- નેશનલ
“બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવાની ધમકીઓ પણ આત્મહત્યા માટે ઉશ્કેરે છે”, MP હાઈકોર્ટની અવલોકન
ભોપાલ: ઘણીવાર એવા બનાવો બનતા હોય છે કે કોઈ અન્ય કારણોસર મહિલા કોઈ પુરુષ સામે બળાત્કારની ખોટી ફરિયાદ((Fake rape case) નોંધાવતી હોય, જેને કારણે પુરુષનું જીવન ખોરવાઈ જતું જોય છે. મધ્યપ્રદેશ હાઈ કોર્ટે(Madhya Pradesh HC) બળાત્કારની ખોટી ફરિયાદ નોંધવા અથવા…
- સ્પોર્ટસ
MI vs LSG: મુંબઈ (MI)ની ત્રણ સીઝનમાં બીજી વાર 10મા નંબર સાથે વિદાય
મુંબઈ: લખનઉ સુપર જાયન્ટ્સ (20 ઓવરમાં 214/6) સામે શુક્રવારે વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 196/6)નો 18 રનથી પરાજય થયો અને એ સાથે મુંબઇ ઇન્ડિયન્સ (8 પોઇન્ટ, -0.318નો રનરેટ)ની ટીમે ત્રણ સીઝનમાં બીજી વખત સાવ તળિયે (10માં નંબરે) રહીને ટૂર્નામેન્ટમાંથી એક્ઝિટ…
- ઇન્ટરનેશનલ
Taiwan ની સંસદ ચર્ચા દરમ્યાન અખાડો બની, સાંસદો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા
તાઈપાઇ : તાઈવાનની(Taiwan) સંસદમાં શુક્રવારે સાંસદો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. કેટલાક કાયદાઓમાં ફેરફાર પર આક્રમક ચર્ચા દરમિયાન સાંસદો વચ્ચે વિવાદ થયો અને આ પછી વિવાદ છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાંસદો વચ્ચે ઝપાઝપી ત્યારે થઈ…
- નેશનલ
Swati Maliwal Case : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અરવિંદ કેજરીવાલના મૌન પર ઉઠાવ્યા વેધક સવાલ
નવી દિલ્હી : સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર હુમલાના કેસમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે. તેમણે કેજરીવાલના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના લોકો ઘરે બોલાવીને રાજ્યસભાના…
- નેશનલ
Swati Maliwal assault case: કેજરીવાલના PAએ સ્વાતિ માલીવાલ સામે ફરિયાદ નોંધાવી, લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન આવાસમાં સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) પર કથિત રીતે થયેલી મારપીટના કેસમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી સ્વાતિ સીએમ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમાર(Bibhav Kumar) પર આરોપ લગાવતી હતી. પરંતુ હવે વિભવ કુમારે સ્વાતિ માલીવાલ સામે…
- નેશનલ
Operation Smiling Buddha : ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ, આજે પણ અકબંધ છે રહસ્ય
નવી દિલ્હી : 18મી મે, આ દિવસ ભારત માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં એક મિશન વિશેની ચર્ચા વધુ તીવ્ર બની હતી. આ મિશનનું નામ હતું “ઓપરેશન સ્માઈલીંગ બુદ્ધા”(Operation Smiling Buddha) જે પરમાણુ પરીક્ષણ (Nuclear testing) સાથે…
- Uncategorized
Gujarat આગામી પાંચ દિવસ અગનભઠ્ઠીમાં ફેરવાશે, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગની(IMD) આગાહી મુજબ આગામી બે દિવસ સિવિયર હીટવેવની(Heat Wave)આગાહી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા રાજ્ય પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે તાપમાનમાં વધારો જોવા મળશે. જેના લીધે રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં એકથી…
- નેશનલ
TMKOC ફેમ એક્ટર Gurucharan singh 25 દિવસે ઘરે પાછો ફર્યો, કહ્યું કે દુનિયાદારીથી…
નવી દિલ્હીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmaah -TMKOC) ફેમ એક્ટર ગુરૂચરણ સિંહ (Gurucharan Singh) ઉર્ફે રોશન સિંહ સોઢીના ફેન્સ માટે ગુડ ન્યુઝ આવ્યા છે. 25 દિવસ બાદ આખરે અભિનેતા ઘરે પાછો ફર્યો છે. લાંબા સમયથી…
- નેશનલ
Haryana Bus fire: શ્રદ્ધાળુઓથી ભરેલી ચાલતી બસમાં આગ લાગી, 10 લોકોના મોત
નુંહ: ગત મોડી રાત્રે હરિયાણાના નુંહ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બસ(Haryana Bus fire)માં આગ લગતા 10લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલ લોકોને નજીકની અલગ-અલગ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
વિશ્વમાં ભૂકંપ કયા આવવાનો છે આ સેટેલાઇટ અગાઉથી જણાવશે, જાણો કેવી રીતે કામ કરશે NISAR
ચેન્નાઈ : NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) લોન્ચ કર્યા પછી આવનારા ભૂકંપ વિશે સમગ્ર વિશ્વને પ્રથમ માહિતી આપશે.જે ટેકટોનિક પ્લેટોની હિલચાલ પર પણ નજર રાખશે. આ અંગે ઈસરોના (ISRO) વડા ડૉ. એસ. સોમનાથે જણાવ્યું હતું કે આ મિશન સમગ્ર વિશ્વ…