- નેશનલ
NEET EXAM: ગ્રેસ માર્કસ રદ, 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ, જાણો SCએ શું કહ્યું
નવી દિલ્હી: National Eligibility cum Entrance Test (NEET) પરીક્ષાના પરિણામ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી ચાલી રહી છે. NEET પરીક્ષામાં ગેરરીતી અંગે દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. NTA એ NEET માં ગ્રેસ માર્ક્સ(Grace Marks) ધરાવતા…
- આમચી મુંબઈ
“મોડો સૂતો હતો અને અચાનક ધાંય ધાંયના અવાજથી જાગી ગયો,” ફાયરિંગ કાંડમાં સલમાનનું નિવેદન
લગભગ 2 મહિના પહેલા સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર કેટલાક બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આરોપીઓ તેમના ઈરાદામાં સફળ નહોતા થઈ શક્યા અને તરત જ ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. હવે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નેચરલ ફાર્મિંગમાં વિદ્યાર્થીઓ B.S.C. એગ્રીકલ્ચર (ઑનર્સ)નો અભ્યાસ કરી શકશે
ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પદ્ધતિસરના શિક્ષણ દ્વારા ભણાવવાની પ્રક્રિયા આગામી શૈક્ષણિક વર્ષથી સમગ્ર ભારતમાં શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યિનુવર્સિટી (Natural Farming science university) સાથે સંલગ્ન હાલોલ અને અમરેલીની કોલેજોમાં નેચરલ ફાર્મિંગમાં બીએસસી…
- આપણું ગુજરાત
Flower price in Ahmedabad: અમદાવાદમાં તહેવારોની સીઝન પહેલા ફુલોની મહેક મોંઘી થઈ
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિતના કેટલાક જીલ્લામાં દિવસ દરમિયાન આકરો તાપ જ્યારે રાતનાં સમયે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બેવડી ઋતુની સીધી અસર ફૂલો પર પડી રહી છે. ગરમીના કારણે ફૂલો ઝડપીથી સુકાઈ અને કરમાઈ જતા ભાવમાં નોંધપાત્ર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનાની સહાય માટે પાંચ લાખથી વધુ વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ
અમદાવાદઃ ગુજરાતમા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓમા અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” (Namo Laxmi) યોજના જાહેર કરી હતી. આ વર્ષના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી…
- સ્પોર્ટસ
WI vs NZ Highlights: વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડને 13 રનથી હરાવ્યું, જીતની હેટ્રિક ફટકારીને વેસ્ટ ઈન્ડિઝનો સુપર-8માં પ્રવેશ
ત્રિનિદાદ: T20 વર્લ્ડ કપ 2024ની 26મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડને હરાવી (WI beats NZ) ને સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ(West Indies)ની આ સતત ત્રીજી જીત હતી, ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે તેણે ન્યૂઝીલેન્ડ(New Zealand)ને…
- આપણું ગુજરાત
ગુજરાતમાં દારૂ બંધી?: અમદાવાદ નજીક છ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદેસર નશાખોરી પ્રવૃત્તિને ડામવા માટે રાજ્યની પોલીસ સતત પ્રયત્નશીલ રહેવાનો દાવો કરે છે, છતાં રાજ્યમાં ખુણે ખુણે ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે. અમદાવાદ જીલ્લાનાં દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી માત્રામાં દારૂની હેરાફેરી કરતા બે શખસોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે…
- આપણું ગુજરાત
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના ગણિત વિષય અને ધોરણ-11માં પ્રવેશ માટે મહત્વપુર્ણ જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના ગણિત વિષય અને ધોરણ-11માં પ્રવેશ માટે એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે. આ સિવાય ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ,બી અને ગ્રુપ એબી અથવા સામાન્ય…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભઃ 35 દિવસ બાદ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાઓ ફરી ગૂંજી ઉઠી
અમદાવાદઃ ગુજરાતમાં ફાયર એનઓસી-બીયુ પરમિશનની ચકાસણી વચ્ચે ગુજરાતની 54 હજારથી વધુ શાળાઓમા વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક સત્રનો આજ ગુરૂવારથી પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન દરમિયાન સૂમસામ રહેળા શાળાઓના કેમ્પસ આજથી 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગૂંજી ઊઠી છે.…
- સ્પોર્ટસ
T20 World Cup: અર્શદીપ, સૂર્યા અને શિવમ સુપર હીરો: ભારત પહોંચ્યું સુપર એઇટમાં
ન્યૂ યોર્ક: ટી-20 વર્લ્ડ કપમાં યજમાન અમેરિકા (20 ઓવરમાં 110/8)ને ભારતે (18.2 ઓવરમાં 111/3) રોમાંચક મુકાબલામાં સાત વિકેટે હરાવીને સુપર એઇટ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. અર્શદીપ સિંહ (4-0-9-4), સૂર્યકુમાર યાદવ (50 અણનમ, 49 બૉલ, બે સિક્સર, બે ફોર) અને શિવમ…