- નેશનલ
ઉમેદવારી નોંધાવ્યા પહેલા Smriti Iraniની સ્કૂટી રાઈડઃ કૉંગ્રેસે ક્યારે કરશે ઉમેદવારની જાહેરાત
અમેઠીઃ આજે કેન્દ્રીય પ્રધાન અને અમેઠીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સહિત ઘણા દિગ્ગજો પોતાપોતાના લોકસભા ક્ષેત્રમાં ઉમેદવારી નોંધાવશે. જોકે અમેઠીથી કૉંગ્રેસ પોતાનો ઉમેદવાર હજુ જાહેર કરી શકી નથી. અહીંથી રાહુલ ગાંધીનું નામ લેવાઈ રહ્યું છે, આ સાથે રોબર્ટ વાઢેરાનું નામ પણ…
- નેશનલ
Weather: આખો દેશ ગરમીની ઝપેટમાંઃ જનતા સાથે પ્રચાર કરતા નેતા પણ પરેશાન
અમદાવાદઃ સમગ્ર દેશમાં ગરમીનું મોજું યથાવત છે. ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું છે, જેના માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. અનેક રાજ્યોના વિવિધ ભાગોમાં પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર દેશના મોટા ભાગના રાજ્યોમાં…
- નેશનલ
ભાજપને વધુ એક સાંસદની ખોટ : કર્ણાટકના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નિધન
બેંગલુરું : લોકસભા ચૂંટણીનાં માહોલની વચ્ચે ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપને વધુ એક સાંસદની ખોટ પડી છે. કર્ણાટકના ચામરાજનગરના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું ગઈકાલે મોડીરાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં 76 વર્ષની વયે નિધન થયું હતું. છેલ્લા 4 દિવસથી ICUમાં…
- સ્પોર્ટસ
CSK vs SRH highlights: ચેપૉકમાં ચેન્નઈ જ કિંગ, બિગ-હિટર્સવાળું હૈદરાબાદ પરાસ્ત
ચેન્નઈ: ચેપૉકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ અગાઉ કયારેય જીત્યું નહોતું અને એ પરંપરા રવિવારે પણ જળવાઈ. આ સીઝનમાં હાઇ સ્કોરિંગના ધમાકા શરૂ કરીને અને રેકોર્ડ-બ્રેક સ્કોર્સ પોતાના નામે કરતા રહીને ઘણી હરીફ ટીમોને થથરાવી દેનાર…
- સ્પેશિયલ ફિચર્સ
મતદાન કરવા કંપનીએ રજા નથી આપી? કંપની સામે ફરિયાદ કરી શકાય? શું કહે છે કાયદો…
મુંબઈઃ દેશભરમાં અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દેશ સહિત રાજ્યમાં ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. કુલ સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવવાની હોઈ પહેલાં અને બીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને મુંબઈમાં 20મી મેના મતદાન…
- મનોરંજન
ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયામાં દિલીપ કુમારનાં સંભારણા કર્યા શેર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra Deol) હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ કોઈને કોઈ પોસ્ટ શેર કરીને ચાહકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ ધર્મેન્દ્રએ પોતાના ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે, જે સુપરસ્ટાર દિલીપ કુમારનો…
- નેશનલ
‘RSS હંમેશા અનામતના સમર્થનમાં રહ્યું છે…’, અનામત વિવાદ વચ્ચે મોહન ભાગવતનું નિવેદન
હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ઘમાસાણ વચ્ચે અનામત વિષે રાજકારણ ગરમાયું (Reservation controversy) છે, એવામાં આજે તેલંગાણાના હૈદરાબાદ(Hyderabad)માં એક શૈક્ષણિક સંસ્થામાં કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત(Mohan Bhagwat)એ કહ્યું કે RSS હંમેશા અનામતને સમર્થન આપતું રહ્યું છે.…
- નેશનલ
UPમાં વહુના ‘પ્રેમ’થી સાસુ એટલી તો પરેશાન થઈ કે તેણે સરકારની મદદ માગવી પડી
બુલંદશહેરઃ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં સાસુ-વહુ વચ્ચેનો એક કિસ્સાની ચર્ચા ચોમેર થઈ રહી છે. આ પ્રકારનો લગભગ પહેલો બનાવ હશે જેમાં વહુના પ્રેમથી તંગ આવેલી સાસુએ મહિલા પંચની મદદ માગી છે. સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ મા-દીકરી જેવો હોય છે.…
- નેશનલ
IRCTCએ કર્યો બાળકો સાથેની રેલ યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર, હવે આ લાભ નહીં મળે
નવી દિલ્હી: દેશની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ્વેએ લાંબા અંતરની મુસાફરીની ટિકિટ પર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવેથી જો તમે બાળકની ટ્રેનની મુસાફરી દરમિયાન અડધી ટિકિટ (હાફ ટિકિટ) ખરીદશો, તો તેને વૈકલ્પિક વીમાનો લાભ નહીં મળે. IRCTC અનુસાર, હવે…
- નેશનલ
માત્ર બે લોકસભા બેઠકવાળા મણિપુરમાં ચોથી વાર યોજાશે મતદાન
નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે મણિપુરની બાહ્ય મણિપુર લોકસભા બેઠકના છ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. આ તમામ કેન્દ્રો પર બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થયું હતું, પરંતુ હિંસાને કારણે ચૂંટણી પંચે 26 એપ્રિલના મતદાનને અમાન્ય…