- આમચી મુંબઈ
લગ્ન માટે તૈયાર થઈને મતદાન કરવા પહોંચ્યા વરરાજા…
મુંબઇઃ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે, જેમાં મહારાષ્ટ્રની આઠ બેઠકો પર પણ મતદાન થઇ રહ્યું છે. સામાન્ય રીતે મતદાન પ્રત્યે લોકો ગંભીર નથી હોતા અને એને રજાનો દિવસ ગણીને બહારગામ જવાનો કે બહાર જવાનો પ્રોગ્રામ બનાવી…
- આમચી મુંબઈ
કોર્ટે રવિ કિશન શિનોવાનો પિતા છે કે નહીં? DNA ટેસ્ટ અંગે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
મુંબઈ: ભોજપુરી અને હિન્દી ફિલ્મના અભિનેતા રવિ કિશનના DNA ટેસ્ટ અંગે ગઈ કાલે મુંબઈની દિંડોશી સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ગઈ કાલે ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન રવિ કિશને 25 વર્ષની મહિલા શિનોવા શુક્લાને પોતાની…
- નેશનલ
Lok Sabha 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ભારતમાં મતદાન માટે Googleનું ખાસ ડૂડલ
નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકસભાની ચૂંટણીનો આજે બીજો તબક્કો છે. એવા સમયે ગૂગલ ડૂડલે ભારતમાં શાહીના માર્કવાળી તર્જની આંગળી દર્શાવીને મતદાનના બીજો તબક્કાની ઉજવણી કરી હતી . આ પ્રતીકાત્મક રજૂઆત દેશમાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયાને દર્શાવે…
- નેશનલ
Lok Sabha Election Phase-2: લોકસભાના બીજા તબક્કાનું મતદાન ચાલુ, નિર્મલા સીતારમણ, નારાયણ મૂર્તિ અને પ્રકાશ રાજે કર્યું મતદાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે આજે શુક્રવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 13 રાજ્યો (એક કેન્દ્રશાસિત પ્રદેશ)ની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે 1198 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે. વડા પ્રધાન મોદીએ…
- નેશનલ
Arvind Kejriwal: કેજરીવાલ માટે તિહાર જેલમાં મેડિકલ બોર્ડની રચના, AIIMSના 5 ડૉક્ટર્સ કરશે હેલ્થ ચેકઅપ
નવી દિલ્હી: દિલ્હીની તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ના સ્વાસ્થ્ય અને તબીબી સારવાર અંગે ઉભા થયેલા વિવાદ બાદ, AIIMSના 5 ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. કોર્ટના આદેશ બાદ 23 એપ્રિલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.…
- સ્પોર્ટસ
SRH vs RCB Highlights: બેન્ગલૂરુએ હૈદરાબાદની ટીમને આસમાન પરથી જમીન પર લાવી દીધી
હૈદરાબાદ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (20 ઓવરમાં 206/7)ની ટીમે હૈદરાબાદ જઈને સનરાઇઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 171/8)ને 35 રનથી હરાવીને 10 દિવસ પહેલાંના એની સામેના કારમા પરાજયનો બદલો લીધો હતો. ખાસ કરીને સ્પિનર્સે બેન્ગલૂરુને થોડી સંઘર્ષપૂર્ણ બનેલી જીત અપાવી હતી. બેન્ગલૂરુ માટે…
- મનોરંજન
મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘The Family Star’ હવે ઓટીટી પર રિલીઝ થશે પણ જાણો ક્યારે?
મુંબઈ: વિજય દેવરાકોન્ડા અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘ધ ફેમિલી સ્ટાર’ પાંચ એપ્રિલે થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મ લોકોને વિશેષ પસંદ નહીં આવતા 19 દિવસમાં બોક્સઓફિસના કલેક્શન પર પણ કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મ ભલે…
- નેશનલ
Supreme Court કેસ અંગેની અપડેટ્સ WhatsApp મળી જશે: ચીફ જસ્ટિસે કરી જાહેરાત
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રણાલીને વધુ કાર્યક્ષમ અને લોકો માટે સુલભ બનાવવાની હિમાયત કરતા રહે છે. એવામાં CJI ગુરુવારે જાહેરાત કરી હતી કે સુપ્રીમ કોર્ટ વોટ્સએપ મેસેજીસ (WhatsApp Messages)દ્વારા વકીલોને કોઝ…
- સ્પેશિયલ ફિચર્સ
ઉનાળામાં આ ફળને ફ્રીઝમાં રાખવાની ન કરતાં ભૂલ ! ફળ બની જશે ઝેર
ગાંધીનગર : હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાની ઋતુમાં તાપમાનમાં થતાં વધારાને કારણે ખાવા-પીવાની વસ્તુઓ બગડવા લાગે છે. આથી મોટાભાગના લોકો બજારમાંથી ફળો લાવીને ફ્રીજમાં રાખે છે. પરંતુ એક ફળ એવું પણ છે જેને ફ્રીજમાં રાખવામાં આવે તો…
- નેશનલ
પટણા જંક્શન નજીકની હોટેલમાં ભીષણ આગઃ મોટી જાનહાનિના સમાચાર
પટણાઃ પટણા રેલવે જંક્શન નજીકની હોટેલમાં અચાનક ભીષણ આગ લાગી છે. આ આગમાં અત્યાર સુધીમાં છ લોકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પંદરથી વધુ લોકો દાઝ્યા પછી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,…