- નેશનલ
Indian Railway: ભારતીય રેવલેએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી, આ કારણે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’માં નામ નોંધાયું
નવી દિલ્હી: ભારતીય રેલ્વે(Indian Railway)એ વધુ એક એક મોટી સિદ્ધિ મેળવી કરી છે. એક જાહેર સેવાના કાર્યક્રમોમાં એક સાથે અનેક સ્થળોએ સૌથી વધુ લોકો હાજરી બદલ ભારતીય રેલવેનું ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'(Limca Book of Records )માં નામ નોંધવામાં આવ્યું છે.…
- નેશનલ
Manipur Violence: મણિપુરના CM આવાસ પાસે ભીષણ આગ, પૂર્વ IAS ઓફિસરનું ઘર બળીને ખાખ
ઈન્ફાલ: મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી પ્રવર્તી રહેલી હિંસા અને તણાવ(Manipur Violence) એક ગંભીર ઘટના બની છે, ઇમ્ફાલ(Imphal)આવેલા મુખ્ય પ્રધાન નિવાસસ્થાન પાસે શનિવારે સાંજે ભીષણ આગ(Fire) લાગી હતી. આગની ઘટનાને કારણે તંત્ર દોડતું થઇ ગયું હતું. CMના સત્તાવાર નિવાસસ્થાન પાસે…
- આપણું ગુજરાત
Gujarat માં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત અનુભવાતી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. જેમાં હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની (Monsoon 2024) આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગરના 1 ઇંચથી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
એક કરતાં વધુ Simcard User’sએ ભરવો પડશે દંડ? TRAIએ કરી આવી સ્પષ્ટતા…
એકાદ-બે દિવસથી એવા સમાચાર આવી રહ્યા હતા કે સરકાર દ્વારા એક જ ફોનમાં બે સિમકાર્ડ યુઝર્સ (Government Taking Action Against Two Sim Card In One Mobile User) સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. એટલું જ નહીં પણ રિપોર્ટમાં એવો દાવો પણ…
- આમચી મુંબઈ
સોફ્ટવેર એન્જિનિયરના પરિવાર સાથે 5.14 કરોડનું સાયબર ફ્રોડ: બે પકડાયા
મુંબઈ: ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં રોકાણને નામે સોફ્ટવેર એન્જિનિયર અને તેના પરિવારના સભ્યો સાથે 5.14 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી પ્રકરણે પોલીસે ટ્યૂશન શિક્ષક સહિત બે જણની ધરપકડ કરી હતી. પકડાયેલા બન્ને આરોપીની ઓળખ હમપ્રીતસિંહ રંધવા (34) અને વિમલપ્રકાશ ગુપ્તા (45) તરીકે…
- આમચી મુંબઈ
આઈસ્ક્રીમમાં આંગળીનું રહસ્ય હજુ અકબંધ
મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ડોક્ટર દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમની અંદર માનવ આંગળીનો ટુકડો મળી આવ્યો હતો. આ જોઈને ડોક્ટર ડરી ગયા હતા અને તેમણે મલાડ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈસ્ક્રીમ…
- નેશનલ
દિલ્હી હાઇકોર્ટે ઇડીને ફટકાર લગાવી, કહ્યું તે Arvind Kejriwal ની માંગનો વિરોધ ના કરી શકે
નવી દિલ્હી : દિલ્હીમાં વિવાદાસ્પદ આબકારી નીતિ અને કથિત દારૂ કૌભાંડના આરોપમાં ઇડી દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેમની અરજી પર સુનાવણી કરતા દિલ્હીની કોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે…
- નેશનલ
Parliament ના મોનસુન સત્રનો 22 જુલાઇથી પ્રારંભ, મજબૂત વિપક્ષ બનશે પડકાર
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકાર બની છે. હવે લોકોની નજર સંસદ સત્ર (Monsoon Session)પર છે. જ્યાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંસદનું(Parliament)ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ…
- સ્પોર્ટસ
બાંગલાદેશે નેધરલેન્ડ્સને હરાવ્યું એટલે શ્રીલંકા થયું આઉટ
કિંગ્સટાઉન: ટી-20 વર્લ્ડ કપમાં અહીં ગ્રુપ-ડીની મૅચમાં બાંગલાદેશે (20 ઓવરમાં 159/5) નેધરલેન્ડ્સ (20 ઓવરમાં 134/8)ને પચીસ રનથી હરાવી દીધું હતું. એ સાથે, ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકા સુપર-એઇટ માટેની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. આ ગ્રુપમાંથી સાઉથ આફ્રિકાની ટીમ સુપર-એઇટમાં પ્રવેશી ચૂકી…
- સ્પેશિયલ ફિચર્સ
સ્કૂલોને લીધે બાળકોનો મોબાઈલ પરનો સ્ક્રીન ટાઈમ ઘટવાને બદલે વધ્યો
અમદાવાદઃ કોરોનાના સમય દરમિયાન સૌથી વધારે નુકસાન થયું હોય તો તે શિક્ષણનું અને વિદ્યાર્થીઓનું થયું છે. આ સમય દરમિયાન બાળકો સ્કૂલે ન જઈ શક્તા હોવાથી ઑનલાઈન એજ્યુકેશનનો તોળગો કાઢવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને ઘરેબેઠાં ભણાવવામાં આવ્યું. આ સમય દરમિયાન માતા-પિતા માટે…