- નેશનલ
હેલીકોપ્ટરમાં ચડવા જતા મમતા બેનર્જી પડવાથી ઈજાગ્રસ્ત; ચૂંટણી પ્રચાર દરમિયાન બની ઘટના
કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જી ફરી એકવાર ઘાયલ થયા છે. આજરોજ દુર્ગાપુરથી આસનસોલ જતા સમયે હેલીકોપ્ટરમાં પગ લપસી જવાથી પગમાં ઈજા થઇ હતી. ચૂંટણીનાં પુરજોશ પ્રચારનાં માહોલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર…
- આમચી મુંબઈ
Heat Alert: આ બે દિવસ ઘરથી બહાર નીકળવાનું ટાળો, હવામાન ખાતાએ કરી Heatwaveની આગાહી…
મુંબઈઃ છેલ્લાં કેટલાય સમયથી હવામાં વધી ગયેલા આદ્રર્તાના પ્રમાણને કારણે ઉકળાટમાં વધારો થયો છે. દરમિયાન મુંબઈમાં રવિવારે અને સોમવારે હીટવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ બંને દિવસતાપમાન 38થી 38 અંશ સેલ્સિયશનો આંકડો પાર કરે એવી પૂરેપૂરી શક્યતા…
- સ્પોર્ટસ
LSG vs RR IPL 2024: રાજસ્થાન આજે જીતશે એટલે પ્લે-ઑફમાં સ્થાન પાક્કું કરી લેશે
લખનઊ: રાજસ્થાન રોયલ્સના હાઈએસ્ટ 14 પોઇન્ટ છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) લખનઊ સામેની મૅચ પણ જીતશે એટલે 16 પોઇન્ટ સાથે પ્લે-ઑફમાં સ્થાન પાક્કું કરી લેશે. જોકે લખનઊ સુપર જાયન્ટ્સ જીતશે એટલે 12 પોઇન્ટ સાથે બીજા નંબરે રાજસ્થાનની લગોલગ આવી…
- વેપાર
એક મેથી બદલાઇ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર સીધી અસર કરશે
પૈસા અને બેંકો સબંધિત નિયમો દર મહિનાની શરૂઆતમાં બદલાતા હોય છે. દા. ત. એલપીજી, સીએનજી, પીએનજીની કિંમતોમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે. આવા નિયમોની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. મે મહિનો શરૂ થવામાં હવે…
- નેશનલ
બાહુબલી ધનંજય સિંહને અલાહાબાદ હાઈકોર્ટનો ઝટકો, સજા પર સ્ટે આપવાનો ઇનકાર
નવી દિલ્હીઃ પૂર્વ સાંસદ અને મસલમેન ધનંજય સિંહને અલાહાબાદ હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. નમામી ગંગે પ્રોજેક્ટ મેનેજરના અપહરણ કેસમાં જૌનપુરની વિશેષ અદાલતના સાંસદ/ધારાસભ્ય તરફથી મળેલી સાત વર્ષની સજાને મુલતવી રાખવા અને તેમને જામીન પર મુક્ત કરવા માટે ભૂતપૂર્વ સાંસદ ધનંજય…
- નેશનલ
હોટલમાં 70 થી વધુ પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતીથી ખળભળાટ ! પેરામિલિટ્રી ફોર્સ તૈનાત
દિલ્હી : શુક્રવાર રાત્રે દિલ્હી પોલીસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે ગુપ્તચર એજન્સીને પહાડગંજ સ્થિત ટુડે ઈન્ટરનેશનલ હોટલમાં 60 થી 70 પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતી આપી હતી. આ માહિતી બાદ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ હતી.…
- નેશનલ
AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનને મોટી રાહત, વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન
નવી દિલ્હીઃ AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનને વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. કોર્ટે તેને 15,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર ન થવા બદલ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ સંબંધમાં,…
- આપણું ગુજરાત
Kutch Ajrakh ને મળ્યો GI Tag: 5000 વર્ષ જૂની કલા હજુ જીવે છે
અમદાવાદઃ અજરખનું નામ પડતા જ મહિલાઓના ચહેરા પર લાલી આવી જાય. દરેક સમયમાં ફેશનમાં રહેતી આ કચ્છી કારીગરીને હવે જીઆઈ ટેગ મળી ગયો છે. કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન્સ એન્ડ ટ્રેડમાર્ક દ્વારા સત્તાવાર રીતે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. કચ્છી…
- નેશનલ
માનવ તસ્કરી : 99 બાળકો લઈ જતાં 5 મૌલવિઓની ધરપકડ; બાળકોને બિહારથી સહારનપુર લઈ લઈ જવાતા હતા
પટના: બિહારના અલગ અલગ જિલ્લાઓમાંથી 99 બાળકોને બસ દ્વારા સહારનપુર લઈ જઈ રહેલા પાંચ મૌલવીઓને શુક્રવારે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના માનવ તસ્કરી વિરોધી વિભાગે દ્વારા પકડ્યા હતા. તમામ બાળકોની ઉંમર નવથી 12 વર્ષની વચ્ચેની છે. તમામને લખનઉના મુમતાઝ આશ્રયસ્થાનમાં…
- સ્પોર્ટસ
DC vs MI: મિડલ-ઓવર્સના બેસ્ટ બૅટર પંતને બુમરાહ કાબૂમાં રાખી શકે
નવી દિલ્હી: ફિરોજશા કોટલા સ્ટેડિયમ (નવું નામ અરુણ જેટલી સ્ટેડિયમ)માં શનિવારે (બપોરે 3.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે જે મુકાબલો થશે એમાં પરાજિત થનારી ટીમ આઇપીએલની આ સીઝનની એક્ઝિટની વધુ નજીક પહોંચશે, જ્યારે વિજયી ટીમ પ્લે-ઑફની દિશા તરફ…