- નેશનલ
આજે સાંજ સુધીમાં અમેઠી-રાયબરેલીનાં કોંગ્રેસનાં ઉમેદવારોનો ફેંસલો; પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે – સૂત્રો
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની અમેઠી (Amethi) અને રાયબરેલી (Raebareli) લોકસભા બેઠકો ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. એક સમયે કોંગ્રેસના ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી બેઠક રાહુલ ગાંધી હારી ચુક્યા છે, જ્યારે રાયબરેલીથી સતત ચૂંટણી જીતી…
- નેશનલ
પ્રાજવલને ભારત પાછો લાવવામા આવશેઃ કર્ણાટક પ્રધાનનું આશ્વાસન
બેંગલુરુઃ ભૂતપૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાના પ્રપૌત્ર પ્રાજવલના સેક્સકાંડે દેશને હચમાચવી દીધો છે. દુનિયોનું સૌથી મોટું સ્કેન્ડલ આને કહેવામાં આવે છે. એમ કહેવાય છે કે પ્રાજવલે કામવાળી બાઈથી માંડી મોટા પદ પરની મહિલાને પોતાની જાળમાં ફસાવી છે. જોકે આ…
- નેશનલ
“નગ્ન ફેરવવામાં આવેલી સ્ત્રીઓ પોલીસની કારમાં પહોંચી ચુકી હતી પરંતુ ….” મણીપુર મામલાની CBIનાં ચોંકાવનારા ખુલાસા
નવી દિલ્હી : મણિપુરમાં ચુરાચંદપૂરમાં બે મહિલાઓને જાહેરમાં નગ્ન કરી ફેરવવાની (a mob paraded naked two women) કલંકિત ઘટના બન્યા બાદ એક વર્ષ બાદ CBI દ્વારા ચાલી રહેલી તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસોના લીધે ફરીથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ધ…
- સ્પોર્ટસ
ઈડનની પિચમાં આવ્યો ‘ટર્ન: કોલકાતા બેસ્ટ રનરેટ સાથે બીજા નંબરે
કોલકાતા: ‘બોલર્સની પરેશાની તો સમજો’ આવી ટકોર ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે બે અઠવાડિયા પહેલા આઈપીએલના અભૂતપૂર્વ ‘રનોત્સવ’ દરમ્યાન દેશના ક્રિકેટ મોવડીઓ તરફના ઈશારામાં કરી હતી એનું સકારાત્મક પરિણામ સોમવારથી જોવા મળવા લાગ્યું કે શું?ઈડન ગાર્ડન્સ કે જ્યાં વર્ષો પહેલાં અપમાનિત થવા…
- નેશનલ
Corona side effect: એન્ટિબાયોટિક્સના વધારે પડતા ઉપયોગથી ઈન્ફેક્શન વધ્યું
નવી દિલ્હીઃ એક તરફ કોરોનાથી રક્ષણ માટે લીધેલી કોવિશિલ્ડ વેક્સિનને લીધે ટીટીએસની અસર થયાનો ખુલાસો થયો છે ત્યારે બીજી બાજુ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને પણ કોરોના સમયે લીધે દવાઓ મામલે ચિંતાજનક માહિતી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું કહેવું છે કે…
- નેશનલ
બે વર્ષે કંપની બોલીઃ કોવિશિલ્ડ વેક્સિન બનાવરાની કંપનીએ યુકેની કોર્ટમાં સ્વીકાર્યું કે…
નવી દિલ્હીઃ કોરોનાની મહામારી બાદ રક્ષણ માટે લેવામાં આવેલી વેક્સિનને લીધે હૃદયરોગના હુમલાઓ અને અન્ય બીમારીઓ વધી ગઈ છે તેવી ફરિયાદો થતી હતી ત્યારે હવે વેક્સિન બનાવનારી કંપનીએ યુનાઈટેડ કિંગડમની કોર્ટમાં જે સ્વીકાર કર્યો છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નાગરિકોએ…
- નેશનલ
Nagpur, Jaipur, Kanpur, Goa સહિત દેશના અનેક Airport ઉડાવી દેશું…
નાગપુર એરપોર્ટ ઓથોરિટીને મળ્યો ધમકી આપતો ઈમેલ, એરપોર્ટની સુરક્ષા વધારી દેવાઈનવી દિલ્હીઃ જયપુર, કાનપુર, ગોવા સહિત દેશના અનેક મહત્ત્વના એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ થશે, એવી ધમકી મળતાં તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે એટલે કે સોમવારે આ…
- આમચી મુંબઈ
…આટલા માટે મોદીને મત આપોઃ ફડણવીસે લોકોને કરી જબરી અપીલ
મુંબઈ: લોકસભાની ચૂંટણી ટાણે પાર્ટીના નેતાઓ વિવિધ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, જેમાં તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોદીને મત આપવા માટે સૌથી મોટો દાવો કર્યો હતો. સોલાપુર ખાતે પ્રચારસભાને સંબોધતા વખતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોરોનાકાળ…
- મનોરંજન
સબા આઝાદ અને રિતિક રોશનને જોવા જમા થઈ ભીડ અને પછી રિતિક કર્યું આવું…
મુંબઈ: બૉલીવૂડ અભિનેતા રિતિક રોશન હાલમાં સબા આઝાદ સાથે તેના રિલેશનને લઈને જોરદાર ચર્ચામાં છે. છેલ્લા અનેક સમયથી રિતિક રોશન આબે સબા આઝાદ એકબીજાને ડેટ કરી રહ્યા છે, તેમ જ તેઓ હંમેશ એક સાથે જ જોવા મળે છે. જોકે તાજેતરમાં…
- વેપાર
ફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત બાદ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવ્યા બાદ હવે રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર…