- નેશનલ
‘બંધારણ પ્રત્યે પ્રેમનો દાવો કરવાનો તમને કોઈ અધિકાર નથી’ વડા પ્રધાન મોદીએ કોંગ્રેસને ફટકારી
નવી દિલ્હી: લોકસભા સત્રના પહેલા દિવસે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર સામે ઇન્ડિયા ગઠબંધન(INIDA Alliance)ના સાંસદોએ બંધારણની કોપી હાથમાં રાખીને સંસદ પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ કહ્યું કે જેમણે કટોકટી(Emergency) લાદી…
- આપણું ગુજરાત
Rajkot અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનું બંધનું એલાન, અનેક વિસ્તારો સ્વયંભૂ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રાજકોટ : ગુજરાતના રાજકોટ(Rajkot)અગ્નિકાંડને આજે મંગળવારે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. જેની આશિંક અસર સવારથી જ જોવા મળી રહી છે. બંધના એલાનમાં પગલે વેપારી સંગઠનોએ પણ…
- સ્પોર્ટસ
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ: પહેલી વાર વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં
કિંગ્સટાઉન : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર જોનથન ટ્રોટના કોચિંગમાં અફઘાનિસ્તાનની ટીમે નવો ઇતિહાસ રચ્યો છે. રાશિદ ખાનના સુકાનમાં આ ટીમ પહેલી જ વાર વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. એ સાથે 2021નું ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આ વખતના ટી-20 વિશ્વ કપની…
- નેશનલ
Monsoon 2024 : દેશમાં સક્રિય થઈ રહ્યું છે ચોમાસું, આ નવ રાજયમાં વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશમાં ધીમી ગતિએ આગળ વધી રહેલું ચોમાસું(Monsoon 2024)હવે સક્રિય બન્યું છે. જેમાં હવામાન વિભાગ( IMD)ની આગાહી અનુસાર નવ રાજયોમાં ચોમાસું સક્રિય થયું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું આગળ…
- નેશનલ
Lok Sabha Speaker: સંસદના ઈતિહાસની આ પરંપરા તુટવા તૈયારીમાં? વિપક્ષની જીદ સામે સરકાર ઝુકશે?
નવી દિલ્હી: ગઈ કાલે સોમવારથી 18મી લોકસભાના પહેલા સત્ર(Lok sabha session)ની શરૂઆત થઇ ચુકી છે, ચૂંટણી બાદ મજબુત સંખ્યાબળ સાથે આવેલું વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર છે. લોકસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકરની પસંદગી અંગે વિપક્ષે પહેલા દિવસે જ વાંધો ઉઠાવ્યો હતો, એવામાં લોકસભા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં NEET પરીક્ષા ગેરરીતિની તપાસ CBI એ શરૂ કરી
દેશભરના NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપરલીકના આક્ષેપો વચ્ચે સીબીઆઇએ(CBI)આ કેસની તપાસ શરૂ કરી છે. જેમાં ગુજરાતના ગોધરા સેન્ટર પર ગેરરીતિની ફરિયાદ સામે આવી હતી. જેમાં પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં આ કેસની તપાસ કરેલી સીબીઆઇને ગોધરા…
- સ્પોર્ટસ
Rohit Sharma: રોહિત શર્માએ આ બાબતે બાબર આઝમને પાછળ છોડ્યો
T20 વર્લ્ડ કપ 2024(T20 World cup)માં ટીમ ઈન્ડિયા આજેય રહી છે, ગઈ કાલે ઓસ્ટ્રેલિયન ટીમને 24 રને હરાવી(IND vs AUS)ને ભારતીય ટીમે સેમીફાઈનલમાં સ્થાન નક્કી કરી લીધું છે. આ સાથે ભારતીય ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપના સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ…
- ઇન્ટરનેશનલ
5 વર્ષ જેલમાં રહ્યા બાદ જુલિયન અસાંજે જેલમુક્ત થયા, વિકિલીક્સે X પર પોસ્ટ કરી લખ્યું કે….
દુનિયાના રાજકારણ વિષે ચોંકાવનારા ખુલાસા કરતી વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે(Julian Assange)ને પાંચ વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ગઈ કાલે સોમવારે બેલમાર્શ હાઈ સિક્યોરિટી જેલમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ અઠવાડિયે યુએસ જાસૂસી કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ દોષી…
- નેશનલ
કોંગ્રેસનું Rajkot અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથીએ આજે બંધનું એલાન, વેપારીઓને જોડાવવા અપીલ
રાજકોટઃ રાજકોટ(Rajkot) અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિએ કોંગ્રેસે(Congress)આજે બંધનું એલાન આપ્યુ છે. જેમાં તમામ વેપાર ધંધા બંધ રાખવા કોંગ્રેસે વેપારીઓને અપીલ કરી છે. રાજકોટ બંધના એલાન મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે નિવેદન આપ્યુ કે, રાજકોટ સંપૂર્ણ પણે બંધ પાળીને…
- નેશનલ
NDA આજે લોકસભા Speaker માટે ઉમેદવારની જાહેરાત કરશે, અનેક સાંસદો શપથ લેશે
નવી દિલ્હી : 18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. આજે એનડીએ(NDA)તેના લોકસભા સ્પીકર(Speaker)ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત જે સાંસદો પહેલા દિવસે શપથ લઈ શક્યા ન હતા તેઓને આજે હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે.…