ
કેનેડાનો ઘમંડ થયો ચકનાચૂર, નિજ્જરની હત્યાને લઇને ટ્રુડોના સ્વર બદલાયા
ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા ભારતને દમદાટી આપતું હતું અને પોતાનો ઘમંડ બતાવવા માંગતું હતું. તેને ફાઈવ આઇઝ ગ્રુપ પર વિશ્વાસ હતો. જોકે, પાયા વિહોણા દાવા કરવા છતાં પણ કેનેડા નિજ્જરની હત્યા અંગે કોઈ પુરાવા આપી શક્યું…
- આપણું ગુજરાત
Summer Forecast: એપ્રિલ મહિનો રહેશે કાળઝાળ, હવામાન વિભાગ દ્વારા આગ ઓકતી ગરમીની આગાહી
અમદાવાદ: Summer Forecast Gujarat ઉનાળાની શરૂઆતમાં જ લોકો ચામડી દઝાડી દે તેવી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેવામાં અમદાવાદ (Ahmedabad Weather) સહિત કેટલાક વિસ્તારોમાં આજે પણ હવામાન વિભાગ (Havaman Agahi) દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચાલો જોઈએ આગામી…
- નેશનલ
Mukhtar Ansari’s Death: આજે પરિવારની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે, UPમાં કલમ 144 લાગુ
લખનઉ: ગેંગસ્ટરમાંથી રાજકીય નેતા બનેલા મુખ્તાર અન્સારીનું ગુરૂવારે ઉત્તર પ્રદેશના બાંદામાં અવસાન થયું હતું. અહેવાલો મુજબ બાંદા જેલમાં કેદ મુખ્તારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે પરિવારની હાજરીમાં મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ…
- સ્પેશિયલ ફિચર્સ
Good Friday 2024: આ દિવસે ભગવાન ઇસુને ક્રોસ પર ચડાવ્યા હતા, શું છે ખ્રિસ્તીઓમાં ગુડ ફ્રાઈડેનું મહત્વ?
ગુડ ફ્રાઈડે (Good Friday 2024) એ ખ્રિસ્તી સમુદાયનો ખૂબ જ ખાસ તહેવાર છે. તેને શોક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડેને ગ્રેટ ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે અથવા હોલી ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. આ વર્ષે, ગુડ ફ્રાઈડે 29 માર્ચ…
- સ્પોર્ટસ
હૈદરાબાદ ટીમની માલિક ચિયર-અપ કરતી ગઈ અને ખેલાડીઓએ રનનો વિક્રમજનક ઢગલો કરી દીધો
હૈદરાબાદ: બુધવારનો દિવસ 17 વર્ષ જૂની આઇપીએલ માટે અભૂતપૂર્વ હતો, કારણકે એમાં ટીમ-સ્કોરનો નવો રેકૉર્ડ રચાયો હતો. આ વિક્રમ આ ટૂર્નામેન્ટની ભૂતપૂર્વ ટીમ અને 2009ની સીઝનની ચૅમ્પિયન ડેક્કન ચાર્જર્સ (ડીસી)ના નવા અવતારવાળી સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ની ટીમે નોંધાવ્યો હતો. બધાએ આ…
- આપણું ગુજરાત
અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં રૂપાલા વિરુદ્ધ દેખાવ કાર્યક્રમો નક્કી કરાયા, ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં
અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા માલુઈ રહ્યો છે. મિડયા રિપોર્ટ્સ અનુસાર અમદાવાદ ખાતે મળેલી રાજપુત સમાજનીની સંકલન સમિતિની એક બેઠક દરમ્યાન રૂપાલાના વિરોધમાં વિવિધ કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં…
- સ્પોર્ટસ
RR vs DC: દિલ્હીનો કેપ્ટન રિષભ પંત બનાવશે આ રેકોર્ડ, આ ખેલાડીઓ પર સૌની નજર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સિઝનની નવમી મેચ આજે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે.રાજસ્થાને આ સિઝનની તેની પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 20…
- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૧૩૭નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકાનાં પીસીઆઈ (પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર) ડેટાની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં અનુક્રમે ૦.૧ ટકાનો અને ૦.૨ ટકાનો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ૦.૫ ટકા…
- શેર બજાર
શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેકસ 1000પોઇન્ટ ઉછળી 74,100 પાર કરી ગયો
નિલેશ વાઘેલામુંબઇ: નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળાનો માહોલ જોવા મળ્યો છે. સવારના જ સત્રમાં સેન્સેકસ 800 પોઇન્ટ ઉછળીને 74000ની સપાટી તરફ ધસમસતો આગળ વધી ને બપોરના સત્રમાં 1000 પોઇન્ટની છલાંગ સાથે 74000ની સપાટી પાર કરી ગયો છે.એ જ…
- આપણું ગુજરાત
દહીના ડબ્બાને બનાવ્યું એશ ટ્રે, ચાલુ ફ્લાઇટમાં રહિમ ચાચાએ સળગાવી બીડી, FIR દાખલ
અમદાવાદ: ‘બીડી તો સ્વર્ગની સીડી’ બીડી પીવાના વ્યસનીઓ ખાસ આ કહેવત બોલીને પોતાની આ આદત પર પડદો નાંખવાનો લૂલો પ્રયાસ કરતાં હોય છે. બીડીના શોખીનો પોતાની બીડી પીવાની તલબને ભાગ્યે જ રોકી શકે છે. કોઈ પણ પ્રતિબંધિત જગ્યા કે નિયમોની…