- આમચી મુંબઈ
મુંબઇમાં વરસાદની શરૂઆત, રાજ્યના 16 જિલ્લામાં યલો એલર્ટ
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. મુંબઈમાં પણ ચોમાસાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. મુંબઈમાં શુક્રવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. તેમજ હવામાન વિભાગે રાજ્યના 16 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે. વિદર્ભના યવતમાલ, વર્ધા,…
- નેશનલ
RSS નેતા ઈન્દ્રેશ કુમારનું મોટું નિવેદન, ભગવાન રામે અહંકારી અને વિરોધી બંનેનો ન્યાય કર્યો
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના(RSS)નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને અહંકારી અને ઇન્ડી ગઠબંધનને રામ વિરોધી ગણાવ્યા છે. ઈન્દ્રેશ કુમારે(Indresh Kumar)કહ્યું, ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. વર્ષ 2024ની લોકસભા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ભાજપને રડાવનારા કાંદાનો ભાવ હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે?
લોકસભાની ચૂંટણી બાદ દેશમાં એનડીએ ગઠબંધનની સરકાર બની છે. ભાજપને પોતાના દમ પર ઓછી બેઠકો મળી છે તેની તેને ઘટક પક્ષો સાથે મળીને સરકાર બનાવવી પડી છે. કેન્દ્ર સરકાર કાંદાના મુદ્દાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે, જે લોકસભાની ચૂંટણીમાં…
- ઇન્ટરનેશનલ
G7માં Georgia Maloney એ ઋષિ સુનકને અનોખા અંદાજમાં આવકાર્યા, વિડીયો વાયરલ
રોમ : ઇટલીમાં G-7 સંમેલનમાં ભાગ લેનારા દેશોના રાષ્ટ્રના વડાઓની આગમનની પ્રક્રિયા ગુરુવારે જ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)પણ ઈટલી પહોંચી ગયા છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ (Georgia Maloney)મુલાકાતે આવેલા મહેમાનોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.…
- આપણું ગુજરાત
Statue of Unity ફરવા જતા પહેલા આ વાંચી લો, ડભોઈનો બ્રિજ બંધ રહેશે, આ રસ્તે ડાયવર્ઝન અપાયું
વડોદરાઃ જિલ્લાના ડભોઈના સરિતા ફાટક બ્રિજ આજથી સાત દિવસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ડભોઈ ખાતે આવેલા સરિતા ફાટક બ્રીજના રસ્તાનો વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. આ જાહેરનામાનું અમલ આજ 14 જૂનથી 20મી જૂન 2024 સૂધી સાત દિવસ…
- નેશનલ
Monsoon 2024: હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદને લઇને કરી આ આગાહી
નવી દિલ્હી : હવામાન વિભાગે(IMD)14 જૂને જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઉત્તરપૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. તે ઉત્તર-પશ્ચિમ બિહારથી નાગાલેન્ડ તરફ જવાની શક્યતા છે. જેના કારણે બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ…
- શેર બજાર
બોન્ડ માર્કેટ: યુએસ બોન્ડની યિલ્ડમા ઘટાડો થતાં ભારતમાં પણ પીછેહઠ
નિલેશ વાઘેલામુંબઇ: યુએસ બોન્ડ યીલ્ડમાં વધુ ઘટાડો થવાને કારણે ભારતીય બોન્ડ માર્કેટ પર પણ નકારાત્મક અસર જોવા મળી છે. ભારતીય શેરબજાર પર પણ અમેરિકન બોન્ડની હિલચાલની સીધી પરંતુ વિરોધાભાસી અસર જોવા મળે છે.બોન્ડ માર્કેટમાં શુક્રવારના પ્રારંભમાં ટ્રેડિંગમાં, ભારતીય સરકારના બોન્ડની…
- નેશનલ
PM Modi શ્રીનગરના દાલ લેક પર Yoga Dayની ઉજવણીમાં સામેલ થાય તેવી શક્યતા
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાની સંખ્યામાં વધી રહી છે. જેમાં પ્રથમ વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલો થયો હતો. ત્યારબાદ વધુ ત્રણ હુમલાઓ થયા. આ આતંકી હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ(PM Modi)સ્થિતિની સમીક્ષા કરવા માટે…
- નેશનલ
Wayanad: વાયનાડ લોકસભા બેઠક પર ભાઈને બદલે બહેન આવશે! પ્રિયંકા ગાંધી લડી શકે છે પેટા ચૂંટણી
નવી દિલ્હી: INDIA ગઠબંધન લોકસભા ચૂંટણી 2024માં જીત ના મેળવી શક્યું પણ કોંગ્રેસની બેઠકોની સંખ્યામાં વધારો નોંધાયો છે, ઉપરાંત મહત્વની બેઠકો પર જીત પણ મેળવી છે. જેને કારણે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે, એવામાં અહેવાલ છે…
- આપણું ગુજરાત
Surat weather: સુરતમાં વહેલી સવારે મેઘરાજાની પધરામણી, ગરમીથી ત્રસ્ત લોકોમાં આનંદની લાગણી
સુરત: આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ (Surat Weather) શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન…