- આમચી મુંબઈ
મુંબઇમાં સિલિન્ડર વિસ્ફોટમાં 9 ઘાયલ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ગુરુવારે સવારે લગભગ સાડા સાત વાગ્યે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આસપાસના લોકોએ બહાર આવીને જોયું તો એક ઘરમાંથી આગ અને ધુમાડો દેખાઈ રહ્યો હતો. થતાં નવ લોકો ઘાયલ થયા હોવાની અધિકારીઓએ…
- મનોરંજન
Happy Birthday: કન્ડક્ટરમાંથી અભિનેતા અને રાજકારણી બન્યા ને જીવનમાં આવ્યા કેટલાય તડકા-છાયા
જેમણે બાળપણમાં જ સંઘર્ષ કર્યો હોય તેમને મોટી ઉંમરે પણ મથવાનું અઘરું લાગતું નથી, પરંતુ તમે એકવાર ઊંચે સ્થાને પહોંચી જાવ પછી સાવ નીચે આવવું ઘણું કઠિન હોય છે. આવા કઠિન સમયને પસાર કરી જીવનમાં ઘણું કરી ચૂકેલા અભિનેતા, રાજકારણી…
- શેર બજાર
Sensex 75000ની ઉપર: મોદી સરકાર રચાવાની ખાતરીના ટ્રીગરે શેરબજારમાં જોરદાર તેજી
નિલેશ વાઘેલામુંબઇ: મોદી સરકાર રચાવાની ખાતરીના ટ્રીગરે શેરબજારમાં ફરી જોરદાર તેજીનો માહોલ જામ્યો છે અને ખુલતા સત્રમાં જ સેન્સેકસ ૭૫૦ પોઇન્ટની જંપ સાથે ૭૫૦૦૦ની ઉપર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટીએ ૨૨,૮૫૦ની સપાટી વટાવી છે.આજે ગુરુવારે બજારમાં કામકાજની શરૂઆત ગ્રીન ઝોનમાં થઈ…
- મહારાષ્ટ્ર
તો શું શિવસેના NDAમાં વાપસી કરશે? I.N.D.I.A ગઠબંધનની બેઠકથી બનાવી દૂરી
મુંબઈઃ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએને 292 સીટો મળી છે જ્યારે I.N.D.I.A એલાયન્સને 234 સીટો મળી છે. જ્યારે અન્યને 17 બેઠકો મળી હતી. ચૂંટણી પરિણામો બાદ એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ બંને સહયોગી પક્ષોને આકર્ષવામાં વ્યસ્ત છે. સૂત્રોનું માનીએ તો…
- નેશનલ
TDP-BJP ગઠબંધન ફૂલ-પ્રુફ કરવા આ અભિનેતા પહોંચી ગયા દિલ્હી
લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને કેન્દ્રમાં એનડીએની ગઠબંધન સરકાર બની રહી છે. લોકસભાની ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા દક્ષિણી અભિનેતા રજનીકાંત બદ્રીનાથ અને કેદારનાથની મુલાકાતેથી ચેન્નાઇ પરત ફર્યા હતા. ચૂંટણીના પરિણામોના બીજા દિવસે એટલે કે બુધવારે જ તેઓ…
- સ્પોર્ટસ
T20 World Cup : રોહિતે ધોનીનો અમૂલ્ય રેકોર્ડ તોડ્યો; Hitman 600 Sixs ફટકારનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો
ન્યૂ યોર્ક : રોહિત શર્મા (Rohit Sharma) અહીં બુધવારે આયરલૅન્ડ સામેની ટી-૨૦ વર્લ્ડ કપની મેચમાં બેટિંગ દરમિયાન ખભાની ઈજાને લીધે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો, પરંતુ એ પહેલાં તેણે કેટલાક કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. એટલું જ નહીં, ટીમ ઇન્ડિયાએ વિજય…
- Uncategorized
ગૃહિણીઓ જાણો, ICMRએ રસોઈમાં વપરાતા મસાલા મામલે શું આપી સલાહ?
ભારતના ભોજનની ખાસિયત તેના વિવિધ મસાલા છે. દરેક રેસિપી માટે અલગ અલગ મસાલાનું કોમ્બિનેશન છે. દેશ વિદેશમાં ભારતીય ભોજન પ્રસિદ્ધ છે તેનું કારણ ભારતના મસાલા છે. ભારતના મોટા ભાગના મસાલા છે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અને ભૌગોલિક રીતે પણ ભોજનમાં ઉમેરાઈ…
- નેશનલ
લોકસભા ચૂંટણીના મેદાનમાં ઊતરેલ ત્રણે ટ્રાન્સજેન્ડરની ડિપોઝિટ જપ્ત
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. એનડીએને 292, જ્યારે ઇન્ડી ગઠબંધનને 234 અને 17 બેઠકો અન્યને ફાળે ગઈ છે. જો કે આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ત્રણ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોની (transgender candidates in Lok Sabha) ડિપોઝિટ પણ જપ્ત…
- નેશનલ
આ તારીખે NDA સરકારના થઇ શકે છે શપથ ગ્રહણ!
લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત NDA સરકાર સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને…