- નેશનલ
Bengaluru: પૉસ્ટ ઓફિસ બહાર અડધી રાત્રે મહિલાઓએ આ કારણે લગાવી લાંબી લાઈન
બેંગલુરુઃ દેશના ઘણા લોકો માટે 8,000 રૂપિયા ભલે બહુ મોટી રકમ ન હોય, પરંતુ એક ખૂબ જ મોટો વર્ગ છે જેમની માટે આ રકમ 80,000 જેવી છે. આ જ કારણે બેંગલુરુમાં general post office બહાર અડધી રાત્રે લાંબી કતાર લાગી.…
- આમચી મુંબઈ
Mumbai Fire: મુંબઈના ધારાવીમાં લાગી આગ, છ ઘાયલ
મુંબઇઃ ગુજરાતના રાજકોટ અને દિલ્હીમાં લાગેલી ભીષણ આગ બાદ હવે મુંબઈના ધારાવી વિસ્તારમાં પણ આગ લાગવાના સમાચાર આવ્યા છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી વિસ્તારના એક ઈન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા…
- આપણું ગુજરાત
Gujarat Weather : ગૂજરાતમાં સારા વરસાદની હવામાન શાસ્ત્રીઓની આગાહી
ગાંધીનગર : હાલ ભારત અને બાંગ્લાદેશના દરિયાકિનારે રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે, તેના લીધે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. વાવાઝોડાની અસરના પગલે આસામ, મેઘાલય, ત્રિપુરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રેમલ વાવાઝોડાની અસરો વરસાદની પેટર્ન પર થઈ…
- નેશનલ
Cyclone Remal: રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી, 6ના મોત, 29 હજારથી વધુ મકાનોને નુકસાન
કોલકાતા: ચક્રવાત રેમલે(Cyclone Remal) પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. જેમાં બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. વાવાઝોડાને કારણે 29 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે. આ દરમિયાન 2100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.…
- નેશનલ
Bomb Threat : દિલ્હીથી વારાણસી જઇ રહેલા વિમાનમાં બોમ્બની ધમકી, ફ્લાઇટ રન-વે પર જ રોકી દેવાઈ
નવી દિલ્હી: દિલ્હીથી(Delhi) વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બના સમાચાર (Bomb Threat ) બાદ તેને રનવે પર રોકી દેવામાં આવી હતી. જેની બાદ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંપૂર્ણ સુરક્ષા…
- ઇન્ટરનેશનલ
Hindu Population: યુરોપના આ દેશમાં હિન્દુઓની વસ્તીનો આંકડો જાણો છો…
દરેક દેશમાં એક ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારે તો બીજાની સંખ્યા ઓછી હોય છે. ભારતમાં હિન્દુઓ બહમતીમાં છે, પણ એવા ઘણા દેશ છે જ્યાં હિન્દુઓની સંખ્યા ઓછી છે અને તેમાંનો એક દેશ છે સ્વીડન. યુરોપિયન ખંડમાં આવેલો સ્વીડન એવો દેશ…
- નેશનલ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંભીર માર્ગ Accident , 11 લોકોના મોત 25 ઘાયલ
શાહજહાંપુર : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)શાહજહાંપુર જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે…
- મનોરંજન
ગેમ રમી ગયો Hardik Pandya! નતાશાને ફૂટી કોડી નહીં મળે…
આઈપીએલ 2024માં MI અને તેના કેપ્ટનની સફર પૂરી થઈ ગઈ છે, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાના અંગત જીવનમાં તોફાન આવી ગયું છે. IPL 2024 ની શરૂઆતથી હાર્દિક પંડ્યાનો સમય સારો નથી ચાલી રહ્યો. સૌથી પહેલા જ્યારે તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં…
- મહારાષ્ટ્ર
Nashikમાં IT Raid, 26 કરોડની રોકડ જપ્ત
Nashik: છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા (IT) વિભાગ ખૂબ જ સક્રિય થઈ ગયો છે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડામાં મોટી માત્રામાં બિનહિસાબી નાણાંનો પર્દાફાશ થઈ રહ્યો છે. આ વિભાગે તાજેતરમાં…
- નેશનલ
Go Air Crisis: ગો એરની સંકટ વધુ ઘેરું બન્યું, આ મોટા રોકાણકારે સંભવિત ડીલમાંથી પીછેહઠ કરી
મુંબઈ: આર્થીક કટોકટીને કારણે બંધ થયેલી એરલાઈન ગો એર(Go Air) સામે વધુ એક મોટું સંકટ ઊભું થયું છે. ગો એર ખરીદવા ઇચ્છતા મોટા રોકાણકાર અને ટ્રાવેલ પોર્ટલ EaseMyTripના CEO નિશાંત પિટ્ટી(Nishant Pitti) હવે આ ડીલમાંથી ખસી ગયા છે. નિશાંત પિટ્ટીએ…