- મહારાષ્ટ્ર
Maharashtra માં મોટી દુર્ઘટના, ભીમા નદીમાં હોડી ડૂબી, છ લોકોની શોધખોળ ચાલુ
પૂણા : મહારાષ્ટ્રના(Maharashtra) ઈન્દાપુર તાલુકામાં મોટી દુર્ઘટના(Accident) ઘટી છે. જેમાં કરમાલા તાલુકાના કુગાંવથી ઈન્દાપુર તાલુકાના કાલશી તરફ મુસાફરોને લઈ જતી એક બોટ ભારે પવનના કારણે ભીમા નદીમાં(Bhima River) ડૂબી ગઈ હતી. આ બોટમાં સાત મુસાફરો હતા જેમાંથી એક પાણીમાંથી તરીને…
- આપણું ગુજરાત
Gujarat માં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો, છ શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) સતત વધી રહેલા તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના(IMD) જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં તાપમાનમાં કોઇ ખાસ ઘટાડો થવાની સંભાવના નથી. રાજ્યમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં બુધવારે અમદાવાદ…
- આપણું ગુજરાત
Ahmedabad થી પકડાયેલા ચાર આંતકીઓની પૂછપરછમાં થયા મોટા ખુલાસા, સિગ્નલ એપથી સંપર્ક કરતા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) મોટી આતંકી ઘટનાને અંજામ આપવા આવેલા અને અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ પરથી પકડાયેલા આતંકીઓના પૂછપરછમાંઅનેક મોટા ખૂલાસા થયા છે. જેમાં આતંકીઓના ફોનનું ચેકિંગ કરવામાં આવ્યુ છે. જેમાં જાણવા મળ્યું હતું કે કોમ્યુનિકેશન માટે આતંકીઓ સિગ્નલ એપનો(Signal) ઉપયોગ કરતા હતા. જ્યારે…
- સ્પોર્ટસ
IPL-2024: ભાઈ પહેલાંથી જ મારી વાટ લાગી ગઈ છે…. Rohit Sharmaએ કોને કહ્યું આવું?
IPL-2024માંથી ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indian’s Home Ground) પરની મેચ બાદ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગઈકાલની મેચમાં પણ રોહિત શર્મા (Rohit Sharma)એ 68 રનની તોફાની ઈનિંગ રમી હતી, પણ છેલ્લી કેટલીક મેચમાં…
- નેશનલ
આ પ્રખ્યાત અભિનેતાએ કરી આત્મહત્યા, પાંચ દિવસ પહેલા રોડ અકસ્માતમાં પાર્ટનરનું થયું હતું મૃત્યુ
તેલુગુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ‘ત્રિનયાની’ના ચંદ્રકાંત ઉર્ફે ચંદુએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો અનુસાર તેમનો મૃતદેહ તેમના ઘરમાંથી જ મળી આવ્યો છે. નોંધનીય છે કે તેમની રૂમર્ડ પાર્ટનર અને…
- મનોરંજન
દુલ્હન બનવા જઈ રહી છે Sara, શું તેની સગાઈ થઈ ગઇ?
સૌથી પહેલા તો એ સ્પષ્ટતા કરી લઇએ કે અહીં પ્રખ્યાત અભિનેતા, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાનની વાત થઇ રહી છે. એવા સમાચાર જાણવા મળ્યા છે કેસારા અલી ખાન ટૂંક સમયમાં પ્રભુતામાં પગલાં પાડશે. તેણે ઓલરેડી…
- ઇન્ટરનેશનલ
youngest youtuberને આ કારણ રડવું આવ્યું ને તેણે ફોલોઅર્સને કરી આ અપીલ
આજકાલ સોશિયલ મીડિયા પર વ્લોગિંગનો ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમે બધા જ વ્લોગિંગ કરતા જોશો. આવા જ એક પાકિસ્તાની ટેણિયો ભારે ફેમસ છે. જેને લોકો ત્યાંના સૌથી નાના વ્લોગર અને યુટ્યુબર (youngest Pakistani vlogger)…
- નેશનલ
“બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવાની ધમકીઓ પણ આત્મહત્યા માટે ઉશ્કેરે છે”, MP હાઈકોર્ટની અવલોકન
ભોપાલ: ઘણીવાર એવા બનાવો બનતા હોય છે કે કોઈ અન્ય કારણોસર મહિલા કોઈ પુરુષ સામે બળાત્કારની ખોટી ફરિયાદ((Fake rape case) નોંધાવતી હોય, જેને કારણે પુરુષનું જીવન ખોરવાઈ જતું જોય છે. મધ્યપ્રદેશ હાઈ કોર્ટે(Madhya Pradesh HC) બળાત્કારની ખોટી ફરિયાદ નોંધવા અથવા…
- સ્પોર્ટસ
MI vs LSG: મુંબઈ (MI)ની ત્રણ સીઝનમાં બીજી વાર 10મા નંબર સાથે વિદાય
મુંબઈ: લખનઉ સુપર જાયન્ટ્સ (20 ઓવરમાં 214/6) સામે શુક્રવારે વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 196/6)નો 18 રનથી પરાજય થયો અને એ સાથે મુંબઇ ઇન્ડિયન્સ (8 પોઇન્ટ, -0.318નો રનરેટ)ની ટીમે ત્રણ સીઝનમાં બીજી વખત સાવ તળિયે (10માં નંબરે) રહીને ટૂર્નામેન્ટમાંથી એક્ઝિટ…
- ઇન્ટરનેશનલ
Taiwan ની સંસદ ચર્ચા દરમ્યાન અખાડો બની, સાંસદો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા
તાઈપાઇ : તાઈવાનની(Taiwan) સંસદમાં શુક્રવારે સાંસદો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. કેટલાક કાયદાઓમાં ફેરફાર પર આક્રમક ચર્ચા દરમિયાન સાંસદો વચ્ચે વિવાદ થયો અને આ પછી વિવાદ છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાંસદો વચ્ચે ઝપાઝપી ત્યારે થઈ…