- સ્પોર્ટસ
IPLમાં સેન્ચુરીની પણ સેન્ચુરી!
અમદાવાદ: શુક્રવારે ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ શુભમન ગિલ (104 રન, પંચાવન બૉલ, છ સિક્સર, નવ ફોર) તથા સાંઈ સુદર્શન (103 રન, 51 બૉલ, સાત સિક્સર, પાંચ ફોર)ની જોડીએ પોતાની ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે શાનદાર વિજય તથા વિક્રમો અપાવવાની…
- Uncategorized
કપાટ ખુલતા જ ચાર ધામની યાત્રાએ પહોંચી ગઇ અભિનેત્રી….
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શુક્રવારથી શરૂ થઈ હતી અને કેદારનાથ ધામના કપાટ પણ ખુલી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો લોકો આધ્યાત્મિક આશ્વાસન અને દૈવી આશીર્વાદ મેળવવા આવી ગયા છે. આ યાત્રા પર નીકળેલા યાત્રિકોમાં બોલિવૂડ અભિનેત્રી…
- નેશનલ
‘PoK’પાછુ લેવાને બદલે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ…. ઝારખંડમાં અમિત શાહની ગર્જના
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે શુક્રવારે ઝારખંડના ખુંટીમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના નિવેદન પર કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ઝારખંડ…
- નેશનલ
Uttar Pradesh: આ કારણે સમૃદ્ધ પરિવારના પાંચનો જીવ ગયો ને હત્યારો પોતે પણ મર્યો
લખનઉઃ Uttar Pradesh sitapurમાં બનેલી ઘટનાએ સૌને હચમાચવી મૂક્યા છે ત્યારે તેનું કારણ પણ એટલું જ વ્યથિત કરનારું છે. ખૂબ જ સમૃદ્ધ એવો પરિવાર સુખેથી રહેતો હતો, પરંતુ દીકરાની નશાની આદતથી પરેશાન હતો. દીકરો પોતાનુ અને પરિવારનું જીવન આ રીતે…
- ઇન્ટરનેશનલ
Video: અરાજકતાની હદ! ન્યૂયોર્ક શહેરમાં મહિલાને બેલ્ટ વડે ખેંચીને ગળું દબાવી યૌન શોષણ
અમેરિકાના ન્યૂયોર્કમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પરથી ચાલી રહેલી એક મહિલા પર અચાનક પાછળથી એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીએ આ મહિલાઓનો યૌન શોષણ પણ કર્યું છે. હાલમાં આરોપીની શોધખોળ ચાલુ છે.મળતી માહિતી…
- આમચી મુંબઈ
Mumbai Fire: મુંબઈના બંગલેામાં ધધકતી આગની વચ્ચે જોરદાર બ્લાસ્ટ
મુંબઇઃ મુંબઈના બાંદ્રા ઉપનગરમાં એક બંગલામાં શનિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. અહેવાલો મુજબ પાલી હિલના ઝીકઝેક રોડ પર આવેલા નારંગ બંગલામાં અડધી રાતે આગ ફાટી નીકળી હતી. આ આગનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંગલામાંથી આગની ભયાનક…
- સ્પોર્ટસ
ગિલ-સુદર્શનની વિક્રમી ફટકાબાજીથી ગુજરાતે ચેન્નઈ સામે 2023ની ફાઇનલનો બદલો લીધો
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે (20 ઓવરમાં 231/3) અહીં શુક્રવારે આઈપીએલ-2024ની 59મી લીગ મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (20 ઓવરમાં 196/8) સામે 35 રનથી જીતીને પોતાની પ્લે-ઓફની નજીવી આશા જીવંત રાખી હતી અને ચેન્નઈનું સ્પર્ધામાં ટકવું થોડું મુશ્કેલ બનાવી દીધું હતું. ચેન્નઈએ હવે…
- આપણું ગુજરાત
Gujarat Board 10th Result : ધોરણ-10નું 82.56% પરિણામ જાહેર, 100 ટકા પરિણામ મેળવનારી 1389 શાળાઓ
ગાંધીનગર : માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધો. 10 ની પરીક્ષાનું પરિણામ (SSC Result) આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ-10 બોર્ડનું પરિણામ GSEBની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.…
- નેશનલ
Weather Update : ગરમીથી મળશે રાહત, ભારે પવન સાથે આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. પૂર્વોતર આસામ અને હિમાલયી પશ્ચિમ બંગાળ અને નીચલા ઉષ્ણ કટિબંધીય સ્તરે અલગ-અલગ ચક્રવાત પરિભ્રમણને કારણે 5 અને 6 મેના રોજ બંગાળની ખાડીથી ઉત્તરપૂર્વ ભારતમાં તેજ હવા આવવાની શક્યતા છે. હવામાન…
- આમચી મુંબઈ
કેન્સરગ્રસ્ત પત્ની છે થોડા મહિનાની મહેમાન… એની સાથે રહેવા માંગું છુ’, તો શું નરેશ ગોયલને મળશે જામીન?
મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 6 મેના રોજ થશે. જસ્ટિસ એનજે જમાદારની બેંચે નિર્દેશ આપ્યો હતો કે ગોયલને 6 મે સુધી ખાનગી હોસ્પિટલમાંથી રજા…