- મનોરંજન
Rohit Sharma’s wife Ritika trolled : રોહિતની પત્ની રિતિકાની ગાઝા પટ્ટીના લોકો પ્રત્યે કૂણી લાગણી?
મુંબઈ: પહેલી જૂને અમેરિકામાં શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયાના વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટૅન્કોવિચ પછી હવે કૅપ્ટન રોહિત શર્માની વાઇફ રિતિકા સજદેહ પણ ન્યૂઝમાં આવી ગઈ છે. ફરક માત્ર એટલો છે કે નતાશાનો મામલો અંગત…
- સ્પેશિયલ ફિચર્સ
ડાયાબિટીસના પુરૂષ દર્દીઓમાં કિડની અને હ્રદય રોગનું જોખમ વધુ હોય છે, અભ્યાસનું તારણ
આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. આ લાઇફસ્ટાઇલ રોગના દર્દીઓ અંગે એક નવું સંશોધન સામે આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે પુરૂષો ડાયાબિટીસથી પીડાય છે તેઓમાં મહિલાઓની સરખામણીમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે.…
- નેશનલ
Brijbhushan Sharan Singh ના પુત્ર કરણના કાફલાની કારથી સર્જાયો અકસ્માત, બે લોકોના મોત, એક ઘાયલ
ગોંડાઃ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના(Brijbhushan Sharan Singh) પુત્ર અને ભાજપના કૈસરગંજ લોકસભા બેઠકના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલાની કારથી મોટો અકસ્માત(Accident) થયો છે. ફોર્ચ્યુનર કારે 3 લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને…
- નેશનલ
2020ના દિલ્હી રમખાણોના કેસમાં શરજીલ ઈમામને દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા
નવી દિલ્હી: વર્ષ 2020માં દિલ્હી(Delhi Riots)માં થયેલા રમખાણોના આરોપી ઉમર ખાલીદની જામીન અરજી દિલ્હીની કરકરડૂમા કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી. એવામાં આ કેસના વધુ એક આરોપી શરજીલ ઈમામ(Sharjeel Imam )ને દિલ્હી હાઈકોર્ટે જામીન આપી દીધા છે, શરજીલ JNUનો વિદ્યાર્થી…
- ઇન્ટરનેશનલ
Americaએ Israelને લઇને સ્પષ્ટ કર્યું વલણ, કહ્યું નીતિઓમાં નહિ થાય કોઇ બદલાવ
વોશિંગ્ટનઃ હમાસના આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરતા ગાઝાના દક્ષિણી શહેર રફાહ પર ઈઝરાયેલનું(Israel) સૈન્ય ઓપરેશન ચાલુ છે. ત્યારે અમેરિકાએ(America) રફાહ(Rafah)પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીની નિંદા કરી છે. રફાહ શહેરમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયાની ઘટના બાદ અમેરિકાએ ફરી…
- ઇન્ટરનેશનલ
25 વર્ષ બાદ પાકિસ્તાને ભૂલ સ્વીકારી… ‘પાકિસ્તાને ભારત સાથેનો શાંતિ કરાર તોડ્યો હતો’
ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાન હંમેશા ભારતની પીઠમાં છરો ભોંકતું રહ્યું છે. આ વાતની પુષ્ટી હવે ખુદ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કરી છે. પાકિસ્તાને મંગળવારે સ્વીકાર્યું હતું કે તેમણે 1999માં લાહોર કરાર તોડ્યો હતો. આ કરાર પર ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ…
- મનોરંજન
Maharaj Poster:આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર જાહેર, જાણો ક્યારે અને ક્યાં પ્લેટફોર્મ પર રીલીઝ થશે
મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનનો મોટો દીકરો જુનૈદ ખાન(Junaid Khan) બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ પી મલ્હોત્રાની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘મહારાજ’ (Maharaj Film)માં જુનૈદ જયદીપ અહલાવત (Jaideep Ahlawat)અને શાલિની પાંડે(Shalini Pandey) સાથે સ્ક્રીન પર જોવા મળશે. મહારાજ ફિલ્મનો…
- નેશનલ
Arvind Kejriwal ને સુપ્રિમ કોર્ટ તરફથી આંચકો, વચગાળાની જામીન અરજી ફગાવાઇ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)2 જૂને જ જેલમાં પરત જવું પડશે. વચગાળાના જામીન સાત દિવસ લંબાવવાની તેમની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટના રજિસ્ટ્રારે સુનાવણી માટે અરજી સ્વીકારી નથી.અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપતાં…
- વેપાર
અદાણીની ભાગીદારીનો Paytmએ ઇનકાર કર્યો, કહ્યું કોઇ કરાર નથી કર્યા
નવી દિલ્હી : પેટીએમ (Paytm)ની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે સ્ટેક ખરીદવાના સમાચાર માત્ર અટકળો છે અને કંપની આ સંબંધમાં કોઈપણ ચર્ચામાં સામેલ નથી. અમે હંમેશા સેબી (SEBI)…
- નેશનલ
હું સંબંધોનું બલિદાન આપી દઈશ: તો શું PM Modi માટે નવીન પટનાયક કામના રહ્યા નથી?
લોકસભાની ચૂંટણીનો હવે લગભગ અંતિમ તબક્કો આવી ગયો છે. પીએમ મોદી પણ તેમના અસલ મિજાજમાં આવી ગયા છે. તેઓમોટા મોટા મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. હાલમાં જ એક ન્યુઝ એજન્સી સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ ઓડિશાના…