- નેશનલ
રશિયા-યુક્રેન સંઘર્ષમાં માર્યા ગયા 2 ભારતીય નાગરિક, રશિયન સેનામાં ભરતી થયા હતા
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન સેનામાં ભરતી થયેલા બે ભારતીય નાગરિકો યુક્રેન સંઘર્ષમાં માર્યા ગયા હતા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘મોસ્કોમાં ભારતીય દૂતાવાસે આ મામલો નવી દિલ્હીમાં રશિયન રાજદૂત અને મોસ્કોમાં રશિયન સત્તાવાળાઓ સાથે રશિયન…
- સ્પોર્ટસ
IND vs USA: આજે ન્યુયોર્કની પિચ કેવી રહેશે, જાણો સંભવિત પ્લેઇંગ-11, બંને ટીમનો રેકોર્ડ, વેધર રીપોર્ટ
ન્યુ યોર્ક: T20 વર્લ્ડ કપ 2024 (T20 World cup 2024)માં આયર્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યા બાદ આજે બુધવારે ભારતીય ક્રિકેટ ટીમ યુએસએ ક્રિકેટ ટીમ સામે(IND vs USA) ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમશે. આ મેચ મેચ ભારતીય સમય અનુસાર…
- નેશનલ
ઉત્તર પ્રદેશના હરદોઈમાં રેતી ભરેલી ટ્રક ઝૂંપડી પર પલટી, આઠના મોત
હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈ(Hardoi)માં એક ઝુંપડી પર એક રેતી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. જેમા ઘરની બહાર સુઈ રહેલા એક જ પરિવારના આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પરિવારની માત્ર એક છોકરીનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતા…
- આપણું ગુજરાત
સુરતમાં આકરણી વિભાગના બે કલાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સુરત: સુરત મહાનગર પાલિકા(SMP)ના બે કર્મચારીઓને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ રંગેહાથ ઝડપી પાડયા હતા. ઉધના સાઉથ ઝોન-A ના આકરણી વિભાગના બે ક્લાર્ક વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે 35 હજારની લાંચ માગવામાં આવી હતી. આ દરમિયાન એસીબીએ છટકું ગોઠવી…
- આપણું ગુજરાત
અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરુ, ભગવાન આ જગ્યાએ બનેલા વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે
અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા((Rathyatra) નીકળશે. જેની અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ(Jamalpur Jagannath mandir) મંદિરે અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને…
- આપણું ગુજરાત
Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓની બદલી હવે ડીજીપી જ કરી શકશે
અમદાવાદઃ ગુજરાત પોલીસ વિભાગ(Gujarat Police)ના કર્મચારીઓ અને અધિકારીઓની આંતરજિલ્લા બહાર બદલી કરવાની સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, સાથે બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્ર રદ્દ કરવામાં આવ્યા છે.…
- નેશનલ
Jammu and Kashmir: ડોડામાં આતંકવાદી હુમલો, સેનાના પાંચ જવાન ઘાયલ; કઠુઆમાં એક આતંકવાદી ઠાર
કઠુઆ: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદીઓ આશાંતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ડોડામાં પણ હુમલો(Terrorist attack) કર્યો છે. ત્રણ દિવસમાં આ ત્રીજો હુમલો છે. આ વખતે આતંકીઓએ ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર…
- મનોરંજન
Midnight Palak Tiwari આ શું કરતી જોવા મળી? વીડિયો થયો વાઈરલ…
ટીવી ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો એટલે શ્વેતા તિવારી (TV Indstry’s Famous Actress Shweta Tiwari) ચાળીસી વટાવ્યા બાદ પણ આજે પોતાના કર્વી ફિગરથી ફેન્સના દિલની ધડકન રોકી દેતી હોય છે. પણ આપણે અહીં વાત કરીશું શ્વેતાની દીકરી પલક તિવારી (Palal Tiwari)…
- નેશનલ
ઓડિશામાં CM સાથે સાથે CM houseની પણ શોધ! નવીન પટનાયક ઘરેથી જ કામ કરતા
ભુવનેશ્વર: ઓડિશા વિધાનસભા ચૂંટણી(Odisha assembly election)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ને ઐતિહાસિક જીત મળી છે, ભાજપ હાઈકમાન્ડ મુખ્યનું નામ ફાઈનલ કરવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ નવા મુખ્યપ્રધાન માટે ઘર (CM house)ની શોધ ચાલી રહી છે. હાલમાં ઓડિશામાં કોઈ સત્તાવાર મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન…
- મનોરંજન
Sonakshi Sinhaના લગ્નથી મમ્મી-પપ્પા ખુશ નથી?
અભિનેત્રી સોનાક્ષી સિન્હા બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે, એ ખબર આગની જેમ ફેલાઈ ગઈ છે. હજુ સિન્હા પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ બન્ને ચાલુ મહિનાની 23મી તારીખે જ લગ્નગ્રંથીથી જોડાવાના છે ત્યારે અનેક…