- નેશનલ
Weather : દેશના ત્રણ રાજ્યોમાં ગરમીથી 11ના મોત, કેરલમાં વરસાદના પગલે સાતના મોત, વીજળીની માંગમાં વિક્રમી વધારો
નવી દિલ્હી : દેશમાં હવામાન (Weather)સંબધી ઘટનાઓના લઇને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સતત વધી રહેલી ગરમી હવે પ્રાણઘાતક બની રહી છે. જેમાં રાજસ્થાનમાં ભારે ગરમીના કારણે પાંચ હરિયાણામાં બે અને મધ્ય પ્રદેશમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે…
- નેશનલ
Lok Sabha Election 2024 : દિલ્હીમાં મતદાનના દિવસે તમામ બજારો બંધ રાખવા CTI ની અપીલ
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી 2024ના(Lok Sabha Election 2024) છઠ્ઠા તબક્કામાં 25મી મેના રોજ રાજધાની દિલ્હીની(Delhi) તમામ સાત લોકસભા બેઠક પર મતદાન(Voting) યોજવવાનું છે. આ અંગે દિલ્હી ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ મતદાનના દિવસ 25મી મેના રોજ…
- નેશનલ
‘આ રક્તપાત બંધ કરાવો…’, પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મમતા બેનર્જીને પત્ર લખ્યો
કોલકાતા: લોકસભા ચૂંટણી(Loksabha Election) વચ્ચે પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો(violence in West Bengal) સતત બની રહ્યા છે. ગુરુવારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ(Nandigram)માં એક વૃદ્ધ મહિલાની હત્યા થઇ હતી. રાજ્યમાં થઇ રહેલી હિંસાની ઘટનાઓ અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝે (C. V. Ananda…
- આપણું ગુજરાત
Gujaratમાં હજુ ગરમી વધશે, અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) છેલ્લા અઠવાડિયાથી ગરમી સતત વધી રહી છે. જ્યારે હવામાન વિભાગે(IMD) રાજ્યના 21 જિલ્લામાં હીટવેવની (Heat wave) આગાહી કરી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી, સુરેન્દ્રનગર,…
- સ્પોર્ટસ
RR vs RCB: એ બે બોલ જેણે RCBના લલાટે હાર લખી નાખી…
રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુની IPL-2024નીની સફર એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ સામેની હાર સાથે સમાપ્ત થઈ ગઈ. આ હાર સાથે RCBનું ખિતાબ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું. બેંગલૂરુએ IPLના ઇતિહાસમાં સૌથી મોટું કમબેક કર્યું હતું અને પ્લે ઓફમાં જગ્યા બનાવી…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં પણ કાળઝાળ ગરમી? 138 વાનરોના ગરમીએ લીધા જીવ
મેક્સિકોઃ ભારતમાં અસહ્ય ગરમીને લીધે જનતા સાથે પશુપક્ષીઓ પણ પરેશાન છે. ત્યારે ગરમીનો પ્રકોપ મેક્સિકો સિટી પણ સહન કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર અહીં ગરમીને લીધે લગભગ 138 howler monkeys મૃત્યુ પામ્યા છે. આ વાનરો ઝાડ પરથી ટોપટપ પડવા…
- સ્પોર્ટસ
IPL 2024: CSKના આ ખેલાડીએ RCBને હાર પર જાહેરમાં ટ્રોલ તો કરી પછી…
એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 21 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં RCBને ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.બેંગ્લુરુની આ હાર બાદ CSKના ફાસ્ટ બોલરે તેના instagram પર એક સ્ટોરી…
- નેશનલ
Voting ન કરવાનું Jayant Sinhaએ આપ્યું આ કારણ, નોટિસ મામલે જતાવી નારાજગી
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઝારખંડની હજારીબાગ સીટના આઉટગોઇંગ સાંસદ જયંત સિન્હાને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. પાર્ટી દ્વારા આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મનીષ જયસ્વાલને હજારીબાગ સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા બાદ તમે ન તો ચૂંટણી…
- આમચી મુંબઈ
ગરમીના કારણે, મુંબઈમાં વીજળીની માંગ રેકોર્ડ 4,306 મેગાવોટ
મુંબઇઃ શહેરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધવા સાથે ગરમ અને ભેજવાળી પરિસ્થિતિમાં ચાલુ રહેવાને કારણે, મંગળવારે મુંબઈનો પીક પાવર વપરાશ 4,300 મેગાવોટને વટાવી ગયો હતો. મુંબઈએ 4,306 મેગાવોટની વિક્રમી પીક પાવર ડિમાન્ડ નોંધાવી છે. અગાઉ ગયા વર્ષે જૂનમાં ઓલ…
- મહારાષ્ટ્ર
Pune porsche accident: આરોપી શાળામાં પણ વિદ્યાર્થીઓને બુલી કરતો, દાદાનું છે છોટા રાજન કનેક્શન
પુણે: ગત 19મી મેની રાત્રે પુણેમાં એક 17 વર્ષીય સગીરે દારૂના નશામાં પોર્શ કાર ચલાવી ગમખ્વાર અકસ્માત (Pune Porche accident) સર્જ્યો હતો. પોર્શ કારે ટક્કર મારતા મોટરસાઇકલ પર સવાર બે 24 વર્ષીય યુવાન એન્જિનિયરો માર્યા ગયા હતા. અકસ્માત સર્જનારા સગીરના…