- સ્પોર્ટસ
KKR vs DC: દિલ્હી 273 રનના ટાર્ગેટ નીચે દબાઈ ગયું, કોલકાતા જીતીને નંબર-વન થયું
વિશાખાપટ્ટનમ: કોલકાતા નાઇટ રાઇડર્સે બુધવારે દિલ્હી કૅપિટલ્સને 106 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. રાજસ્થાનની જેમ હવે કોલકાતાના પણ છ પૉઇન્ટ છે, જ્યારે ચેન્નઈ ચાર પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. કોલકાતાએ આપેલા 273 રનના તોતિંગ લક્ષ્યાંક તળે દિલ્હીની…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
WhatsApp server down: વોટ્સએપનું સર્વર ડાઉન થઇ જતા યુઝર્સને સમસ્યા, જાણો કંપનીએ શું કહ્યું
ગઈ કાલે બુધવારે રાત્રે મેટા(Meta)ના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ(WhatsApp)નું સર્વર ડાઉન થઇ જતા યુઝર્સને તકલીફ પડી હતી. અહેવાલો મુજબ બુધવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે વોટ્સએપનું સર્વર ડાઉન(Server Down) થઈ ગયું હતું. જોકે અડધા કલાક બાદ સર્વિસ રીસ્ટોર કરવામાં આવી…
- સ્પોર્ટસ
IPL 2024 GT vs PBSK: આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં વિજયની હૅટ-ટ્રિક કરવાના મૂડમાં
અમદાવાદ: શુભમન ગિલના સુકાનમાં ગુજરાત ટાઇટન્સે 24મી માર્ચે અમદાવાદની હોમ-પિચ પર મુંબઈ ઇન્ડિયન્સને છ રનથી હરાવ્યું અને પછી 31મી માર્ચે એવી ટીમને હરાવી હતી જે મુંબઈ સામે 277 રનનો રેકૉડ-બ્રેક ટીમ-સ્કોર બનાવીને અમદાવાદ આવી હતી. એ દિવસે ગુજરાતે સનરાઇઝર્સ હૈદરાબાદને…
- વેપાર
યુક્રેન દ્વારા રશિયાના તેલ માળખાકીય વિસ્તારોમાં સતત થઈ રહેલા હુમલા: વૈશ્વિક સોનામાં હેજરૂપી માગે ભાવ નવી ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવા બાબતે શંકા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હોવા છતાં રોકાણકારોની સોનામાં વધતા ફુગાવા સામેની હેજરૂપી પ્રબળ માગને ટેકે એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ ૨૨૮૮.૦૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા…
- નેશનલ
Atishi Marlena: ‘તાત્કાલિક માફી માંગો નહીં તો….’ ભાજપે આ કારણે AAP નેતા આતિષીને નોટિસ મોકલી
નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે આમ આદમી પાર્ટી(AAP)ના નેતા અને દિલ્હી સરકારના પ્રધાન આતિષી(Atishi Marlena)એ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને ભાજપ(BJP) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેની પ્રતિક્રિયામાં ભાજપના દિલ્હી યુનિટે(BJP Delhi) આતિષીને માનહાનિની નોટિસ મોકલી છે.…
- Uncategorized
IPL 2024: MI અને RCBને લઈને સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ, પંડ્યાને લઈને ચાહકોમાં ગુસ્સો
ધમાકેદાર શરૂઆતથી શરૂ થયેલી IPL 2024 સીરિઝ હાલ ખૂબ ચર્ચામાં છે. દરેક મેચમાં એવું કઈકને કઈક ખાસ જરૂર થાય છે જે આ પહેલા કદાચ ક્યારેય ન બન્યું હોય. આ સિઝનમાં (IPL 2024 Records) અત્યાર સુધીના સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ…
- આમચી મુંબઈ
Shocking for BJP: પક્ષના વર્તમાન સાંસદ ઉદ્ધવની સેનામાં જોડાયા, હજુ…
મુંબઈઃ છેલ્લાં છએક મહિનાથી માત્ર અન્ય પક્ષોમાંથી ભાજપમાં જનારા નેતાઓના જ સમાચાર છપાયા કરે છે. ત્યારે ચૂંટણીના થોડા દિવસો પહેલા આ ચિત્રમાં ફેરફાર આવે તેવી સંભાવના છે. ભાજપના જળગાંવના સાંસદ ઉન્મેષ પાટીલ પક્ષને ઝડકો આપી ઉદ્ધવ ઠાકરેની શિવસેમાં જોડાયા છે.…
- નેશનલ
Sushil Modiને થયું cancer, ટ્વીટર પર આપી જાણકારી
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલ મોદી છેલ્લા ઘણા મહિનાઓથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સાથે…
- મનોરંજન
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ આલિશાન હવેલી કોને વેચી?
મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેઓ દેશના સૌથી મોંઘા ઘર એન્ટિલિયામાં રહે છે જેની કિંમત 15000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે. તેમના બાળકો ઈશા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી પણ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે.…
- નેશનલ
Sanjay Singh: શું સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં ભાગ નહીં લઈ શકશે? SCએ આદેશ બદલ્યો
દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મંગળવારે રાહત આપી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમની જામીન અરજીનો વિરોધ ના કરતા સુપ્રીમ કોર્ટે જામીન મંજુર…