- નેશનલ
તમે ફિલ્મજગતને ખતમ કરવા માગો છો કે શુંઃ જયા બચ્ચન હવે કોના પર વરસ્યા
નવી દિલ્હીઃ રાજ્યસભામાં સમાજવાદી પક્ષના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન તેમની તીખાં તેવર અને બેબાક ભાષણો માટે જાણીતા છે. રાજ્યસભામાં અને જાહેર જીવનમાં તેમનાં અમુક નિવેદનો વિવાદે પણ ચડે છે. જોકે આજે જયા બચ્ચને ફિલ્મજગતના પ્રતિનિધિ તરીકે ઘણા સારા મુદ્દા…
- આપણું ગુજરાત
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 15ને ડિપોર્ટ કર્યા
અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (ahmedabad crime branch) દ્વારા મોટી કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓને (bangladeshi) ઝડપવામાં આવ્યા હતા. જેમાંથી 15 બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. બોગસ ડૉક્યુમેન્ટ્સ (bogus documents) રજૂ કરવા મામલે પણ કાર્યવાહી…
- Uncategorized
શું તમે જાણો છો..રેલવે સિનિયર સિટિઝન્સને મફતમાં આપે છે આ સુવિધાઓ!
ભારતીય રેલવેએ એ દેશના લોકોની લાઇફલાઇન છે. રેલવેમાં ગરીબ, તવંગર, શહેરી, ગ્રામીણ વિસ્તાર એમ દરેક જગ્યાના લોકો પ્રવાસ કરે છે. મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2020-21 થી નાણાકીય વર્ષ 2024-25 વચ્ચે ભારતીય રેલવે દ્વારા લગભગ 2,357.8 કરોડ મુસાફરોએ મુસાફરી કરી…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન ટીમનું શું થવા બેઠું છે?! ફાસ્ટ બોલર્સની આખી ફોજ ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર!
મેલબર્ન : વન-ડેના વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થઈ રહેલી વન-ડેની આ સ્પર્ધામાંથી સિલસિલાબંધ સ્ટાર ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો ઈજા યા અન્ય કોઈ કારણસર નીકળી ગયા ત્યાર બાદ હવે આજે…
- નેશનલ
માત્ર ભરણ-પોષણ માટે શિક્ષિત પત્ની ઘરમાં ન બેસી રહેઃ હાઇ કોર્ટનો મોટો ચુકાદો
નવી દિલ્હીઃ ઓડિશા હાઈ કોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે સારી નોકરી ધરાવતી શિક્ષિત અને અનુભવી પત્ની માત્ર ખોરાકી મેળવવા માટે ઘરે શાંતિથી બેસી શકતી નથી. એટલું જ નહીં, હાઈ કોર્ટે ફેમિલી…
- વેપાર
Hexaware Technologies લઈને આવી દમદાર IPO; જાણો ઇસ્યુ સાઈઝ, પ્રાઇસ બેન્ડ અને તારીખો
મુંબઈ: ગ્લોબલ IT સર્વિસ પ્રોવાઇડર કંપની હેક્સાવેર ટેક્નોલોજી(Hexaware Technologies)ના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)નું સબ્સ્ક્રિપ્શન આજથી શરુ થઇ ગયું ગયું છે, જે 14 ફેબ્રુઆરીએ બંધ થશે. ઇશ્યૂ ઓપનિંગના એક દિવસ પહેલા ગઈ કાલે 11 ફેબ્રુઆરીએ એન્કર બુક દ્વારા હેક્સાવેર ટેક્નોલોજીએ 96…
- આપણું ગુજરાત
દ્રારકાધીશના દર્શને જતી શ્રદ્ધાળુઓની બસ મોરબી નજીક પલટી, 16 ઘાયલ
રાજકોટઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અક્સ્માત સર્જાયો હતો. બસ પલટી મારી જતાં 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. જેઓ મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શને જતા હતા તે સમયે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Paris AI Summit: વડાપ્રધાન મોદી સુંદર પિચાઈ અને Scale AIના CEOને મળ્યા, આ મુદ્દે થઇ ચર્ચા
પેરીસ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી ભવિષ્યના વિશ્વના નિર્માણ માટે સૌથી આગત્યની ભૂમિકા ભજવવાની છે. AI અંગે ચર્ચા-વિચારણા અને માટે ફ્રાન્સની રાજધાની પેરીસમાં AI એક્શન સમિટનું આયોજન કરવામાં (Artificial Intelligence Action Summit) આવ્યું હતું, જેમાં વિશ્વભરના દેશોના નેતાઓ અને ટેક કંપનીઓના…
- આપણું ગુજરાત
અંબાલાલ સાચા પડ્યાઃ સવારે ઝાકળવર્ષા પણ તાપમાનનો પારો ઊંચે
ભુજઃ કચ્છના નલિયામાં સવારે ઝાકળવર્ષાથી વાતાવરણ ધૂંધળું હતું, પરંતુ દિવસ શરૂ થતાં જ પારો 15 ડિગ્રી થયો હતો. સમગ્ર ગુજરાતમાં હવે લગભગ ઉનાળાનું આગમન થઈ ચૂક્યું હોય તેમ જણાઈ રહ્યું છે અને અમદાવાદવાસીઓ સહિત સમગ્ર ગુજરાતે ધોમધખતો તાપ સહન કરવાનો…