- રાશિફળ
મેષ રાશિમાં શુક્ર કરશે ગોચર, આ પાંચ રાશિના જાતકો માટે લાવશે Good Luck and Success…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ નિયત સમયે ગોચર કરે છે અને આ ગોચરની અમુક તમુક રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આ જ મહિનાન અંતમાં એટલે કે 25મી એપ્રિલના રોજ શુક્ર પોતાની ઉચ્ચ…
- નેશનલ
Nestle ભારતમાં વેચાતા Cerelacમાં ખાંડ ઉમેરે છે! એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી: તાજેતરમાં પ્રકશિત થયેલા એક અહેવાલમાં વિશ્વની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની નેસ્લેના બેબી પ્રોડક્ટ્સ(Nestle baby products)અંગે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ કંપની ભારત સહિત અનેક દેશોમાં બાળકો માટેના દૂધ અને સેરીઅલ આધારિત ઉત્પાદનોમાં ખાંડ અને મધ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, ચાર મહિનામાં બીજીવાર, શું છે કારણ?
છેલ્લા કેટલાક સમયથી દુનિયાની ઘણી મોટી કંપની સતત પોતાની વર્કફોર્સમાં ઘટાડો કરી રહી છે. હજુ બે દિવસ પહેલા ઈલોન મસ્ક(Elon Musk)ની માલિકી હેઠળની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચર કરતી ટેસ્લા(Tesla) કંપનીએ 10 ટકા કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી હતી, એવામાં ટેક જાયન્ટ…
- Uncategorized
Happy Birthday: એક થપ્પડ સે ક્યા હોતા હૈ, આ અભિનેત્રીને કોઈ પૂછે તો ખબર પડે
ઘણીવાર ઘરેલું હિંસા સમયે કે માતા-પિતા કે શિક્ષકો બાળકોને મારતા હોય ત્યારે એકાદ થપ્પડ મારવી તો સાવ સામાન્ય વાત છે. આપણે ત્યાં પતિ પત્નીને ક્યારેક એકાદ થપ્પડ મારે, મમ્મી કે પપ્પા કે શિક્ષક બાળકને સીધ કરવાના બહાને એકાદ થપ્પડ મારી…
- નેશનલ
Salman Khan House Firing Case: વધુ એક શખ્સની અટકાયત, શૂટરોને 4 લાખ રૂપિયાની સોપારી મળી હતી
મુંબઈ: ગત રવિવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ(Galaxy Apartment)ની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસ અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા થયા છે. એવામાં મુંબઈ પોલીસ આ કેસમાં ઝડપીથી કાર્યવાહી કરી રહી છે.…
- આમચી મુંબઈ
ષડયંત્ર, શંકાની કડીઓ અને તપાસની મૂંઝવણ… સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારાઓના ચહેરા 14 કલાકમાં બદલાઈ ગયા
નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે પાંચ ગોળીઓ ચલાવવાનું સાચું કારણ સામે આવ્યું છે અને આ સાથે આ ગોળીબાર કરનાર બે હુમલાખોરોની હકીકત પણ જાણવા મળી છે. બંને હુમલાખોરો બિહારના હોવા છતાં તેમાંથી એક હરિયાણા સાથે પણ…
- નેશનલ
આસામમાં હેલિકોપ્ટરમાં બેસીને અયોધ્યામાં થયેલા સૂર્ય તિલકના સાક્ષી બન્યા PM Modi, કહી આવી વાત…
આજે આખો દેશ રામનવમી પર રામમય બની ગયો છે અને ઠેકઠેકાણે તેની ઊજવણી થઈ રહી છે. અયોધ્યાના રામ મંદિર ખાતે આજે પહેલી જ વખતે બપોરે રામ લલ્લાને સૂર્ય તિલક કરવામાં આવ્યું અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી અયોધ્યામાં ઉપસ્થિત રામભક્તો તો…
- ઇન્ટરનેશનલ
Dubai Rain: ભારે વરસાદ અને પુરની સ્થિતિને લીધે દુબઈની આટલી ફ્લાઈટ્સને અસર થઈ
દુબઈઃ પર્યટકોના ફેવરિટ એવા દુબઈ અને મિડલ ઈસ્ટમાં વરસાદી આફત આવતા પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રણપ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં આવી આફત પહેલીવાર આવી છે ત્યારે સ્વાભાવિક રીતે પરિવહનને અસર થઈ છે. આવા વાતવારણને લીધે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
Hot Summerમાં આ સિમ્પલ ટિપ્સથી પોતાની જાતને રાખો Cool Cool
હજી તો એપ્રિલ અડધો જ પત્યો છે ત્યાં દેશના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીનો આંકડો પાર કરી ચૂક્યો છે. હજી તો હવામાન ખાતા દ્વારા આગામી કેટલાક દિવસ સુધી તાપમાન આવું જ રહેશે એવી આગામી ઉચ્ચારી દીધી છે. વૈશાખ મહિનામાં પડતી…
- સ્પોર્ટસ
T20 World Cup: વિરાટ કેપ્ટન રોહિત સાથે ઓપનીંગ કરતો જોવા મળી શકે છે! સિલેક્ટર્સ કરી રહ્યા છે વિચારણા
મુંબઈ: આગામી જુન મહિનામાં યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ(ICC Cricket world cup) યોજાવાનો છે. એ પહેલા ભારતમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) મહત્વની રહેશે, ભારતના BCCI ઉપરાંત અન્ય દેશોના ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સની નજર IPLમાં ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી…