- આપણું ગુજરાત
Sanand ના અણિયારી ગામે ખમણ ખાધા બાદ 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગ
અમદાવાદ : અમદાવાદ જિલ્લાના સાંણદ(Sanand)ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી છે. જેમાં સાણંદના અણિયારી ગામે 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ છે. જેમાં બાળકોથી લઈ મોટા સહિતના તમામ લોકોની અસર જોવા મળી હતી. અચાનક ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર દોડતું થયું…
- મનોરંજન
Baby Bump સાથે યોગા કરતી હતી આ અભિનેત્રીઓએ સમજાવ્યું પ્રેગનન્સી સમયે યોગનું મહત્વ
આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલિવૂડમાં પણ હિરોઈનો ખૂબ યોગ કરે છે. દીપિકા પાદુકોણથી લઈને મલાઈકા અરોરા અને આલિયા ભટ્ટથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની અભિનેત્રીઓ પણ અલગ-અલગ મુશ્કેલ યોગના આસનો કરે છે. એવી ઘણી અભિનેત્રીઓ…
- સ્પોર્ટસ
સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીની શાદીની અફવા થઈ વાયરલ, પિતાએ આપી પ્રતિક્રિયા…
હૈદરાબાદ/કોલકાતા: જો કોઈ સેલિબ્રિટી સિંગલ હોય અને એન્ગેજમેન્ટ કે મૅરેજ ન કરે ત્યાં સુધી તેના વિશે જાત જાતની વાતો ફેલાતી હોય છે. જેવી એ હસ્તી સિંગલની ડબલ થઈ જાય એટલે અટકળો બંધ થઈ જતી હોય છે. જોકે અહીં આપણે એવી…
- મનોરંજન
વહુ Shloka Maheta, Radhika Merchantને આ રીતે ટક્કર આપી Nita Ambaniએ…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani And Radhika Merchant)ના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનને લઈને દરરોજ કોઈને કોઈ નવી ચર્ચા અને વાતો સાંભળવા મળતી હોય છે. આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની લેડિઝના એવા એવા અંદાજ જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની…
- વેપાર
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વચ્ચે વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વનાં દેશોમાં તાજેતરમાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર કરવામાં આવેલા હુમલા તેમ જ રશિયા-યુક્રેઈન વચ્ચે પણ તણાવ વધતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં વધ્યા…
- નેશનલ
NEET-UG 2024 કાઉન્સિલિંગ પર પ્રતિબંધ લાગશે! જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું
નવી દિલ્હી: NEET-UG 2024 માં ગેરરીતી અને પેપર લીકનો મામલો હાલ દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે, વિદ્યાર્થીઓ આ પરીક્ષા રદ કરવા માંગણી કરી રહ્યા છે. એવામ સુપ્રીમ કોર્ટ(Supreme court)એ NEET-UG 2024 ના કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરી એકવાર ઇનકાર કર્યો છે.…
- આપણું ગુજરાત
છલકાયે જામઃ સુરતના અધિકારીઓનો દારૂની મહેફીલ માણતા એક નાગરિકે ઝડપ્યા
સુરત: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અધિકારીઓને દારૂપીવાની છુટ હોય તેમ છેલ્લા છ મહિનામાં સુરત, ખેડા, ગાંધીનગર અધિકારીઓ કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ત્યારે સુરતમા વધુ એકવાર શહેર મનપા અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. સીંગણપોર કતારગામના સ્વિમિંગ પુલના એક રૂમમાં…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Zerodha પ્લેટફોર્મ ફરી હેંગ થયું, રોકાણકારોને નુકસાન, સોશિયલ મીડિયા પર રોષ
મુંબઈ: શેરબજારમાં સતત ઉતારચઢાવ આવતા રહે છે, ત્યારે રોકાણકારો માટે દરેક પળ કિંમતી હોય છે. એવામાં એક અહેવાલ મુજબ ઝેરોધાનું ઓનલાઈન બ્રોકિંગ માટેનું પ્લેટફોર્મ થોડા સમય માટે સંપૂર્ણપણે સ્થગિત થઈ જતા રોકાણકારોને મોટું નુકશાન પહોંચ્યું છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર…
- નેશનલ
Tamil nadu લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત, 3 લોકોની ધરપકડ, વિધાનસભામાં હોબાળો
બેંગલુરુ : તમિલનાડુમાં(Tamil nadu)સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. રાજ્યમાં આ મુદ્દો ચર્ચામાં છે અને શુક્રવારે જ્યારે વિધાનસભા સત્ર શરૂ થયું ત્યારે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ઘણા ધારાસભ્યોને બળજબરીથી વિધાનસભાની બહાર હાંકી કાઠવામાં આવ્યા હતા બાદમાં…
- સ્પેશિયલ ફિચર્સ
જુલાઈ મહીનામાં વાગશે રૂડાં શરણાયું ને ઢોલઃ જાણો ક્યારે છે vivah shubh muhurat
સામાન્ય રીતે મે અને જૂનમાં ઘણાં લગ્નો થાય છે, પરંતુ આ વર્ષે શુક્ર અસ્ત થવાને કારણે આ બે મહિનામાં લગ્નના કોઈ શુભ મુહૂર્ત (Vivah Shubh Muhurt)નથી. હવે 61 દિવસ પછી શુક્રના ઉદયને કારણે જુલાઈમાં લગ્ન માટેનો શુભ મુહૂર્ત બની રહ્યાં…