- વેપાર
વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. ૮૭૪નો ઘટાડો, ચાંદી રૂ. ૩૫૮ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૪ પૈસા મજબૂત ક્વૉટ…
- નેશનલ
Bangladeshi MP murder: બાળપણના મિત્રએ ગર્લફ્રેન્ડનો ઉપયોગ સાંસદને હનીટ્રેપમાં ફસાવવા કર્યો
કોલકાત્તાઃ બાળપણના મિત્ર અને બિઝનેસ પાર્ટનરના ષડયંત્રનો શિકાર બનેલા બાંગલાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થી રહ્યા છે. સાંસદની હત્યામાં તેના બાળપણના મિત્રના કાવતરાથી લઈને 5 કરોડની સોપારી અને હનીટ્રેપ સુધીના એંગલ સામે આવ્યા છે.…
- ઇન્ટરનેશનલ
ચીની નાગરિકોના મૃત્યુ માટે પાકિસ્તાન 72 કરોડ રૂપિયાનું વળતર ચૂકવશે
ઇસ્લામાબાદ: આર્થીક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાન(Pakistan)ની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. એવામાં પાકિસ્તાનનો મિત્ર દેશ ચીન પણ તેનો સાથ ધીમે ધીમે છોડી રહ્યું છે. પાકિસ્તાનમાં ચીનના નાગરિકોના મૃત્યુ માટે પક્સીતન 72 કરોડ પાકિસ્તાની રૂપિયાનું વળતર ચૂકવશે. તાજેતરમાં…
- આમચી મુંબઈ
પુણે બાદ મુંબઇમાં હિટ એન્ડ રન, સગીરની બાઇકની ટક્કરથી એકનું મોત
મુંબઇઃ પોર્શ કાર ચલાવતા પૂણેના માલેતુજાર નબીરાએ કલ્યાણી નગર વિસ્તારમાં ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનાની સ્યાહી હજી સુકાઇ નથી અને હવે આવા જ હિટ એન્ડ રન કેસના સમાચાર આર્થિક રાજધાની…
- મનોરંજન
શાહરૂખ ખાનને હીટસ્ટ્રોક લાગતા malaika-aroraએ આપી સોનેરી સલાહ
એસઆરકે(SRK)ને અમદાવાદ ખાતે હીટસ્ટ્રોકને લીધે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેને બે દિવસ બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ને તે મુંબઈ પણ પહોંચી ગયો પણ તેના ફેન્સ સાથે ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ તેની તબિયત મામલે ચિંતા વ્યકત કરી હતી. સૌએ તેને સ્વાસ્થ્ય…
- નેશનલ
પાકિસ્તાનમાં પ્રચંડ ગરમીને કારણે લોકો ત્રાહિમામ, આ શહેરમાં 50 ડિગ્રી સે. તાપમાન નોંધાયું
નવી દિલ્હી: ઉત્તર અને પશ્ચિમ ભારત હાલ કાળઝાળ ગરમીથી ઉકળી(Heat wave) રહ્યું છે. રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દિલ્હી, યુપી, સહિત ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, હીટ સ્ટ્રોક(Heat stoke)…
- નેશનલ
kedarnathમાં મોટી દુર્ઘટના ટળી, હેલિકોપ્ટરનું થયું emergency landing
દહેરાદુનઃ ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે એક ગંભીર દુર્ઘટના ટળી હતી. અહીં એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરે કેદારનાથ ધામ હેલિપેડથી લગભગ 100 મીટર પહેલાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં…
- મનોરંજન
Cannes 2024: 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે મોટી સફળતા, કન્નડ શોર્ટ ફિલ્મને લા સિનેફ પ્રાઈઝ
કાન્સ: ફ્રાન્સના કાન્સ શહેરમાં યોજાતો પ્રતિષ્ઠિત વાર્ષિક ફિલ્મ(Cannes film festival) ફેસ્ટીવલ હાલ ફિલ્મ અને ફેશન જગતમાં ચર્ચાનો વિષય છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના વિદ્યાર્થી ચિદાનંદ એસ નાઈકની 16 મિનિટની ટૂંકી ફિક્શન ફિલ્મ Sunflowers Were the First…
- નેશનલ
Cyclone Remal : પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત, જાણો મુંબઇને લઇને શું કરી આગાહી
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં આકાર પામી રહેલું ચક્રવાતી તોફાન રેમલ (Cyclone Remal) પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક રવિવારે એટલે કે 26 મેના રોજ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવવાની સંભાવના છે. આ દરમિયાન હવામાન…
- મનોરંજન
Happy Birthday: Amitabh Bachhanને ગાયક બનાવનારા સંગીતકારનો આજે જન્મદિવસ
બોલીવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન પોતાના અવાજ માટે પણ એટલા જ લોકપ્રિય છે. તેમની ડાયલૉગ ડિલિવરી, ડાન્સિંગ સ્ટાઈલ જેમ યુનીક છે તેમ તેનો અવાજ પણ એટલો જ અલગ છે અને લોકોએ તેમને ગાયક તરીકે પણ ઘણા પસંદ કર્યા છે. પણ…