- આમચી મુંબઈ
રાજ્યમાં કહીં ગરમી, કહીં બારીશ: Mumbaiમાં આજે પણ પારો 39ને પાર, વિદર્ભમાં વરસાદની આગાહી
મુંબઈઃ રાજકીય ગરમાગરમી વચ્ચે દેશભરમાં ઉષ્ણતામાનનો પારો પણ સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે. ગઈકાલે અનુભવાયેલી Heatwave બાદ આજે અઠવાડિયા પહેલાં દિવસે પણ રાજ્ય સહિત મુંબઈગરા અને થાણેવાસીઓએ Heatwaveનો અનુભવ કર્યો હતો. પારાવાર ઉકળાટ અને ગરમીથી મુંબઈગરા ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા…
- નેશનલ
અરે બાપ રે ! આ બેઠક પર પણ થઈ સુરતવાળી, કૉંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી ને..
ઇન્દોર : ગુજરાતની સુરત બેઠકમાં થયેલા રાજકીય નાટકની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. તેની સાથે જ તેમણે ભાજપના કેસરિયા પણ ધારણ…
- નેશનલ
ભારતીય નેવીનું અદભૂત પરાક્રમ, હુતી મિસાઈલ હુમલાનો શિકાર બનેલા તેલ જહાજને બચાવી લીધું
હુથી બળવાખોરોએ અરબી સમુદ્રમાં પનામા-ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર એમવી એન્ડ્રોમેડા સ્ટાર પર મિસાઈલ ફાયર કરી હતી. આ ટેન્કરમાં 22 ભારતીયો સહિત 30 ક્રૂ મેમ્બર હતા. ટેન્કરે તરત જ ઈમરજન્સી મદદ માટે અપીલ કરી હતી. એ સમયે નજીકના ભારતીય નૌકાદળના જહાજ…
- નેશનલ
Lok Sabha Election 2024: તમારા પીએમ પદના ઉમેદવાર કોણ છે?’ INDI ગઠબંધનને અમિત શાહનો પડકાર
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) વિપક્ષી પાર્ટીઓના INDI ગઠબંધન પર જોરદાર હુમલો કર્યો છે. અમિત શાહે INDI એલાયન્સને કહ્યું છે કે તેઓ જણાવે કે તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી…
- નેશનલ
WATCH: Nainitalમાં આગનો કહેર યથાવત; સતત બીજા દિવસે ભારતીય સેનાએ કરી મદદ, CM પુષ્કરે કરી આ અપીલ
નવી દિલ્હી : ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ (Nainital Forest Fire) બુઝાવાનું નામ નથી લઇ રહી. સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાએ આગ ઓલવવામાં મદદ કરી હતી. જો કે, રવિવારે ઉત્તરાખંડમાં આગના આઠ નવા બનાવો નોંધાયા છે. ભારતીય વાયુસેનાનું MI-17 V5 હેલિકોપ્ટર…
- શેર બજાર
Sensex 550 પોઇન્ટ ઊછળ્યો, Nifty 22,550ની ઉપર
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે ખુલતા સત્રમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેકસ ૫૫૦ પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૫૫૦ની ઉપર પહોંચ્યો હતો. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ સોમવારે મક્કમ ટોન સાથે સત્રની શરૂઆત કરી હતી. બેન્કો અને આરઆઈએલમાં નીકળેલી લેવાલી…
- આપણું ગુજરાત
વાહ ગુજરાતની આ બેઠક પર પુરુષ કરતા મહિલા મતદાર વધારે…
ગાંધીનગર : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ પુરજોશમાં જામ્યો છે. આવનારી ૭ મેએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. રાજકીય પક્ષો પ્રચારનો ધોધ વહાવી રહ્યા છે. મહિલા સશક્તિકરણ અને મહિલા અનામત જેવા મુદ્દાઓ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. પરંતુ શું તમે જાણો છો…
- આમચી મુંબઈ
બહારના ખાવાથી ચેતજો! મુંબઇમાં 12 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં દાખલ
મુંબઇઃ આકરા તાપના દિવસો ચાલી રહ્યા છે. એવા સમયે બહારનો, વાસી, તળેલો ખોરાક ખાવાથી આરોગ્યની સમસ્યા થઇ શકે છે, તેથી લોકોને ગરમીના સમયમાં બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. રવિવારે મુંબઇના ગોરેગામ વિસ્તારમાં ખોરાકી ઝેરની અસરની આવી જ એક…
- નેશનલ
ચૂંટણી પ્રચાર વચ્ચે આસામના મુખ્ય પ્રધાન આ શું કરી રહ્યા છે?….. વીડિયો થયો વાયરલ
દિસપુરઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આસામની 4 લોકસભા બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. મતદાન પહેલા આ ચારેય બેઠકો પર હવે ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.…
- નેશનલ
રાઘવ ચઢ્ઢાની તુલના માલ્યા સાથે કરનાર યુટ્યુબ ચેનલ સામે પંજાબમાં FIR
ચંડીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના લુધિયાણા લોકસભા બેઠકના ઉમેદવાર અશોક પારાશરનાં પુત્ર વિકાસ પારાશરે યુટ્યુબ ચેનલ વિરુદ્ધ FIR નોંધાવી છે. જેમાં યુટ્યુબ ચેનલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાર્ટી અને…