- આમચી મુંબઈ
મુકેશ અંબાણીો ફેક વીડિયો જોઇ શેરમાં લગાવ્યા પૈસા અને ઠગાઇ ગયા ડૉક્ટર
લોકો ઠગાઇકરવા માટે પણ કેવા કેવા અવનવા પેતરા અજમાવતા હોય છે. હાલમાં જ મુંબઇના અંધેરી ખાતે એક મહિલા આયુર્વેદિક ડૉક્ટર આવી ઠગાઇનો શિકાર બન્યા હતા અને તેમણે લાખો રૂપિયી ખોયા હતા. અંધેરીમાં મહિલા આયુર્વેદ ડોક્ટર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડીનો…
- મહારાષ્ટ્ર
Maharashtra વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે શરુ કરી કવાયત, સાંજે Devendra Fadnavisના નિવાસે કોર કમિટીની બેઠક
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)વિધાનસભા ચૂંટણી માટે ભાજપે(BJP)તૈયારીઓ તેજ કરી દીધી છે. આજે મુંબઈમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ,(Devendra Fadnavis) સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને આશિષ શેલાર બેઠકમાં હાજરી આપશે. આ બેઠક ફડણવીસના સત્તાવાર…
- મનોરંજન
Deepika Padukonની પ્રેગનન્સી પર Rana Duggabatiએ કરી રમૂજ તો અભિનેત્રીએ શું કહ્યુ?
સૌથી વધુ કમાણી કરતી દીપિકા પદુકોણ (Deepika Padukon) હાલમાં ફિલ્મ અને પ્રેગનન્સીને લીધે ચર્ચામાં છે. ફિલ્મ કલ્કી 2898 એડીની (Kalki 2898 AD) એક ઈવેન્ટમાં દીપિકાએ બ્લેક ડ્રેસમાં કહેર મચાવ્યો હતો. અભિનેત્રીને બેબી બમ્પ ફ્લોન્ટ (mom to be deepika) કરતા જોઈ…
- સ્પોર્ટસ
Australia vs Bangladesh: 2024ના વર્લ્ડ કપની પહેલી હૅટ-ટ્રિક લીધી આ બોલરે…
ઍન્ટિગા: ટી-20 વર્લ્ડ કપની છેક 44મી મેચમાં હૅટ-ટ્રિકનો પહેલો તરખાટ જોવા મળ્યો છે. 2021માં ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમના ફાસ્ટ બોલર અને 2023ની સાલના સૌથી સફળ કેપ્ટન પૅટ કમિન્સે બંગલાદેશ સામેની સુપર-એઇટની મૅચમાં હૅટ-ટ્રિકની અનેરી સિદ્ધિ મેળવી હતી.વરસાદના કારણે આ મૅચ…
- આપણું ગુજરાત
વડોદરા સ્ટેશન ખાતે ચાલી રહેલા કામને કારણે ઘણી ટ્રેનોને થશે અસર, આ છે યાદી
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 21 જૂન 2024 થી 8 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ થશે. લગભગ 18 જેટલી ટ્રેનને અસર થઈ છે.…
- નેશનલ
International Yoga Day 2024: પીએમ મોદીએ યોગ કર્યા, કહ્યું વિશ્વમાં યોગ પ્રત્યે સતત આકર્ષણ વધી રહ્યું છે
શ્રીનગર : આંતરરાષ્ટ્રીય યોગ દિવસે (International Yoga Day 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC)ખાતે યોગ કર્યા હતા. આ પહેલા તેમણે લોકોને સંબોધતા કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી…
- સ્પોર્ટસ
4, 6, 4, 6, 6, 4: ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટે કૅરિબિયન બોલર શેફર્ડની એક ઓવરમાં 30 રન ખડકી દીધા
ગ્રોઝ આઇલેટ (સેન્ટ લ્યૂસિયા): ઇંગ્લૅન્ડના આક્રમક ઓપનર ફિલ સૉલ્ટે (87 અણનમ, 47 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) કરોડો ક્રિકેટપ્રેમીઓને ટી-20 વર્લ્ડ કપમાં આઇપીએલ જેવી ફીલ કરાવી છે. સૉલ્ટે બુધવારે સુપર-એઇટ રાઉન્ડના મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝના પેસ બોલર રોમારિયો શેફર્ડ (2-0-41-0)ની એક…
- નેશનલ
આ કેન્દ્રીય પ્રધાનને ‘Beti Bachao , Beti Padhao’ લખતા પણ ના આવડ્યું! કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા
ધાર: કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સાવિત્રી ઠાકુર (Savitri Thakur) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં છે. મહિલા અને બાળ વિકાસ મત્રાલયના રાજ્ય પ્રધાનને લખતા પણ ના આવડતું હોવાના આરોપ લાગી રહ્યા છે. માહિતી મુજબ મધ્યપ્રદેશના ધાર(Dhar)માં બુધવારે ‘સ્કૂલ ચલો…
- ઇન્ટરનેશનલ
પુતિન-કિમ જોંગની મુલાકાતે કરી અમેરિકાની ઊંઘ હરામ, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી ડરી દુનિયા
અમેરિકાના બે દુશ્મન દેશો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની એક જાહેરાતે અમેરિકાની ઊંઘ હરામ કરી દીધી છે. પુતિનની ચીન મુલાકાત દરમિયાન રશિયા-ચીન તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સંમત થયા છે. ચીન અને રશિયા વચ્ચેની…
- નેશનલ
Delhi Heatwave: સ્મશાન બહાર મૃતદેહોની કતાર, ગરમીને કારણે 24 કલાકમાં એક જ હોસ્પિટલમાં 13ના મોત
નવી દિલ્હી: દિલ્હીમાં પડી રહેલી ભીષણ ગરમી (Delhi Heatwave) જીવલેણ સાબિત થઇ રહી છે. દિલ્હીમાં ગરમી અને હીટવેવની સ્થિતિ એવી છે કે અહીં લઘુત્તમ તાપમાન પણ 35.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. સ્થિતિનો અંદાજ એના પરથી લગાવી શકાય છે…