- નેશનલ
NEET કેસમાં SCએ NTA પાસે માગ્યો જવાબ, તો શું રદ્દ થશે પરીક્ષા?
એક નોંધપાત્ર ઘટનામાં NEETના પરિણામોમાં ગેરરીતિનો આક્ષેપ કરતી અરજીની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી છે અને અને નેશનલ એલિજીબીલીટી કમ એન્ડ ટેસ્ટ (NEET-UG)2024 પરીક્ષામાં પેપર લીક થવાના આરોપો અંગે…
- આપણું ગુજરાત
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડઃ વધુ એક અધિકારી સસ્પેન્ડ કરાયા
રાજકોટ: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમા વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ નવ સામે પગલા લેવાયા બાદ ડે. ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો નોંધી ધરપકડ થયાના 48 કલાક પુરા થતા મનપાએ તેમને સસ્પેન્ડ કર્યા છે.…
- આપણું ગુજરાત
ક્યારે મળશે બફારાથી છૂટકારો? ગુજરાતમાં પણ વરસાદ આવું આવું કરે છે પણ…
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાક વિસતારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમા આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી થશે તેવી આગાહી તો કરી છે, પરંતુ હાલમાં વાતાવરણમાં…
- આપણું ગુજરાત
ભૂલકાંઓ જ્યાં જાય છે તે પ્રિ-સ્કૂલની સુરક્ષાના નામે મીંડુ, ફાયર સેફ્ટીની સુવિધા જ નથી
અમદાવાદઃ પ્રિ-સ્કૂલ ખોલવી છે તો માત્ર એક જ શરત છે કે ઘરમાં એક રૂમ એકસ્ટ્રા હોવો જોઈએ અથવા તો થોડી જગ્યા એકસ્ટ્રા હોય તો પ્રિ-સ્કૂલ ખોલી નાખવાની અને બાળકોને બે-ચાર રમકડાં આપવાના, બે રાઈમ્સ ગવડાવવાની અને નાસ્તો પાણી કરી ઘરે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
‘….તો હું એપલના ડિવાઈસીસ પર પ્રતિબંધ લગાવી દઈશ’ ઈલોન મસ્કે Apple ને આપી ધમકી
અમેરિકન બિલિયોનેર ઈલોન મસ્ક(Elon Musk) વિવાદાસ્પદ નિવેદનો આપીને સતત લાઈમલાઈટમાં રહેવા માટે જાણીતા છે. એવામાં તેમણે આઇફોન મેન્યુફેક્ચર કરતી કંપની Apple અને Chat GPTની પેરેન્ટ કંપની Open AI અંગે ધમકીભર્યું નિવેદન આપતા ટેકનોલોજી જગતમાં ખળભળાટ મચી ગયો છે. ઈલોન મસ્કે…
- ઇન્ટરનેશનલ
Malawi’s Vice President: માલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું વિમાન ગુમ, ક્રેશની આશંકા
નવી દિલ્હી: દક્ષીણ પૂર્વ આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ (Malawi’s Vice president) સાઉલોસ ચિલિમા (Saulos Chilima) ને લઈ જતું એક સૈન્ય વિમાન ગુમ થઈ ગયું છે, આ વિમાનમાં અન્ય 9 લોકો સવાર હતા. માલાવીની સરકારે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે…
- ઇન્ટરનેશનલ
European Election: યુરોપિયન પાર્લામેન્ટ માટે 20 દેશમાં મતદાન, 720 મેમ્બર મેદાનમાં
બ્રસેલ્સ: યુરોપિયન સંસદની પાંચ વર્ષની મુદત માટે યુરોપિયન યુનિયન (ઇયુ)ના 20 દેશોમાં રવિવારે મતદાન (Eurpoean Election) શરૂ થયું હતુ. યુરોપિયન સંસદના 720 સભ્યને ચૂંટવા માટે નાગરિકો મતદાન કરશે. ગૃહમાં બેઠકોની ફાળવણી વસ્તીના આધારે કરવામાં આવે છે. માલ્ટા અને લક્ઝમબર્ગમાં ગૃહમાં…
- આમચી મુંબઈ
Orange Gate-Marine Drive પ્રોજેક્ટના અવરોધો દૂરઃ ટનલ જમીનથી પંદરથી ૨૦ મીટર નીચે બનાવાશે
મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ-MMRAD)એ ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ ટનલ પ્રોજેક્ટ (Orange Gate-Marind Drive)માં અવરોધો દૂર કર્યા છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ઈસ્ટર્ન ફ્રીવેને કોસ્ટલ રોડ સાથે સીધો જોડવા માટે તેની ૧.૯૬ હેક્ટર જમીન આપવા તૈયાર થયું છે.બીપીટી તરફથી નો…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં દર્શનાર્થીઓની બસ પર આતંકી હુમલો : 10 લોકોના ઘટનાસ્થળે મોત
નવી દિલ્હી : દેશમાં એક તરફ નવી સરકારના વડાપ્રધાન અને મંત્રીઓ શપથ લઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ જમ્મુ કશ્મીરના રિયાસી જિલ્લામાં દર્શનાર્થીની બસ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. શિવખોડી ગુફા દર્શન કરવા જઈ રહેલી યાત્રાળુઓની બસ પર આતંકીઓએ…